By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    નવી આધાર એપ ફાયદા, Aadhaar app features, Aadhaar mobile app benefits, UIDAI new app, આધાર ડિજિટલ સુવિધા, Aadhaar app updates
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    નવી આધાર એપ ફાયદા, Aadhaar app features, Aadhaar mobile app benefits, UIDAI new app, આધાર ડિજિટલ સુવિધા, Aadhaar app updates
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    નવી આધાર એપ ફાયદા, Aadhaar app features, Aadhaar mobile app benefits, UIDAI new app, આધાર ડિજિટલ સુવિધા, Aadhaar app updates
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    નવી આધાર એપ ફાયદા, Aadhaar app features, Aadhaar mobile app benefits, UIDAI new app, આધાર ડિજિટલ સુવિધા, Aadhaar app updates
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    નવી આધાર એપ ફાયદા, Aadhaar app features, Aadhaar mobile app benefits, UIDAI new app, આધાર ડિજિટલ સુવિધા, Aadhaar app updates
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શું તમે નવી આધાર એપના આ છ ફાયદા જાણો છો?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શું તમે નવી આધાર એપના આ છ ફાયદા જાણો છો?
Top Newsભારત

શું તમે નવી આધાર એપના આ છ ફાયદા જાણો છો?

Hotline News
Last updated: April 16, 2025 3:52 PM
Hotline News - Editor Published April 16, 2025
SHARE

આધાર કાર્ડનો ઉપયોગ સરળ બનાવવા માટે નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે. દાવો કરવામાં આવે છે કે, એપથી લોકોનું વેરિફિકેશન ચપટી વગાડતા કરવામાં આવશે.

તે યુપીઆઈ ચુકવણી જેટલું સરળ હશે. જે રીતે તમે દુકાનદારને ચૂકવણી કરવા માટે તમારા ફોનમાંથી QR કોડ સ્કેન કરો છો, તેવી જ રીતે આગામી દિવસોમાં તમારા ફોનથી QR  કોડ સ્કેન કરીને તમે તમારી ઓળખ સાબિત કરી શકશો.

આ એપ્લિકેશનને ભારત માટે ગેમ ચેન્જર તરીકે વર્ણવવામાં આવી રહી છે, કારણ કે આજકાલ આધારનો ઉપયોગ તમામ સેવાઓમાં થાય છે. નવી એપ્લિકેશન ઝડપથી વેરીફીકેશન પૂર્ણ કરવામાં મદદરૂપ થશે

નવી એપ્લિકેશનનું નામ શું છે?
નવી એપનું નામ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે કેટલાક રિપોર્ટ્સમાં એમ-આધાર એપને જ અપડેટ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. નવી એપ્લિકેશન પણ યુઆઈડીએઆઈ સાથે બનાવવામાં આવી છે.

એપની મદદથી કોઇ પણ વ્યક્તિની ઓળખની ચકાસણી કરી શકાશે. તેનાથી એ જાણવામાં મદદ મળશે કે તમારી સામેની વ્યક્તિની ઓળખ સાચી છે કે નહીં. આનાથી છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે

કેવી રીતે કામ કરશે નવી આધાર એપ ?
અત્યાર સુધી સામે આવેલી જાણકારી મુજબ તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. તમારે તમારા વોલેટમાં આધાર કાર્ડ રાખવાની જરૂર રહેશે નહીં. પોકેટમાં  તમારો મોબાઇલ જ પુરતો છે. તમે જે સ્થળે જઈ રહ્યા છો જેમ કે પરીક્ષા કેન્દ્ર અથવા હોસ્પિટલ અથવા બેંકમાં કોઈ પણ કામ માટે. ત્યાં ગયા બાદ તમારે તમારા મોબાઇલ પર એક નવી આધાર એપ ખોલવી પડશે. પછી ત્યાંનો ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે. સ્કેન થતાંની સાથે જ તમારી ઓળખની ચકાસણી કરવામાં આવશે

નવી આધાર એપના મહત્વનાં ફાયદાઓ
– હોટલ રિસેપ્શન, દુકાન, બેંક વગેરેમાં આધાર કાર્ડની કોઈ ફોટોકોપી બતાવવાની રહેશે નહીં. 
– QR કોડ સ્કેન કરીને, તમારી ખરાઈ થઈ જશે, તેનાથી તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહેશે. 
– આધારને ચકાસવા માટે તમારે તમારી ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેનર આપવાની જરૂર રહેશે નહીં. 
– કોઈ પણ તમારી આધાર કોપીનો દુરૂપયોગ કરીને તેને બનાવટી બનાવી શકશે નહીં. આધાર કોપી શેર કર્યા બાદ લોકોને ચિંતા છે કે તેનો ખોટો ઉપયોગ ન થવો જોઇએ, હવે ચિંતા કરવાની જરૂર નહીં રહે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
નવી આધાર એપ ફાયદા, Aadhaar app features, Aadhaar mobile app benefits, UIDAI new app, આધાર ડિજિટલ સુવિધા, Aadhaar app updates
Top Newsગુજરાત
પ્રેમ લગ્નનો દુઃખદ અંત… પત્ની સળગતી રહી, જ્યારે પતિ વીડિયો બનાવતો રહ્યો
Hotline News Hotline News January 17, 2026
સાંસદ ધવલ પટેલ અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાને આપી આ જવાબદારીઃ ભાજપની ચૂંટણી સમિતિ બાદ મીડિયા ટીમની જાહેરાત
285 લોકો આતંકવાદી સંગઠનોનો ભાગઃ ATS રિપોર્ટમાં મોટો ખુલાસો
પીએમ મોદીએ ગુવાહાટી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
લોકોની એટલી ઉંમર નથી, જેટલી મારી ગર્લફ્રેન્ડ છેઃ ઈમરાને 2 વર્ષમાં 23 ગર્લફ્રેન્ડ કરી… 50નું હતું લક્ષ્ય
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

નવી આધાર એપ ફાયદા, Aadhaar app features, Aadhaar mobile app benefits, UIDAI new app, આધાર ડિજિટલ સુવિધા, Aadhaar app updates
Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
નવી આધાર એપ ફાયદા, Aadhaar app features, Aadhaar mobile app benefits, UIDAI new app, આધાર ડિજિટલ સુવિધા, Aadhaar app updates
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
નવી આધાર એપ ફાયદા, Aadhaar app features, Aadhaar mobile app benefits, UIDAI new app, આધાર ડિજિટલ સુવિધા, Aadhaar app updates
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?