By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પાવરના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > પ્રેસ રિલીઝ > અદાણી પાવરના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર
પ્રેસ રિલીઝ

અદાણી પાવરના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર

Hotline News
Last updated: July 22, 2026 5:29 PM
Hotline News - Editor Published July 22, 2026
SHARE

અમદાવાદ: અદાણી સમૂહની પાવર કંપની અને ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિમિટેડ (APL) એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1 FY27) માટેના ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. દેશમાં વીજળીની અભૂતપૂર્વ માંગ વચ્ચે કંપનીએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

મે ૨૦૨૬માં દેશમાં વીજળીની માંગ ૨૭૦.૮ ગિગાવોટની ઐતિહાસિક સપાટીએ પહોંચતા ઊર્જા વપરાશ વાર્ષિક ધોરણે ૮.૪% વધીને ૪૮૫.૪ બિલિયન યુનિટ નોંધાયો હતો. આ સાનુકૂળ વાતાવરણ વચ્ચે અદાણી પાવરે સમીક્ષા હેઠળના ગાળામાં વાર્ષિક ધોરણે ૩૩%ના વધારા સાથે રૂ. ૧૯,૩૨૨ કરોડની કુલ એકીકૃત આવક મેળવી છે. જ્યારે કંપનીનો કર બાદનો ચોખ્ખો નફો (PAT) ૪૭.૨% ના મજબૂત ઉછાળા સાથે રૂ. ૪,૮૬૭ કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. ૩,૩૦૫ કરોડ હતો.

સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન અદાણી પાવરે રૂ. ૬,૯૮૩ કરોડનો મજબૂત એકીકૃત એબીટડા (EBITDA) હાંસલ કર્યો છે, જે વાર્ષિક ધોરણે ૨૧.૬%ની વૃદ્ધિ દર્શાવે છે. આ ઉચ્ચ નફાકારકતા વધતા સંચાલકીય ખર્ચ છતાં કંપનીના ઉત્કૃષ્ટ કાર્યક્ષમ સંચાલનને આભારી છે. કંપનીનું એકીકૃત વીજ વેચાણ વોલ્યુમ પણ ૧૬.૯% વધીને ૨૮.૮ બિલિયન યુનિટ થયું છે.

પરિણામો અંગે કંપનીના સીઈઓ શ્રી એસ. બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, “અદાણી પાવરે તેના કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક પોર્ટફોલિયોના બળે સર્વોચ્ચ પરિણામો પ્રાપ્ત કર્યા છે. કંપની તેના ૪૫ ગિગાવોટના લક્ષ્યાંક તરફ મજબૂત રીતે આગળ વધી રહી છે. જયપ્રકાશ એસોસિએટ્સની વીજ અસ્ક્યામતોના સફળ હસ્તાંતરણથી અમારી ક્ષમતા વધુ વિસ્તરી છે. અમે ભારતની વધતી જતી વીજ જરૂરિયાતોને પહોંચી વળવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.”

બ્રાન્ડ ફાઇનાન્સના તાજેતરના અહેવાલ મુજબ, અદાણી પાવર દેશની સૌથી મૂલ્યવાન એનર્જી બ્રાન્ડ્સમાં પ્રથમ ક્રમે અને એકંદરે ભારતીય બ્રાન્ડ્સમાં ૮મા સ્થાને રહી છે. કંપનીના ક્ષમતા વિસ્તરણ હેઠળ ૧,૩૨૦ મેગાવોટનો કોરબા ફેઝ-II પ્રોજેક્ટ ચાલુ વર્ષમાં અને ૧,૬૦૦ મેગાવોટનો મહાન ફેઝ-II પ્રોજેક્ટ નાણાકીય વર્ષ ૨૮ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કાર્યરત થશે, જ્યારે રાયપુર અને રાયગઢ પ્રોજેક્ટ્સની કામગીરી પણ ઝડપથી આગળ વધી રહી છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતસુરત
9મા માળે કાફે, ચાનો ઓર્ડર અને 20 મિનિટ… 28 વર્ષના ફિઝિયોથેરાપિસ્ટે શા માટે આત્મહત્યા કરી?
Hotline News Hotline News November 24, 2025
આયુષ્માનમાં અલ્ઝાઈમર, ડિમેન્શિયા જેવી બીમારીઓને આવરી લેશે
આપઘાતના થોડા કલાકો પહેલા અમૃતા અરોરા તેના પિતાને મળવા આવી હતી, વીડિયો થયો વાયરલ
અદાણી યુનિવર્સિટીએ તેનું પ્રથમ કોન્વોકેશન યોજ્યું
મેલોડી પછીપીએમ મોદીએ મેલોનીને બે ખાસ ભેટ આપી; જાણો તેમણે કયા યુરોપિયન નેતાને શું ભેટ આપી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?