By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
બિઝનેસ

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી

‘અરજીમાં ઉઠાવાયેલા આધારોની કોઈ યોગ્યતા નથી’

Hotline News
Last updated: December 21, 2024 11:35 AM
Hotline News - Editor Published December 21, 2024
SHARE

અદાણી જૂથ માટે શુક્રવાર શુકનિયાળ સાબિત થયો છે. ચોમેરથી સારા સમાચારોએ અદાણી જૂથની શાખમાં ભારે અભિવૃદ્ધિ કરી છે. બોમ્બે હાઈકોર્ટેના ચુકાદા ઉપરાંત કંપનીના શેરોમાં ઉછાળાએ રોકાણકારોનો વિશ્વાસ બેવડાવી દીધો છે. વળી જૂથ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયામાં સામેલ યુએસ એટર્નીના રાજીનામાની જાહેરાતે સોનામાં સુગંધ ભેળવી દીધી છે.

મુંબઈમાં ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડને આપવા સામે દાખલ કરવામાં આવેલી અરજીને શુક્રવારે મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડને પ્રોજેક્ટ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થિત સેકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ ડી.કે. જસ્ટિસ ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે આ અરજીનો નિરાધાર હોવાથી તેને ફગાવી દેવામાં આવે છે. અદાણી ગ્રુપે 259 હેક્ટરના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવી હતી. વર્ષ 2022ની ટેન્ડર પ્રક્રિયામાં રૂ. 5,069 કરોડની ઓફર સાથે તેમણે પ્રોજેક્ટ જીતી લીધો હતો.

સેકલિંક ટેક્નોલોજી કોર્પોરેશને 2018ના ટેન્ડરને રદ્દ કરવા અને ત્યારબાદ 2022માં અદાણી જૂથને ટેન્ડર આપવા સામે પડકાર ફેંક્યો હતો. કોર્ટે કહ્યું કે, “અરજીમાં ઉઠાવવામાં આવેલા આધારોની કોઈ યોગ્યતા નથી”. 2022 માં એકનાથ શિંદેની સરકારે ધારાવી પુનર્વસન માટે પ્રોજેક્ટમાં 45 એકર રેલ્વેની જમીન સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો, જે મૂળ પ્રસ્તાવમાં સામેલ ન હતો. આ જમીનના સંપાદનની કિંમત એડજસ્ટ કરવા માટે રાજ્ય સરકારે કાયદાકીય સલાહ માંગી હતી.

સેકલિંક ટેક્નોલોજી કોર્પોરેશને સૌપ્રથમ 2018ના ટેન્ડરને રદ કરવા અને ત્યારબાદ અદાણીને 2022ના ટેન્ડર એવોર્ડને પડકાર્યો હતો. સરકારે હાઈકોર્ટને રજૂઆત કરી હતી કે ટેન્ડર પારદર્શક હતો અને સૌથી વધુ બોલી લગાવનાર અદાણી જૂથને કોઈ અનુચિત તરફેણ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પાર્ટીના મેનિફેસ્ટોમાં અદાણીને આપવામાં આવેલ ધારાવી પ્રોજેક્ટને રદ્દ કરવાનો વાયદો કર્યો હતો.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) હેઠળ જે લોકો 1 જાન્યુઆરી, 2000 પહેલા ધારાવીમાં રહેતા હતા, તેમને મફત કાયમી મકાનો આપવામાં આવશે. જ્યારે 2000 થી 2011 વચ્ચે જે લોકો અહીં આવ્યા અને સ્થાયી થયા, તેઓએ કિંમત ચૂકવવી પડશે. નવા ફ્લેટમાં સ્વતંત્ર રસોડું અને બાથરૂમ પણ હશે

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top News
સૌંદર્ય અને બુદ્ધિનો સુભગ સમન્વય: બ્યૂટી થેરાપિસ્ટ વર્કશોપ
Hotline News Hotline News December 2, 2024
હેડફોનનો વધુ પડતો ઉપયોગ તમને બહેરા બનાવી શકે છે, જાણો તમારે રોજ કેટલા કલાક પહેરવા જોઈએ
Shark Tank India: દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોને ચેમ્પિયન બનાવશે જીત અદાણી
હવે વેબ સિરીઝ ‘IC-814’ આવી વિવાદોમાં, યૂઝર્સ પણ ગુસ્સે થઈ રહ્યા
સ્પામ કોલ્સ સામે સરકારની કાર્યવાહી : 1.75 લાખ DID નંબરો રદ કરાયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?