By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન અને અનુષ્કા ફાઉન્ડેશનની ભાગીદારી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી ફાઉન્ડેશન અને અનુષ્કા ફાઉન્ડેશનની ભાગીદારી
બિઝનેસ

અદાણી ફાઉન્ડેશન અને અનુષ્કા ફાઉન્ડેશનની ભાગીદારી

Hotline News
Last updated: June 3, 2026 5:30 PM
Hotline News - Editor Published June 3, 2026
SHARE
  • પાંચ રાજ્યોમાં ૧૦,૦૦૦થી વધુ ક્લબફૂટગ્રસ્ત બાળકોને મળશે સારવાર

કાનપુર: વિશ્વ ક્લબફૂટ દિવસના અવસરે, અદાણી ફાઉન્ડેશને ક્લબફૂટ નાબૂદી માટે કાર્યરત સંસ્થા અનુષ્કા ફાઉન્ડેશન સાથે મળીને એક મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરી છે. આ ત્રણ વર્ષીય પહેલ અંતર્ગત પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના ૬૧ જિલ્લાઓમાં ક્લબફૂટથી પ્રભાવિત ૧૦,૦૦૦થી વધુ બાળકોને સારવાર અને સંભાળ પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમનો શુભારંભ ઉત્તરપ્રદેશના કાનપુર ખાતેથી કરવામાં આવ્યો, જે ભારતમાં ક્લબફૂટના સૌથી વધુ કેસો ધરાવતા રાજ્યોમાંનું એક છે.

ક્લબફૂટ એક જન્મજાત સ્થિતિ છે, જેમાં બાળકના પગ અંદરની તરફ વળેલા હોય છે. જોકે, વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત “પોન્સેટી પદ્ધતિ” દ્વારા તેની અસરકારક સારવાર શક્ય છે. આ ભાગીદારી હેઠળ, રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) ના સહયોગથી, જાહેર આરોગ્ય નેટવર્ક દ્વારા રોગની વહેલી ઓળખ, રેફરલ સિસ્ટમ અને સારવારની પહોંચને વધુ સુદ્રઢ કરવામાં આવશે. આ કાર્યક્રમ ૬૧ જિલ્લાઓમાં ૬૭ ક્લબફૂટ ક્લિનિક્સને સહાય પૂરી પાડશે અને ૩૦,૦૦૦થી વધુ ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓને તાલીમબદ્ધ કરશે.

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી એ જણાવ્યું કે, “કોઈપણ બાળક સારવાર યોગ્ય સ્થિતિને કારણે પાછળ ન રહેવું જોઈએ. અમારો ઉદ્દેશ્ય વધુને વધુ બાળકોને ગૌરવ અને સ્વતંત્રતા સાથે તેમનું જીવન જીવવાની તક આપવાનો છે.”

અનુષ્કા ફાઉન્ડેશનના સ્થાપક દીપક પ્રેમનારાયણે કહ્યું, “અદાણી ફાઉન્ડેશન સાથેની આ ભાગીદારી ગુણવત્તાયુક્ત સારવારની પહોંચને વિસ્તૃત કરવામાં અને વહેલા નિદાન માટેની વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરશે. અમારો સંયુક્ત પ્રયાસ એ સુનિશ્ચિત કરશે કે આ સ્થિતિ કોઈના માટે આજીવન અવરોધ ન બને.”

ભારતમાં દર વર્ષે અંદાજે ૩૩,૦૦૦ બાળકો ક્લબફૂટ સાથે જન્મે છે, જેમાંથી લગભગ ૧૨,૦૦૦ બાળકો આ પાંચ રાજ્યોમાં હોય છે. આ પહેલ દેશના ક્લબફૂટના બોજના નોંધપાત્ર હિસ્સાને ઘટાડવાનો પ્રયાસ કરશે. અદાણી ફાઉન્ડેશનની ૩૦મી વર્ષગાંઠ પહેલાં શરૂ થયેલી આ પહેલ, સમુદાય-કેન્દ્રિત વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક મહિલાએ પ્રેમી માટે પોતાના બાળકોને મારી નાખ્યા
Hotline News Hotline News June 23, 2025
ઓપરેશન સિંદૂર દરમિયાન પણ પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં હતી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા
15 મે સુધી ગુજરાતમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ : હર્ષ સંઘવી
‘…30 મિનિટમાં આત્મસમર્પણ’, લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો સરકાર પર જોરદાર પ્રહાર
જમતી વખતે કે જમ્યા પછી ક્યારે પીવું પાણી, જાણો શું કહે છે ડોક્ટર્સ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?