By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Rafale jet deployment, UP village Rafale news, Indian Air Force Gujarat, Rafale aircraft news, Military deployment UP, રાફેલ વિમાન, UP news Gujarat
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Rafale jet deployment, UP village Rafale news, Indian Air Force Gujarat, Rafale aircraft news, Military deployment UP, રાફેલ વિમાન, UP news Gujarat
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Rafale jet deployment, UP village Rafale news, Indian Air Force Gujarat, Rafale aircraft news, Military deployment UP, રાફેલ વિમાન, UP news Gujarat
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Rafale jet deployment, UP village Rafale news, Indian Air Force Gujarat, Rafale aircraft news, Military deployment UP, રાફેલ વિમાન, UP news Gujarat
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Rafale jet deployment, UP village Rafale news, Indian Air Force Gujarat, Rafale aircraft news, Military deployment UP, રાફેલ વિમાન, UP news Gujarat
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: લગ્નમાં ઉપયોગ કરવા માટે કારને હેલિકોપ્ટરમાં ફેરવી, પણ પોલીસે દંડ ફટકાર્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > લગ્નમાં ઉપયોગ કરવા માટે કારને હેલિકોપ્ટરમાં ફેરવી, પણ પોલીસે દંડ ફટકાર્યો
ઓફ-બીટ

લગ્નમાં ઉપયોગ કરવા માટે કારને હેલિકોપ્ટરમાં ફેરવી, પણ પોલીસે દંડ ફટકાર્યો

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પોલીસે હેલિકૉપ્ટરના શેપ જેવી એક કારને જપ્ત કરીને એના માલિકને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો છે.

Hotline News
Last updated: May 5, 2025 4:48 PM
Hotline News - Editor Published May 5, 2025
SHARE

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પોલીસે હેલિકૉપ્ટરના શેપ જેવી એક કારને જપ્ત કરીને એના માલિકને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો છે. વાત એમ છે કે આ કારના પાછળના ભાગને કાઢીને એના પર હેલિકૉપ્ટર જેવી પૂંછડી તૈયાર કરવામાં આવેલી. અલબત્ત, આ માત્ર શો-પીસ જ છે, આ કાર હેલિકૉપ્ટરની જેમ ઊડી નથી શકતી.

આવી અતરંગી કાર લગ્નસમારોહમાં દુલ્હા કે દુલ્હનની એન્ટ્રી માટે ભાડે આપવાના કામમાં આવતી હતી.  જોકે એ માટે કોઈ પરવાનગી લેવામાં નહોતી આવી. હેલિકૉપ્ટર જેવી પાંખ અને ઉપર નકલી બ્લેડ અને જાયન્ટ બૉડી ફ્રેમને કારણે કાર કોઈ હાઇબ્રિડ વર્ઝનની કાર હોય એવું લાગતું હતું. જોકે આ કાર લઈને તેનો માલિક એમ જ ગામમાં ફરવા નીકળેલો ત્યારે પોલીસની નજરમાં કાર આવી ગઈ હતી. પોલીસે આ રોડ-સુરક્ષાનો ભંગ છે એમ કહીને તેને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો.

You Might Also Like

‘વિખરાયેલા વિપક્ષ’ને CJP આંદોલને આપ્યો મોકો, વધશે સરકારની ચિંતા?

ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી, આણંદમાં એન્કાઉન્ટર, મહિનો પૂર્ણ થતા જ DGP જી. એસ. મલિક એક્શનમાં

‘હું તો ફક્ત જોઈ રહ્યો હતો…’ સુરતમાં મુસાફરે ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી ગેટ ખોલી દીધું

શશિ થરૂરે વર્તમાન જંતર મંતર CJP વિરોધ પ્રદર્શનો પર બિગ બીના મૌન વચ્ચે 2012ની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી દીધી

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Rafale jet deployment, UP village Rafale news, Indian Air Force Gujarat, Rafale aircraft news, Military deployment UP, રાફેલ વિમાન, UP news Gujarat
Top Newsભારત
દિવાળી પછી રાજધાનીમાં હવાની ગુણવત્તા બગડી, નિષ્ણાતોએ ઘરેથી નીકળતા પહેલા માસ્ક પહેરવાની સલાહ
Hotline News Hotline News October 21, 2025
ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ધરપકડ, કાર્યકરની ધરપકડના વિરોધમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા
નોકરી નહીં, ઓફિસ નહીં… મસ્કનો દાવો – થોડા વર્ષો પછી માણસોને કામ કરવાની જરૂર રહેશે નહીં
લોકો હવે ઘરે બેઠા મતદાર યાદી ડાઉનલોડ કરી શકશે, જાણો પ્રક્રિયા
મિસ યુનિવર્સ 2025માં છેતરપિંડી થઈ? ફાઇનલિસ્ટે ટાઈટલ નકારી હંગામો મચાવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Rafale jet deployment, UP village Rafale news, Indian Air Force Gujarat, Rafale aircraft news, Military deployment UP, રાફેલ વિમાન, UP news Gujarat
Top Newsગુજરાતરાજકોટ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

Hotline News Hotline News July 21, 2026
Rafale jet deployment, UP village Rafale news, Indian Air Force Gujarat, Rafale aircraft news, Military deployment UP, રાફેલ વિમાન, UP news Gujarat
PoliticsTop Newsરાજકારણ

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

Hotline News Hotline News July 21, 2026
Rafale jet deployment, UP village Rafale news, Indian Air Force Gujarat, Rafale aircraft news, Military deployment UP, રાફેલ વિમાન, UP news Gujarat
Top Newsમનોરંજન

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?