By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેડૂત દિવસની ઉજવણી કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેડૂત દિવસની ઉજવણી કરી
ગુજરાત

નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેડૂત દિવસની ઉજવણી કરી

Hotline News
Last updated: December 23, 2025 6:06 PM
Hotline News - Editor Published December 23, 2025
SHARE

હજીરા: સુરતના જુનાગામ ખાતે આવેલા નવચેતન અદાણી વિદ્યાલય ખાતે તા. 22 અને 23 ડિસેમ્બર 2025 દરમિયાન ખેડૂત દિવસની ઉજવણી વિવિધ શૈક્ષણિક અને જાગૃતિસભર કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ એ હજીરા વિસ્તારની વિશેષતા ધરાવતી પ્રાકૃતિક શાકભાજીના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બીજા દિવસે ખેતી જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા.

ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી આધારિત ખેતરની મુલાકાત કરાવવામાં આવી હતી. પાપડી, રીંગણ, કોબીજ, ફૂલકોબી, શક્કરિયા, મરચાં, ટામેટાં, લસણ અને મેથી જેવી શાકભાજી પ્રાકૃતિક પદ્ધતિથી કઈ રીતે ઉગાડવામાં આવે છે એનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓને જીવામૃત, નિમસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવી પ્રાકૃતિક દવાઓ તથા ખાટી છાશના ફૂગનાશક ઉપયોગ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

આજે નવચેતન અદાણી વિદ્યાલય પરિસરમાં વાલી ખેડૂત મિત્રો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત કૈલાશબેન દ્વારા પ્રાકૃતિક ખેતીની ઉપયોગીતા, ખાતર–જંતુનાશક દવાઓ અને સરકારશ્રીની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. ટેક્નોલોજી સાથે પ્રાકૃતિક ખેતી શક્ય છે તે દર્શાવતા અભિનયગીત અને પ્રયોગો રજૂ કરાયા. નવચેતન વિકાસ મંડળના સહમંત્રી બીપીનભાઈ પટેલએ હજીરા વિસ્તારની ખેતીની સમૃદ્ધિ અને આજના યુગમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો. આ ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓમાં ખેડૂત પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વિકસાવવી, પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ ફેલાવવી, પર્યાવરણ સંરક્ષિત ખેતીને પ્રોત્સાહન આપવું અને આત્મનિર્ભર ભારતના વિચારને મજબૂત બનાવવાનો હતો.

You Might Also Like

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
1 એપ્રિલથી વાહન માલિકોને મોટો ઝટકો લાગશે : થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં 15 થી 20 ટકાનો વધારો થશે
Hotline News Hotline News March 29, 2025
કોકિલાબહેન અંબાણીએ ‘મહારાજ’ નાટક જોઈને શું કહ્યું?
દીકરીને બચાવવા પિતાએ બોરવેલમાં ઝંપલાવ્યું, બચાવ માટે ફાયર બ્રિગેડની ટીમ બોલાવવી પડી
શું તમે નવી આધાર એપના આ છ ફાયદા જાણો છો?
નવરાત્રિમાં ગરબાનું મહત્વ શું છે? જાણો ઘટ સ્થાપન શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
ટેકનોલોજીબિઝનેસભારત

અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે

Hotline News Hotline News July 1, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?