By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: “શાળા એ તકોની દૂરબીન છે”: નવચેતન અદાણી વિદ્યાલયના “પ્રવેશ-ઉત્સવ”માં જિલ્લા શિક્ષણ અધિકારીએ લાગણી વ્યક્ત કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > “શાળા એ તકોની દૂરબીન છે”: નવચેતન અદાણી વિદ્યાલયના “પ્રવેશ-ઉત્સવ”માં જિલ્લા શિક્ષણ અધિકારીએ લાગણી વ્યક્ત કરી
સુરત

“શાળા એ તકોની દૂરબીન છે”: નવચેતન અદાણી વિદ્યાલયના “પ્રવેશ-ઉત્સવ”માં જિલ્લા શિક્ષણ અધિકારીએ લાગણી વ્યક્ત કરી

જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારે કહ્યું - “શાળા એ તકોની દૂરબીન છે, જ્યાં વિદ્યાર્થીઓ તેમના જુસ્સાની શોધ કરી શકે છે, તેમની પ્રતિભા શોધી શકે છે, અને અનંત શક્યતાઓના દરવાજાને અનલૉક કરી શકે છે.”

Hotline News
Last updated: June 12, 2025 12:05 PM
Hotline News - Editor Published June 12, 2025
SHARE

સુરત : તારીખ ૧૦ જૂનના રોજ, નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરાજપુર) નો “પ્રવેશ-ઉત્સવ” સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. શાળામાં નવા પ્રવેશ મેળવનાર ૪૦ વિદ્યાર્થીઓને પુસ્તકો, ગણવેશ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં દરેક બાળક અને તેના માતાપિતાને ફળદાયી છોડનો એક છોડ આપવામાં આવ્યો હતો જેનો ઉછેર તેમના દ્વારા કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ .ભગીરથસિંહ પરમાર ધ્વારા  અદાણી સંચાલિત  વિવિધ શાળાઓ અને અદાણી વિદ્યા મંદિર, ઉત્થાન પ્રોજેક્ટ અને ઉડાન પ્રોજેક્ટનું સંચાલન કરતાં  અદાણી ફાઉન્ડેશન થકી શિક્ષણમાં થતાં ઉમદા પ્રયાસોના સાક્ષી બનવાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે ગુજલીશ (ગ્લોબલ માધ્યમ), કૌશલ્ય લક્ષી વર્કશોપ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નવચેતન વિદ્યાલય, હજીરામાં  થતી શૈક્ષણિક પહેલની પ્રશંસા કરી હતી.

અદાણી નવચેતન વિદ્યાલયના પ્રયાસોના પ્રોત્સાહન માટે નવચેતન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીના વાલીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે “શાળા એ તકોની દૂરબીન છે, જ્યાં વિદ્યાર્થીઓ તેમના જુસ્સાની શોધ કરી શકે છે, તેમની પ્રતિભા શોધી શકે છે, અને અનંત શક્યતાઓના દરવાજાને અનલૉક કરી શકે છે.”

You Might Also Like

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

#SuratAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
મમતા બેનર્જી સાથે કોંગ્રેસની ‘ડબલ ગેમ’: દિલ્હીમાં મિત્ર, બંગાળમાં દુશ્મન
Hotline News Hotline News June 10, 2026
આ 5 લોકોએ અંતિમ સંસ્કારમાં ન જવું જોઈએ, ગરુડ પુરાણમાં પણ આની મનાઈ છે
‘નસબંધી પછી કૂતરાઓને છોડી દો’: સુપ્રીમ કોર્ટનો નિર્ણય
અચાનક, RBI એ આ નિર્ણય લીધો છે… રૂપિયો મજબૂત થશે, ડોલર સામે અનામત વધશે!
કિંગ ખાનને પાછળ છોડીને, બોલિવૂડના શહેનશાહ : અમિતાભ બચ્ચને આ વર્ષે 120 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતવડોદરા

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

Hotline News Hotline News July 17, 2026
ભારત

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

Hotline News Hotline News July 16, 2026
બિઝનેસ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?