By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ
બિઝનેસ

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

Hotline News
Last updated: August 23, 2025 1:24 PM
Hotline News - Editor Published August 23, 2025
SHARE
  • કેરળના ઔદ્યોગિક વિકાસ માટે એક નવા યુગ તરફ પ્રસ્થાન

કોચી: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત કરી છે,  કેરળના મુખ્ય મંત્રી પિનરાય વિજયનના હસ્તે આ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

ઈન્વેસ્ટ ઇન કેરળ પહેલ હેઠળ’ વિકસાવવામાં આવેલા  આ સીમાચિહ્નરુપ પ્રકલ્પ કેરળને લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દીશામાં એક મહત્વનું પગલું છે. કોચીમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ શહેર ઝડપથી ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ વિકાસ માટેના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.70 એકરથી વધુ વિસ્તારને આવરી લેતો આ પાર્ક પરિવહન ખર્ચ ઘટાડવા, ઇન-ટાઇમ ઓપરેશનને સક્ષમ કરવા અને ઇ-કોમર્સ, એફએમસીજી/એફએમસીડી, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોટિવ અને રિટેલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં નિકાસ ક્ષમતાઓને વધારવા માટે બનાવવામાં આવશે.

રુ.600 કરોડથી વધુના રોકાણથી આકાર લેનારા આ લોજીસ્ટિક પાર્કમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનો, સ્માર્ટ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ અને ડિજિટલ એકીકરણ, તેમજ સ્થિરતા અને અભિનવ બાબતો પર ભાર મૂકવામાં આવશે.સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમની અંદર એસ.એમ.ઇ.માટે તકોનું નિર્માણ કરતી વખતે સ્થાનિક રોજગાર, કૌશલ વિકાસ અને આર્થિક વિકાસ સાથે 1,500 થી વધુ નોકરીઓનું સર્જન કરવાની અપેક્ષા છે.

આ પ્રસંગે અદાણી પોર્ટસ અને સેઝના પૂર્ણકાલિન ડીરેકટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે  એપીએસઇઝેડના બંદરો કેન્દ્રીત સાહસમાંથી સંપૂર્ણ સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ વ્યવસાયમાંથી કમાસરી લોજિસ્ટિક્સ પાર્કમાં રૂપાંતરનું નોંધપાત્ર લક્ષ્ય દર્શાવે છે. આ દિશામાં અમારા સૌથી મોટા પ્રયત્નોમાંના એક તરીકે આ પાર્ક દક્ષિણ ભારતમાં  લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અમારી હાજરીને મજબૂત બનાવવા સાથે સ્થાનિક ઉત્પાદન અને પ્રાદેશિક વિકાસને ટેકો આપવામાં મુખ્ય ભૂમિકા અદા કરશે. તેમણે કહ્યું હતું કે ટકાઉપણું, કનેક્ટિવિટી અને રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવા માટે તેને અનુરુપ વિશ્વ-કક્ષાના માળખાના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ

રાલાના કાયદા, ઉદ્યોગો અને કાથી મંત્રી પી. રાજીવે જણાવ્યું હતું કે વેપાર તરફ દોરી જતા અને સમુદાયોને સશક્ત બનાવતા તેમજ બજારોને જોડતો કલ્માસ્સરી લોજિસ્ટિક્સ પાર્ક સ્માર્ટ, ટકાઉ માળખાગત સુવિધાઓ માટે કંપનીની દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે. જે લોજિસ્ટિક્સ હબ કરતાં તે સમાવિષ્ટ વૃદ્ધિ અને પ્રાદેશિક પરિવર્તન માટે વધુ ઉત્પ્રેરક છે. કોચીમાં કંપનીના આ સૌ પ્રથમ લોજિસ્ટિક્સ પાર્ક તરીકે તે ગેટ એન્ટ્રીથી લઇ શૂન્ય-ટચ ઓપરેશન સુધીની અનુભૂતિ માટે સંકલિત ગ્રાહકની સગવડ વધારવા પારદર્શિ કામકાજ અને રીઅલ-ટાઇમ પ્રદર્શનની ખાતરી સાથે સમગ્ર પ્લાય ચેઇનમાં ઉન્નત પ્રદાન કરશે.

જાણકારી માટે સંપર્ક: રોય પૌલ  [email protected]

You Might Also Like

અદાણી પાવરના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરત
સુરતમાંથી 15 કિલો સોનું ઝડપાયું
Hotline News Hotline News December 21, 2024
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યોઃ સફાઈ કરતી વખતે જે મળ્યું તે જોઈને પત્ની દંગ રહી ગઈ
લોકાર્પણ પહેલા જ જમીનદોસ્ત થઈ ₹21 કરોડની ટાંકી, એન્જિનિયર સસ્પેન્ડ… કાર્યવાહી યથાવત…
શું ખોરાકમાં ભેળસેળ છે? તમને પાંચ મિનિટમાં ખબર પડી જશે
ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે સટ્ટા એપનો માસ્ટર માઈન્ડ, દુબઈમાં થઈ ધરપકડ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorizedબિઝનેસ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

Hotline News Hotline News July 10, 2026
Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?