By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જો ઇન્ડક્શન ઉપલબ્ધ ન હોય તો ઇન્ફ્રારેડ સ્ટોવ ખરીદો, જાણો કયો ખરીદવો વધુ સારું?
    March 14, 2026
    વિશ્વનું 95% ઇન્ટરનેટ સમુદ્રની નીચે ચાલે છે, હોર્મુઝ સંકટથી ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ભય
    March 11, 2026
    સુરતના દરિયે હવાઈ ડ્રોન હુમલાને પહોચી વળવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટનું સંયુક્ત ઓરેશન
    March 9, 2026
    ઓનલાઈન ગેમિંગને લઈને મોટો ખુલાસો, બાળકો ક્યારે કરે છે આત્મહત્યા? સંશોધનમાં મોટો ખુલાસો
    March 7, 2026
    શું પોપ સ્ટાર Selena Gomezએ તમને પણ ઇન્સ્ટાગ્રામ પર તેના ક્લોઝ ફ્રેન્ડની લિસ્ટમાં ઉમેર્યા છે?
    March 6, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી યુનિવર્સિટી અને IIT મંડી વચ્ચે સંશોધન અને શૈક્ષણિક સહયોગને વિસ્તારવા સમજૂતિ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી યુનિવર્સિટી અને IIT મંડી વચ્ચે સંશોધન અને શૈક્ષણિક સહયોગને વિસ્તારવા સમજૂતિ
બિઝનેસ

અદાણી યુનિવર્સિટી અને IIT મંડી વચ્ચે સંશોધન અને શૈક્ષણિક સહયોગને વિસ્તારવા સમજૂતિ

Hotline News
Last updated: March 19, 2026 12:04 PM
Hotline News - Editor Published March 19, 2026
SHARE

અમદાવાદ: અદાણી યુનિવર્સિટીએ શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે એક માળખાગત માળખું સ્થાપિત કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મંડી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરારમાં સંયુક્ત સંશોધન માટેની પહેલ, સહ-લિખિત પ્રકાશનો, શૈક્ષણિક આદાન-પ્રદાન અને ઇન્ટર્નશિપની તકોનો સમાવેશ થાય છે. બંને સંસ્થાઓ સંશોધન માટે સહયોગી ભંડોળ, પરિસંવાદ અને પરિષદોનું સહિયારું-આયોજન અને કારોબારનું શિક્ષણ, સમર સ્કૂલ અને ડિજિટલ અભ્યાસક્રમો સહિતના ટૂંકા ગાળાના અભ્યાસ કાર્યક્રમો વિકસાવવાની બાબતો પણ આ સમજૂતિનો ભાગ છે.

પાંચ વર્ષના આ સમજૂતિ કરાર અન્વયે સંશોધન પ્રવૃત્તિને સુદ્રઢ બનાવવા અને વિવિધ શાખાઓમાં શૈક્ષણિક જોડાણને વિસ્તૃત કરવાની દિશામાં એક મહત્વના પગલા તરીકે અગ્રતા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને વ્યાપક સંસાધનો, વહેંચાયેલ કુશળતા અને આંતર-સંસ્થાકીય શિક્ષણની તકો સુધીની પહોંચ માટે અનુકૂળતા પૂરી પાડવાની તેની અપેક્ષા છે.

અદાણી યુનિવર્સિટીના અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી મારફત સંશોધનોની તેની ઇકોસિસ્ટમને વધુ ગાઢ બનાવવાના કેન્દ્રિત પ્રયાસોને આ સહયોગ પ્રતિબિંબિત કરવા સાથે આ સમજૂતિ કરાર શૈક્ષણિક સંશોધનની સાથો સાથ ઉદ્યોગ-પ્રેરીત શિક્ષણને એકીકૃત કરવાના તેના ઉદ્દેશ્યને સમર્થન આપે છે.

ઉચ્ચ શિક્ષણમાં વ્યાપક વલણ સાથે સંરેખિત આ ભાગીદારી મારફત જ્યાં સંસ્થાઓ આંતરશાખાકીય સંશોધન અને વિતરીત શિક્ષણ મોડેલો દ્વારા જટિલ પડકારોનો સામનો કરવા માટે વધુને વધુ સહયોગ કરી રહી છે.

You Might Also Like

અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા

ભારતીય ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઇલ ટેન્કર જગ લાડકી, ગુજરાતના અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે સફળતાપૂર્વક પહોંચી ગયું

અપૂરતા દસ્તાવેજો અંગે રહેવાસીઓને નોટિસ જારી કરતું DRP

અપૂરતા દસ્તાવેજો અંગે રહેવાસીઓને નોટિસ જારી કરતું DRP

ઇન્ડિગો અને અદાણી એરપોર્ટ્સ ભાગીદારી થતા ડ્યુટી-ફ્રી શોપિંગ માટે બ્લુચિપ રિવોર્ડ્સ મળશે

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો
Hotline News Hotline News September 11, 2025
બિહારમાં 2400 મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત
અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા દિવાળી મેળા મારફતે મહિલાઓના ઉદ્યોગસાહસને નવો વેગ મળ્યો
દેશમાં વધતા વીજળીના વપરાશ વચ્ચે અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કર્યું
AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ભારતમાં ગેસની તંગી વચ્ચે અદાણી-ટોટલ ગેસે ચોક્કસ ઔદ્યોગિક ગ્રાહકો માટે ભાવ ઘટાડ્યા

Hotline News Hotline News March 16, 2026
બિઝનેસ

મહારાષ્ટ્રને લાંબા ગાળા માટે 1600 મેગાવોટ  વીજ પુરવઠો આપવા અદાણી પાવરને મહારાષ્ટ્ર વીજ કંપની તરફથી LoA મળ્યો

Hotline News Hotline News March 16, 2026
ભારત

પ્રધાનમંત્રી મોદીએ APSEZ ના હલ્દિયા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું – ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ડ્રાય બલ્ક સુવિધા

Hotline News Hotline News March 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?