By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: SVPI એરપોર્ટથી ત્રિવેન્દ્રમ, કોચીન, ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > SVPI એરપોર્ટથી ત્રિવેન્દ્રમ, કોચીન, ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ
બિઝનેસ

SVPI એરપોર્ટથી ત્રિવેન્દ્રમ, કોચીન, ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ

Hotline News
Last updated: December 11, 2024 6:38 PM
Hotline News - Editor Published December 11, 2024
SHARE

અમદાવાદ, 11મી ડિસેમ્બર 2024: વિશ્વપ્રવાસી પ્રજા તરીકે આખી દુનિયામાં જાણીતા ગુજરાતીઓ માટે ખુશખબર છે. હવે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આપ સીધા કોચીન ત્રિવેન્દ્રમ કોલકત્તા અને ગુવાહાટીની મુસાફરી કરી શકો છો. અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોચીન ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  

SVPI અમદાવાદ એરપોર્ટથી indigo એરલાઇન્સ દ્વારા વધુ ચાર નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોચીન ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટ દ્વારા આપ દક્ષિણ ભારત પૂર્વ ભારત અને ઉત્તરપૂર્વ ભારતના લોકપ્રિય સ્થળોની મુલાકાત લઈ શકો છો. મંગળવારથી આ ત્રણેય ટુરીસ્ટ સ્પોટની મુસાફરી કરવા ઈચ્છતા લોકોને ડાયરેક્ટ ફ્લાઈટ ઉલબ્ધ કરાવવામાં આવી છે.  

કેરળના પશ્ચિમ ઘાટમાં ત્રિવેન્દ્રમ નજીક આવેલું  રમણીય હિલ સ્ટેશન પોનમુડી હરિયાળી, ટેકરીઓ અને સૌમ્ય પર્વતીયમાળાઓથી ઘેરાયેલું શાંતિપૂર્ણ પર્યટન સ્થળ છે. તેની આસપાસ ફેલાયેલા ચાના બગીચાઓના મનોહર દૃશ્યોથી અને મનમોહક સુગંધથી ભરપૂર છે. વળી પોનમુડી પર કેટલાય ધોધ, ગોલ્ડન વેલી, સ્ટ્રીમ્સ- સ્વિમિંગ અને અનવાઈન્ડિંગ માટેના અનેક પર્યટન સ્થળો આવેલા છે. પેપ્પરા વન્યજીવ અભયારણ્યમાં હરણ, પક્ષીઓ અને અવારનવાર ચિત્તાના દર્શન પણ થતા રહે છે.

બેકવોટર્સ પૂવર અને મુનરો ટાપુ, કોવલમ અને વરકાલાનો દરિયાકિનારો, આયુર્વેદ માટે જાણીતી શાંતિગીરી, નાઇટલાઇફ માટે પ્રખ્યાત વરકાલા, વન્યજીવન ધરાવતું નેયાર, ઇકોટુરિઝમ માટેની થેનમાલા, એડવેન્ચર ટુરિઝમ માટે કોવલમ અને વરકલા જેવા રમણીય સ્થળો છે. વળી તીર્થયાત્રા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે પદ્મનાભ સ્વામી મંદિર, કન્યાકુમારી,  હેરિટેજ પદ્મનાભપુરમ મહેલ, એલિફન્ટ પાર્ક- કોટ્ટૂર, વગેરે જેવા સ્થળોની આપ મુલાકાત લઈ શકો છો.

દાર્જિલિંગની વાત કરીએ તો, ચાલસા, સિલિગુડી અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા તમે અમદાવાદથી ગુવાહાટી ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ શકો છો. સિટી ઓફ જૉયના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત કોલકાત્તાની મુસાફરી દરમિયાન દક્ષિણેશ્વર કાલી મંદિર, રવીન્દ્ર સરોવર, પ્રિન્સેપ ઘાટ, હાવડા બ્રિજ જેવા ખાસ સ્થળોના વારસાથી પરિચિત થઈ શકો છો.

દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે અમદાવાદથી ત્રિવેન્દ્રમની સીધી ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. અમદાવાદથી કોચીન ફ્લાઇટ અઠવાડિયામાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ચાલશે.  તો રાહ કોની જૂઓ છો?? થઈ જાવ તૈયાર! આપના મનપસંદ સ્થળોની મઝા માણવા માટે..!!

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ટૂંકા ગાળાના રોકાણ માટે પણ આ સપ્તાહ ફાયદાકારક જણાશે: આવું છે તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline News Hotline News August 25, 2025
મોતિલાલ નગર મોરચો એક મોટી નિષ્ફળતા
ચંપલ ઉતારીને જ્વેલર્સના ઘરે ઘુસ્યા, કચ્છમાં નકલી EDના દરોડાનો વીડિયો સામે આવ્યો
આ સુવિધા શરૂ થવાથી 60 કરોડથી વધુ કાર્ડધારકો દેશમાં ગમે ત્યાંથી તેમનો મેડિકલ રિપોર્ટ જોઈ શકશે
અદાણી ટોટલ ગેસે શહેરી ગેસ વિતરણ વેપાર માટે સૌથી મોટું વૈશ્વિક ધિરાણ સુરક્ષિત કર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?