By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
Top Newsટેકનોલોજી

ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 

Hotline News
Last updated: May 28, 2026 11:48 AM
Hotline News - Editor Published May 28, 2026
SHARE

હાયાઓ મિયાઝાકીની ફિલ્મોની ક્લાસિક શૈલી (કાર્ટૂન) જેવા દેખાતા ચિત્રો આજકાલ આપણને સૌને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. OpenAI ના તાજેતરના ChatGPT અપડેટથી વપરાશકર્તાઓ માટે ફિલ્મોના દ્રશ્યોથી લઈને વ્યક્તિગત કૌટુંબિક ફોટોગ્રાફ્સ સુધીની દરેક વસ્તુને ઘીબલી-શૈલીની દ્રશ્ય છબીઓમાં ફેરવી દીધી છે. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે એક્સ (ટવીટર), દરેક જગ્યાએ લોકો પોતાની ઘિબલી તસવીરો શેર કરી રહ્યા છે.

લોકો માત્ર AI સાથે તેમના ફોટા શેર કરીને તેમના ફોટા ઘીબલી શૈલીમાં કનવર્ટ નથી કરતા પણ હકીકતમાં, તેઓ તેમના પરિવારના તથા નાના બાળકોના ફોટા શેર કરી રહ્યાં છે. આવું કરનારા લોકો અજાણ છે જેઓ આમ કરીને માત્ર AI કંપનીઓ સાથે તેમના ફક્ત ફોટોગ્રાફ્સનો જ ડેટા નહી, પરંતુ તેઓ અજાણતા તેમના ચહેરાની ઓળખ પણ તેમને આપી રહ્યા છે. આ વાયરલ વલણે ઇન્ટરનેટ નિષ્ણાતો અને સોશિયલ મીડિયા ઉત્સાહીઓમાં ગોપનીયતાની ચિંતાઓ પણ ઉભી કરી છે. લોકો પોતાની અને બાળકોની એઆઇ-જનરેટેડ તસવીરો ધડાધડ શેર કરી રહ્યા છે. પરંતુ, આ જોવામાં જેટલું મજેદાર લાગે છે એટલું જ ખતરનાક પણ હોઈ શકે છે. જોખમ એ રહે કે, AI ક્યાંક આમાંથી ચહેરાની ચોરી ન કરી લે. 

ઘિબલી સુરક્ષિત છે કે કેમ તે જાણો?

સાયબર એક્સપર્ટસનું કહેવું છે કે, થોડા વર્ષો પહેલા, Clearview AI નામની કંપની પર, પરવાનગી વિના સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઈટ્સમાંથી ત્રણ અબજથી વધુ ફોટા ચોરી કરવાનો અને તે ડેટા ખાનગી કંપનીઓને વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેવી જ રીતે, આઉટબોક્સ નામની ઓસ્ટ્રેલિયન કંપનીનો ડેટા મે 2024માં લીક થયો હતો. જેમાં ફેશિયલ સ્કેન, ડ્રાઇવિંગ લાયસન્સ અને લાખો લોકોના એડ્રેસ લીક થયા હતા. જેના કારણે ઓળખની ચોરી અને સાયબર ફ્રોડ જેવી ઘટનાઓ વધી છે. સાયબર ક્રિમિનલ કે ડીપ ફેક ગ્રુપસ એવા રીવર્સ ઇમેજ AI ટૂલ્સનો ઉપયોગ કરી તમારા આ ઘિબલી ફોટામાંથી ઓરિનજીલ ફોટો ચોરી શકે છે. AI ટૂલ્સ પર ચિત્રો/વિચારો અપલોડ કરવાથી મેટાડેટા, સ્થાન અને સંવેદનશીલ ડેટા પણ ખુલ્લા પડી શકે છે. ખાસ કરીને બાળકો માટે. જો ઘિબલી આર્ટ મફત છે, તો તમે અને તમારો ડેટા તેની કિંમત છો.

AI જનરેટેડ તસવીરો મજેદાર છે અને તેનો ઉપયોગ માત્ર મનોરંજન માટે થઈ રહ્યો છે, એવું વિચારવું ભૂલ ભરેલું હોઈ શકે. સ્ટેટિસ્ટાના એક રિપોર્ટ અનુસાર ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીનું બજાર 2025 સુધીમાં 5.73 બિલિયન ડોલર અને 2031 સુધીમાં 14.55 બિલિયન ડોલર થઈ શકે છે. મેટા અને ગૂગલ જેવી મોટી કંપનીઓ પર આરોપ થતા રહ્યા છે કે તે યૂઝર્સની તસવીરોનો ઉપયોગ પોતાના એઆઇ મોડલ્સને ટ્રેન કરવા માટે કરે છે. વધુમાં, PimEyes જેવી વેબસાઈટ પર કોઈપણ ફોટો અપલોડ કરીને વ્યક્તિની સંપૂર્ણ ડિજિટલ હાજરીને ટ્રેક કરી શકાય છે, જેના કારણે પીછો કરવો, બ્લેકમેઇલિંગ અને અન્ય સાયબર ગુનાઓની શક્યતાઓ વધી શકે છે.

