By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતમાં પ્રથમ LNG નિકાસ માટે અદાણી પોર્ટસ આર્જેન્ટિનાને 10-વર્ષ માટે દરિયાઈ સેવાઓ આપશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ભારતમાં પ્રથમ LNG નિકાસ માટે અદાણી પોર્ટસ આર્જેન્ટિનાને 10-વર્ષ માટે દરિયાઈ સેવાઓ આપશે
બિઝનેસ

ભારતમાં પ્રથમ LNG નિકાસ માટે અદાણી પોર્ટસ આર્જેન્ટિનાને 10-વર્ષ માટે દરિયાઈ સેવાઓ આપશે

Hotline News
Last updated: June 8, 2026 12:17 PM
Hotline News - Editor Published June 8, 2026
SHARE

અમદાવાદ: દક્ષિણ અમેરિકામાં તેનો પ્રવેશ દર્શાવતી અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સેવાઓનો વિસ્તાર કરતા એક મહત્વના પગલા રુપ ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ આર્જેન્ટિનાના પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નિકાસ માટે ૧૦ વર્ષ દરિયાઈ સેવાઓ આપવા કરાર કર્યો છે.

સધર્ન એનર્જી S.A. (SESA) દ્વારા હાથ ધરવામાં આવેલી વૈશ્વિક સ્પર્ધાત્મક ટેન્ડર પ્રક્રિયાને અનુસરીને આર્જેન્ટિના સ્થિત મેરિડિયન ગ્રુપ સાથેના કન્સોર્ટિયમ દ્વારા અદાણી પોર્ટસ અને સેઝની સ્ટેપ-ડાઉન પેટાકંપની, ધ અદાણી હાર્બર ઇન્ટરનેશનલ FZCO ને આ કોન્ટ્રેકટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રેક્ટ આંતરરાષ્ટ્રીય ઊર્જા લોજિસ્ટિક્સની મૂલ્યવાન હરોળમાં અદાણી પોર્ટસની હાજરી મજબૂત બનાવી વિશિષ્ટ દરિયાઈ સેવાઓમાં તેની વધતી જતી ક્ષમતાઓનો નિર્દેશ કરે છે.

આ કરાર હેઠળ આ કન્સોર્ટિયમ એન્ડ-ટુ-એન્ડ દરિયાઈ સેવાઓ પ્રદાન કરશે જેમાં LNG કેરિયર્સ માટે ટગબોટ કામગીરી, ઓફશોર લોજિસ્ટિક્સ અને સપ્લાય સપોર્ટ તેમજ ક્રૂ ટ્રાન્સફર સેવાઓનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે ચાર હાઇ-સ્પેસિફિકેશન ટગબોટ, એક એન્કર હેન્ડલિંગ ટગ સપ્લાય વેસલ અને એક ક્રૂ બોટનો ઉપયોગ કરી તેને ટેકો આપવામાં આવશે.

APSEZ ના પૂર્ણ-સમયના ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે આ પ્રકલ્પ ભૌગોલિક વિસ્તારોમાં કંપનીની વધતી જતી ક્ષમતાને મોટા પાયે ઊર્જા માળખાગત પ્રકલ્પોને મજબૂત આધાર આપવા આપવાની બાબત ઉજાગર કરે છે. તેમણે કહ્યું હતું કે એક ડઝન જેટલા દેશોમાં દરિયાઈ કામગીરી LNG ટર્મિનલ્સ, રાષ્ટ્રીય તેલ કંપનીઓ, રિફાઇનરીઓ અને ઓફશોર સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી દરિયાઈ સંપત્તિના વધતા કાફલા સાથે અમે જટિલ દરિયાઈ વાતાવરણમાં સક્ષમ ઓપરેશનલ કુશળતા લાવી રહ્યા છીએ. નવા ઊર્જા વેપાર કોરિડોરને સક્ષમ બનાવતી અને લાંબા ગાળાના પુરવઠાની સ્થિતિસ્થાપકતાને સંગીન બનાવતી આ ક્ષમતાઓને સ્થાનિક મજબૂત ભાગીદારી સાથે જોડીને અમે વિશ્વસનીય દરિયાઈ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં મદદ કરી રહ્યા છીએ.
​
એક મુખ્ય નવા LNG સપ્લાયર તરીકે ઉભરી રહેલા આર્જેન્ટિના સાથે આગામી ૨૦૨૭થી ભારતમાં વાર્ષિક ૧૦ મિલિયન ટન સુધીની નિકાસને ટેકો આપવા માટે કરારો થયા છે. સધર્ન એનર્જી FLNG પ્રકલ્પ વધતા આ પુરવઠાના આધારને વૈશ્વિક માંગના કેન્દ્રો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે તેવી અપેક્ષા છે.

