By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
Top Newsટેકનોલોજી

શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?

આજે ઈન્ટરનેટ યુઝર્સની ઓનલાઈન એક્ટીવીટીથી જે ઈન્ટરનેટ ફૂટપ્રિન્ટ નિર્માણ થાય છે, તે બાબત જ કોઈ પણ એપ્લિકેશન રૂપી સેવાઓ આપતી સંસ્થાઓ માટે આવકનો સ્ત્રોત છે, પરંતુ જો આ ઈન્ટરનેટ ફૂટપ્રિન્ટનું નિયંત્રણ ઈ-ચોરોના હાથમાં ચાલ્યું જાય છે.

Hotline News
Last updated: May 21, 2026 12:47 PM
Hotline News - Editor Published May 21, 2026
SHARE

તો તે બાબત ઈન્ટરનેટ યૂઝર્સ માટે મુશ્કેલીરૂપ બની જાય છે અને યૂઝર્સ સાઈબર અપરાધનો ભોગ બની જાય છે. બાળકો, ઈન્ટરનેટ ફૂટપ્રિન્ટને એક સરળ ઉદાહરણથી જો સમજીએ તો જેમ રેતીના રણમાં ચાલતા આપણાં પગલાંની છાપ ત્યાં પડે છે, તેવી જ રીતે તમામ ઓનલાઈન એક્ટિવિટીને લીધે ડિજિટલ ફૂટપ્રિન્ટ ઊભી થાય છે, પરંતુ એ બાબત પણ વાસ્તવિકતા છે કે રણમાં પડતી પગલાંની છાપ તો સમય જતાં ભૂંસાઈ જાય છે, પરંતુ ઓનલાઈન ડિજિટલ ફૂટપ્રિન્ટ તમારા મૃત્યુ પછી પણ ભૂંસાતી નથી, ટૂંકમાં, કનેક્ટેડ વર્લ્ડમાં રહેવાનો અર્થ એ છે કે ડિસ્કનેક્ટ કરવું શક્ય જ નથી, જેથી શક્ય તેટલી ડિજિટલ ફૂટપ્રિન્ટ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ડિજિટલ ફૂટપ્રિન્ટનું મહત્ત્વ શું છે?

ડિજિટલ કટપ્રિન્ટ એ એક પ્રકારનો ઈલેક્ટ્રોનિક્સ ડેટા છે, જેનું સર્જન ઈન્ટરનેટ યૂઝર્સની ઓનલાઇન એક્ટિવિટીર્થી થાય છે. જેટલો સમય કોઈ એક ઈન્ટરનેટ યૂઝર ઓનલાઈન રહે તેટલી તેની ડિજિટલ ફૂટપ્રિન્ટ વધારે નિર્મિત થાય. ડિજિટલ વર્લ્ડમાં મુખ્ય બે પ્રકારની ડિજિટલ ફૂટપ્રિન્ટ ઉપલબ્ધ હોય છેઃ એક નિષ્ક્રિય અથવા પેસિવ ઈન્ટરનેટ ફૂટપ્રિન્ટ અને બીજી સક્રિય અથવા એક્ટિવ ઈન્ટરનેટ ફૂટપ્રિન્ટ, આ બંને પ્રકારની ઈન્ટરનેટ ફૂટપ્રિન્ટમાં તફાવત માત્ર ને માત્ર એક બાબતનો છે. જેમ કે, નિષ્ક્રિય અથવા પેસિવ ઈન્ટરનેટ ફૂટપ્રિન્ટ દરમ્યાન યૂઝરને ક્યારેય એ બાબતની ભણક નથી આવતી કે કોઈ ડેટાચોરે તેના ડેટા ચોરી રહ્યું છે, જ્યારે સક્રિય અથવા એક્ટિવ ઈન્ટરનેટ ફૂટપ્રિન્ટમાં યૂઝર જાતે જ પોતાના ડેટાના એક્સેસ સંદર્ભે વિવિધ પોર્ટલ, વેબસાઈટ્સ અને સોશયલ મીડિયા પ્લેટફોર્મ્સને પરવાનગીઓ આપે છે.