ChatGPT પર ઘિબલી ઈમેજ બનાવવું પણ જોખમી છે. કારણ કે તેમાં Google ID દ્વારા લોગિન કરવું પડે છે. જેમાં તમામ વ્યક્તિગત માહિતી હોય છે. જ્યારે આપણે ઘિબલી ઈમેજ બનાવવા માટે ફોટોગ્રાફ અપલોડ કરીએ છીએ, ત્યારે તસ્વીરો અને લોગિન માહિતી AI મેળવી શકે છે. આ જાણકારી વિદેશી કાનૂની એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે, જે દરેક માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.

સલામતી માટે કયા પગલાં લેવા જોઈએ?

સાયબર એક્સપર્ટસ કહે છે કે AI આપણું જીવન સરળ બનાવી શકે છે, પરંતુ તેની સાથે ગંભીર જોખમો પણ હોઈ શકે છે. ડેટા લીક, ઓળખની ચોરી અને સાયબર છેતરપિંડીથી બચવા માટે આપણે પોતે જ સતર્ક રહેવું પડશે. પ્રશ્ન એ નથી કે એઆઈ આપણા માટે કેટલું ફાયદાકારક છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કેટલી સમજદારીપૂર્વક કરી રહ્યા છીએ તેના ઉપર આધાર રાખે છે. હવે જ્યારે પણ તમે AI એપ્સ પર તમારો ફોટો અપલોડ કરો, ત્યારે વિચારો કે શું તે તમને જોખમમાં મૂકી શકે છે?

તમારી ઓળખને સુરક્ષિત રાખવા માટે કેટલીક ટીપ્સ

  • AI એપ્સ પર તમારા ફોટા અપલોડ કરવાનું ટાળો.
  • સોશિયલ મીડિયા પર હાઈ-રિઝોલ્યુશન ફોટા શેર કરશો નહીં.
  • ફેસ અનલોકને બદલે મજબૂત પાસવર્ડ અથવા પિનનો ઉપયોગ કરો.
  • અજાણી એપને કેમેરા એક્સેસ આપવાનું ટાળો.

You Might Also Like

‘વિખરાયેલા વિપક્ષ’ને CJP આંદોલને આપ્યો મોકો, વધશે સરકારની ચિંતા?

ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી, આણંદમાં એન્કાઉન્ટર, મહિનો પૂર્ણ થતા જ DGP જી. એસ. મલિક એક્શનમાં

‘હું તો ફક્ત જોઈ રહ્યો હતો…’ સુરતમાં મુસાફરે ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી ગેટ ખોલી દીધું

શશિ થરૂરે વર્તમાન જંતર મંતર CJP વિરોધ પ્રદર્શનો પર બિગ બીના મૌન વચ્ચે 2012ની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી દીધી

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
‘હું આવીશ, લવ યુ ફ્રેન્ડ…’ લેડી DSP કલ્પના વર્મા કેસમાં ઘણી વોટ્સએપ ચેટ અને ફોટા વાયરલ થયા, હંગામો મચ્યો
Hotline News Hotline News December 12, 2025
અમદાવાદમાં કોંગ્રેસ, સુરતમાં AAP અને વડોદરા અને રાજકોટમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, સેમિફાઇનલ કોણ જીતશે
સૂર્યાની જેમ, ભારતની દીકરીઓ પણ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને અરીસો બતાવશે!
ચોંકાવનારા છે ફોરેન્સિક રિપોર્ટના પ્રારંભિક પરિણામો… ટેકનિકલ અને આયોજિત હતો બોમ્બ બ્લાસ્ટ
વિદેશી છતાં ધાર્મિક શ્રદ્ધા પ્રત્યે આદર ધરાવતા, રિકી પોન્ટિંગે ટીમની જીત માટે પૂજા અને યજ્ઞ કર્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતરાજકોટ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

Hotline News Hotline News July 21, 2026
PoliticsTop Newsરાજકારણ

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

Hotline News Hotline News July 21, 2026
Top Newsમનોરંજન

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?