By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

જાહેર સંસ્થાઓની કાર્યવાહી પર અદાલતની દેખરેખને લોકશાહી વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. જ્યારે કોઈ વહીવટી નિર્ણય પર પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે અદાલત માત્ર કાનૂની પ્રક્રિયાની જ નહીં, પરંતુ તેની નિષ્પક્ષતા અને પારદર્શિતાની પણ તપાસ કરે છે.

Hotline News
Last updated: July 21, 2026 1:50 PM
Hotline News - Editor Published July 21, 2026
SHARE

ગુજરાત હાઇકોર્ટે સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર ડિમોલિશન (તોડફોડ) કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પર કડક નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે સરકાર હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરે. સાથે જ કોર્ટે એક્ઝેક્યુટિવ એન્જિનિયરના આક્ષેપ વિશે પણ સવાલ કર્યો હતો.

જોકે, એડવોકેટ જનરલે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની વિશ્વસનીયતા પર વિશ્વાસ મૂકવાનો ઇનકાર કર્યો. તેમણે દલીલ કરી કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રસ્તા સંબંધિત કાર્યો સંભાળે છે, તો ડિમોલિશનની કાર્યવાહી સાથે તેમનો શું સંબંધ છે? તેમણે એ પણ કહ્યું કે કમિશ્નર તેમના સામે લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢશે. તેના પર હાઇકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર અદાલતને ગેરમાર્ગે દોરી રહી છે.

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું

સુરતના નાસીરનગર ડિમોલીશનનો મુદ્દો હાલ હાઈકોર્ટમાં પહોચ્યો છે. જ્યાં સરકાર સાથે સુરત પાલીકા પર પણ સવાલ ઉઠાવાય રહ્યા છે. જો કે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે કમિશ્નરે નોટિસ આપવા વગર કાર્યવાહી કરવા SMC ના કોઈ કર્મચારીને નહોતું કહ્યું. કોર્ટે પૂછ્યું હતું કે, તો કમિશ્નરને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં રસ કેમ છે ? આ જમીનનો ભાગ એક પારસીના નામે છે. જેના જવાબમાં એડવોક્ટ જનરલે જણાવ્યું હતું કે, પ્રાઇવેટ વ્યક્તિની જમીન ખાલી કરાવવા માટે SMC સમક્ષ રજૂઆત આવી હતી, પણ SMC એ ના પાડી હતી કે પહેલા ડિમાર્કેશન કરવું પડે.

એડવોકેટ જનરલે કહ્યું હતું કે અહીં વર્ષ 1980થી રોડ બનાવવાનું નક્કી હતું. ખાનગી વ્યક્તિએ રોડ માટે જમીન આપી, તેને ડિમાર્કેશન કરવા કહ્યું પણ ડિમોલિશન થયું. કોર્ટે કહ્યું હતું કે તેઓ આ વાતથી કન્વિન્સ નથી, જમીનના ખરા માલિકે કોર્પોરેશનનો ઉપયોગ કર્યો છે. કોર્ટ રાજ્ય ચલાવતી નથી. રાજ્યને ખબર પડી કે, 150 ઘર તોડી પાડયા તે પણ કાનૂની કાર્યવાહી વગર, શું આ મોટી વાત નથી? જવાબમાં એડવોકેટ જનરલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, નાસીરનગરના લાયકાત ધરાવતા લોકોના પુનઃ વસન માટે 120 ફ્લેટ ખાલી છે. સરકારે હાઈલેવલ કમિટી બનાવવાનું નક્કી કર્યું, જેમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના બે સિનિયર ઓફિસર હશે. અંતે કોર્ટે પૂછ્યું હતું કે, રાજ્ય દ્વારા નિમાયેલી આ કમિટીમાં તલસ્પર્શી અભ્યાસ લખ્યું છે, એટલે શું ? તપાસનો સ્પષ્ટ વિષય શું છે? એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેલ દરેક અધિકારી અને કર્મચારીઓના રોલની તપાસ થશે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સર્વેક્ષણની સમયમર્યાદાને રાજકિય મુદ્દો બનાવી ધારાવીના રહેવાસીઓને  મૂંઝવણમાં ન મૂકોઃ રાહુલ શેવાળેની વિપક્ષને સલાહ
Hotline News Hotline News April 19, 2025
નીચસ્થ એવમ દૂષિત મંગળ વાળા  જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયી નીવડશે
આખી રાત LOC પર ગોળીબાર – તોપમારો : પાકિસ્તાની ચોકીઓ – આતંકવાદી લોન્ચપેડનો નાશ
અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતોનું મોટું કેન્દ્ર બનશે, 2025 થી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ શરૂ
સર્વે : 81% વાલીઓએ કહ્યું – ખાનગી શાળાઓમાં ફીમાં 10% થી વધુ વધારો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
Top NewsUncategorizedભારત

સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ ક્યારે દેખાશે? જાણો કેટલો સમય અંધકાર રહેશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?