ગોલર LNG અને પાન અમેરિકન એનર્જી (PAE) વચ્ચેનું સંયુક્ત સાહસ એવા SESA દ્વારા સધર્ન એનર્જી FLNG પ્રકલ્પ વિકસાવવામાં આવી રહ્યો છે. આર્જેન્ટિનાના રિઓ નેગ્રો પ્રાંતમાં સાન માટિયાસ ગલ્ફમાં સ્થિત, આ પ્રકલ્પ ફ્લોટિંગ લિક્વિફાઇડ નેચરલ ગેસ (FLNG) જહાજ હિલી એપિસેયોમાંથીર જનરલ સાન માર્ટિન પાઇપલાઇનમાંથી કુદરતી ગેસ પ્રવાહીમાં રુપાંતર કરશે જેની વાણિજ્યિક કામગીરી સપ્ટેમ્બર ૨૦૨૭માં શરૂ થવાની ધારણા છે.
પ્રથમ તબક્કામાં આ પ્રકલ્પ વાર્ષિક ૨.૪૫ મિલિયન ટન LNG ઉત્પાદન કરશે તેવી અપેક્ષા છે, જે પ્રતિ વર્ષ આશરે ૨૮ કાર્ગોની સમકક્ષ આ પ્રકલ્પ આર્જેન્ટિનાને પ્રથમ કાર્યરત LNG નિકાસલક્ષી બનાવે છે.

મેરિડિયન ટ્રાન્સપોર્ટેસ મેરિટિમોસ એસ.એ. દ્વારા અમલમાં મૂકવામાં આવનારો આ કરાર અદાણી હાર્બર ઇન્ટરનેશનલ એફઝેડકો અને મેરિડિયન ગ્રુપ વચ્ચે ૫૧:૪૯ની ભાગીદારીનું સંયુક્ત સાહસ છે.

You Might Also Like

અબજોપતિ ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘પ્રવેશોત્સવ’ અને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અનોખી ઉજવણી

અદાણી ફાઉન્ડેશન અને અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

કોલસા ખાણથી લીલા આવરણ સુધી: અદાણીની સુરગુજા ખાણ 1.6 મિલિયન વૃક્ષો સાથે પુનઃસ્થાપિત

“આખા દેશને તમારા પર ગર્વ છે,” નોર્વે ચેસ ચેમ્પિયનશિપ જીતવા બદલ ગૌતમ અદાણીએ પ્રજ્ઞાનંદાને અભિનંદન આપ્યા

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતસુરત
PM મોદી 2030 કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં લાવ્યા, જય શાહે સુરત હાફ મેરેથોનમાં ઓલિમ્પિકનો લક્ષ્યાંક નક્કી કર્યો
Hotline News Hotline News January 5, 2026
આંખોમાં આંસુ, લાચાર પરિવારો અને પ્રિયજનો ગુમાવ્યા… દિલ્હી બ્લાસ્ટમાં ઘણા પરિવારોના સપના ચકનાચૂર
જુનૈદ ગંદુ કૃત્ય કરી રહ્યો હતો, આસિફ વીડિયો બનાવતો રહ્યો… બોલતા બોલતા તે રડવા લાગી
‘શું સરકાર સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરશે’, કોંગ્રેસે પીએમ મોદીને પૂછ્યું
સુરત રેલ્વે સ્ટેશન પર દુર્ઘટના ટળી; થાર સવાર નો-પાર્કિંગ ઝોનમાં ઘુસી ગયો, રિવર્સ લેતી વખતે દિવાલ તૂટી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી ફાઉન્ડેશન અને અનુષ્કા ફાઉન્ડેશનની ભાગીદારી

Hotline News Hotline News June 3, 2026
ભારત

 ઊંઘવા માટે જગ્યા નથી: ધારાવીની ખરાબ રહેણાંક સ્થિતિએ ઊંઘ છીનવી લીધી — હવે આશા છે પુનર્વિકાસથી

Hotline News Hotline News June 3, 2026
બિઝનેસ

અદાણી પોર્ટફોલિયોનો મોટો ધમાકો: 2026માં નવો રોકાણ રેકોર્ડ, જાણો શું છે ખાસ

Hotline News Hotline News June 2, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?