ડિજિટલ ફૂટપ્રિન્ટ ઘટાડવાના ઉપાયો.

(૧) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે જો એકાઉન્ટ બનાવ્યાં હોય અને હાલ તમે તે એકાઉન્ટ વાપરતા જ ના હોવ તો તમારે એ તમામ એકાઉન્ટની યાદી બનાવવી જોઈએ અને ત્યારબાદ તે તમામ એકાઉન્ટ કાં તો ડિલીટ કરી દેવાં જોઈએ અથવા ડિએક્ટિવેટ કરવા જોઈએ. તેમજ જો તમે એકાઉન્ટ બનાવ્યા પછી ભૂલી ચૂક્યા હો તો તમારા નામનું કોઈ અન્ય એકાઉન્ટ છે કે નહીં, તેમજ કોઈ ત્રાહિત વ્યક્તિએ તમારા નામનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું છે કે નહીં તે જાણવા માટે તમારે હંમેશાં નિયમિત અંતરાલ પર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને સર્ચ ટૂલની મદદથી તમારું નામ દાખલ કરીને સર્ચ કરવું જોઈએ. તેને ડિલીટ કરવું જોઈએ તેમજ તમારા તમામ સોશિયલ મીડિયા ફોલોઅર્સનું ફેક એકાઉન્ટ બાબતે ધ્યાન દોરવું જોઈએ.

(૨) તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવેલ સોશિયલ એકાઉન્ટ માટેના પ્રાઈવસી સેટિંગ્સને ધ્યાનપૂર્વક રિવ્યૂ કરવાં જોઈએ. તમારી અંગત માહિતીઓ માટે હંમેશાં પ્રાઈવસી સેટિંગ્સને મિત્રો કે ફોલોઅર્સ સુધી જ સીમિત રાખવાં જોઈએ. સાથે પબ્લિક પ્રાઈવસી સેટિંગ્સને હંમેશાં અવગણવું જોઈએ. સોશિયલ મીડિયા એકાઉન્ટનો મુખ્ય ઉપયોગ જ લોકો સાથે કનેક્ટ થવાનું છે. જો તમારું પ્રાઈવસી સેટિંગ્સ યોગ્ય રીતે સેટ થયેલ ન હોય, તો તમારી બધી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ બની જાય છે.

(૩) મોટાભાગના બ્રાઉઝર પાસે યૂઝર્સના બ્રાઉઝિંગને ખાનગી અથવા પ્રાઈવેટ સેટ કરવાની પદ્ધતિઓ આંતર પ્રસ્થાપિત હોય છે. એટલે કે પહેલેથી બ્રાઉઝરમાં ઉપલબ્ધ જ હોય છે. બ્રાઉઝરની સ્ટીલ્થ મોડ પદ્ધતિ કોઈ પણ વેબસાઈટને તેમજ એપ્લિકેશનને યૂઝર્સને ટ્રેક કરવાથી રોકવામાં અને યૂઝર્સની ક્રિયાઓને વધુ ખાનગી રાખવામાં મદદ કરી શકે છે. સાથે જ યૂઝર્સની ડિજિટલ ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, બ્રાઉઝરના સ્ટીલ્થ મોડની એક મર્યાદા પણ છે કે તે યૂઝર્સની બધી જ એક્ટિવિટીને અદ્દેશ્ય બનાવતું નથી. પરિણામે તેનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
10 દિવસમાં 4 લાખ શ્રદ્ધાળુઓ ચારધામ પહોંચ્યા
Hotline News Hotline News May 12, 2025
મુસ્લિમમાંથી હિંદુ બની, સાસુ અને સસરા માટે કાવડ લાવી શબનમ… ખભા નમ્યા, પણ શ્રદ્ધા ડગમગી નહીં
અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
ભત્રીજાના પ્રેમમાં પાગલ ‘કાકીએ કાકાનો હાથ પકડ્યો…ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી દીધું’, ભત્રીજીની આપવીતી
ઘણી વાયગ્રાની ગોળીઓ ખાઈ લીધી… સુરતના હીરાના કારખાનાના મેનેજરનું મુંબઈની હોટલમાં મોત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?