By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવરાત્રિમાં ગરબાનું મહત્વ શું છે? જાણો ઘટ સ્થાપન શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > નવરાત્રિમાં ગરબાનું મહત્વ શું છે? જાણો ઘટ સ્થાપન શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Top Newsઅમદાવાદગુજરાતરાજકોટવડોદરાસિટી ન્યૂઝસુરત

નવરાત્રિમાં ગરબાનું મહત્વ શું છે? જાણો ઘટ સ્થાપન શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Hotline News
Last updated: October 2, 2024 6:22 PM
Hotline News - Editor Published October 2, 2024
SHARE

નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અંબે માને પ્રસન્ન કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગરબાનું ઉદગમ સ્થાન ગુજરાત છે. ગરબા શબ્દ મૂળરૂપે ગર્ભદીપ શબ્દને રજુ કરે છે. જ્યાં ગર્ભ એ નાની માટલી અને દીપ અંબે માંની જ્યોતનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવદ્ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે.

અંદર દીવો હોય એવો કાણાંવાળો માટીનો કે ચાંદી કે પછી ત્રાંબા ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.

નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપના થાય છે. છિદ્રોવાળી નાની માટલી જેને ઘટ / ગર્ભ પણ કહેવાય છે તેની ચારે બાજુ પાંદડા શણગારી તેમાં અંબે માંની જ્યોત પ્રગટાવામાં આવે છે. તદુપરાંત વિશ્વંભરી સ્તુતિ અને અંબે માંની આરતીનું ગાન અને પૂજા કરવામાં આવે છે અને તે પછી ગરબાની શરૂઆત કરવામાં આવે છે.

નવરાત્રી માટે પૂજા સામગ્રી 

માતા અંબેની પ્રતિમા અથવા ચિત્ર, લાલ ચુંદડી, આંબાના પાન, ચોખા, દુર્ગા સપ્તશતીની પુસ્તક, લાલ દોરી, ગંગાજળ, ચંદન, નારિયેળ, કપૂર, જવના બીજ, માટીના વાસણ, ગુલાલ, સુપારી, પાનના પાંદડા, લવિંગ, ઈલાયચી વગેરે. 

નવરાત્રી પૂજા વિધિ

સવારે વહેલા ઊઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, ઉપર આપેલી પૂજા સામગ્રીને ભેગી કરો, પૂજાની થાળી સજાવો, મા અંબેની પ્રતિમાને લાલ રંગના વસ્ત્રોમાં મૂકો.

માટીના વાસણમાં જવના બીજ વાવો અને નવમી સુધી દરેક દિવસે પાણી છાંટો, જેનાથી જવેરા ઉગશે. ધર્મગ્રંથો અનુસાર સૃષ્ટિની શરુઆત બાદ પહેલો પાક જવનો થયો હતો. તેથી દેવી-દેવતાઓની પુજા સમયે હંમેશા જવ ચઢાવવામાં આવે છે.

માન્યતા અનુસાર જવ વાવવા પાછળનું કારણ એજ છે કે અન્ન બ્રહ્મ છે અને આપણે અન્નનું સન્માન કરવું જોઇએ. નવરાત્રી દરમિયાન જવનું ઝડપથી અને સારી રીતે વધવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિમા જવારા જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમાં સુખ અને સંપતિ વધે છે. ઘરમાં માતાજીની કૃપા આવે છે અને સમૃધ્ધિ આવે છે.

પૂર્ણ વિધિ મુજબ શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરો. આ વખતે શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024 ગુરૂવારથી શરૂ થશે. ઘટ સ્થાપના શુભ મુહૂર્ત: સવારે 6:36 થી 8:05 સુધી, બપોરે 11:02 થી 3:28 સુધી, સાંજે 4:57 થી 6:25 સુધી તથા બપોરે અભિજીત મુહૂર્ત 12:07 થી 12:54 સુધી અને સાંજે 6:25 થી લઈને રાત્રે 9:28 સુધી ઘટ સ્થાપનના શ્રેષ્ઠ મુહૂર્ત છે. આમાં સૌથી પહેલા કળશમાં ગંગાજળ ભરો, તેના મુખ પર આંબાની પાંદડીઓ લગાવો અને ઉપર નાળિયેર મૂકો. કળશને લાલ વસ્ત્રથી વીંટો અને લાલ દોરીના વડે તેને બાંધો અને માટીના વાસણ જોડે મૂકી દો.

ફુલ, કપૂર, અગરબત્તી, જ્યોતની સાથે પંચોપચાર પૂજા કરો, નવ દિવસ સુધીમાં માતાજી સંબંધિત મંત્રનો જાપ કરો અને માતાનું સ્વાગત કરી તેમનાથી સુખ-સમૃદ્ધિની કામના કરો, અંતિમ દિવસે અંબે માંના પૂજન, આરતી પછી ઉગેલા જવેરાવાળા માટીના પાત્રનું ચોખ્ખા પાણીમાં વિસર્જન કરો. 

You Might Also Like

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

#SuratgarbaGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી સિમેન્ટે રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી ગતિએ ૧૦૦ મિલિયન ટન ક્ષમતા પ્રાપ્ત કરી
Hotline News Hotline News May 6, 2025
9મા માળે કાફે, ચાનો ઓર્ડર અને 20 મિનિટ… 28 વર્ષના ફિઝિયોથેરાપિસ્ટે શા માટે આત્મહત્યા કરી?
એમોનિયમ નાઈટ્રેટની માત્રા વધુ હોતો ઉડી જતે આખો ચાંદની ચોક
પર્દાફાશ: અદાણી પર આરોપ લગાવનાર OCCRP સંસ્થાને અમેરિકાનું ફંડીંગ  
આયુષ્માનમાં અલ્ઝાઈમર, ડિમેન્શિયા જેવી બીમારીઓને આવરી લેશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

અપહરણ કરાયેલા સુરતના ઉદ્યોગપતિ ₹45 કરોડની ખંડણી બાદ મુક્ત

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?