By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    cancer fighting vegetables, healthy vegetables India, Gujarat health news
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    cancer fighting vegetables, healthy vegetables India, Gujarat health news
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    cancer fighting vegetables, healthy vegetables India, Gujarat health news
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    cancer fighting vegetables, healthy vegetables India, Gujarat health news
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    cancer fighting vegetables, healthy vegetables India, Gujarat health news
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુચ્‍છી સબ્‍જી 7 હજાર કિલોના ભાવે વેચાઈ રહી છે! તે કેન્સર સામે લડવામાં મદદ કરે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > ગુચ્‍છી સબ્‍જી 7 હજાર કિલોના ભાવે વેચાઈ રહી છે! તે કેન્સર સામે લડવામાં મદદ કરે છે
આરોગ્ય

ગુચ્‍છી સબ્‍જી 7 હજાર કિલોના ભાવે વેચાઈ રહી છે! તે કેન્સર સામે લડવામાં મદદ કરે છે

હિમાચલના પર્વતીય પ્રદેશોમાં જોવા મળતી આ ખાસ અને ખૂબ જ મૂલ્યવાન શાકભાજીનું નામ ગુચ્‍છી છે. આ કોઈ સામાન્ય શાકભાજી નથી, પરંતુ કુદરતી રીતે ઉગતા એક દુર્લભ પ્રકારની મશરૂમ છે, જે ખૂબ જ પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. : ગુચ્‍છી સામાન્ય રીતે ફાઇવ સ્ટાર હોટલ, હાઇ-પ્રોફાઇલ રેસ્ટોરન્ટ અને વિદેશમાં મોકલવામાં આવે છે. તે સૌથી મોંઘી શાકભાજીમાંની એક માનવામાં આવે છે.

Hotline News
Last updated: June 2, 2025 12:31 PM
Hotline News - Editor Published June 2, 2025
SHARE

હિમાચલના પર્વતીય વિસ્‍તારમાં મળતી આ ખાસ અને ખૂબ જ કિંમતી સબ્‍જીનું નામ ગુચ્‍છી છે. આ કોઈ સામાન્‍ય શાક સબ્‍જી નથી, પરંતુ પ્રાકળતિક રીતે ઉગતા મશરૂમની એક દુર્લભ જાત છે, જેને ખૂબ જ પૌષ્ટિક અને ઔષિધીય ગુણોતી ભરપૂર માનવામાં આવે છે. પર્વતોમાં રહેતા લોકો તેને સોના સમાન માને છે. તેનો બજાર ભાવ હજારોમાં હોય છે.

ગુચ્‍છી કોઈ સામાન્‍ય ખેતરોમાં ઉગાડવામાં આવતો પાક નથી. તે કુદરતી રીતે માત્ર ખાસ પર્વતીય જગ્‍યાઓ પર ઉગે છે અને તેની કોઈ પ્રકારની ખેતી નથી થતી. કુલ્લુના વેપારી વિવેક સૂદ જણાવે છે કે, આ વર્ષના હવામાને સંપૂર્ણ રીતે ગુચ્‍છીના ઉત્‍પાદનને બગાડી નાખ્‍યુ છે. જ્‍યાં પહેલા પર્વતોમાંથી ટનના હિસાબે ગુચ્‍છી ભેગી થતી હતી. જ્‍યારે આ વર્ષે આખા હિમાચલમાં માત્ર ૨૦૦થી ૩૦૦ કિલો ગુચ્‍છી જ મળી શકે છે. એટલે કે ગત વખતની તુલનામાં એક ટકા પણ નથી.

માર્ચ અને એપ્રિલના મહિના સામાન્‍ય રીતે ગુચ્‍છી ઉગવા માટે યોગ્‍ય સમય હોય છે. પરંતુ આ વખતે કયારેક અચાનક બરફ પડ્‍યો, તો કયારેક ભારે ગરમી પડી ગઈ. આ બદલાવને કારણે ગુચ્‍છીને ઉગવા માટે યોગ્‍ય વાતાવરણ જ મળ્‍યું નથી. પરિણામે, જે લોકો પહેલા ગુચ્‍છી વેચીને સારી કમાણી કરતા હતા, તેમને આ વખતે ખાલી હાથ રહેવું પડ્‍યું.

ગુચ્‍છી માત્ર હિમાચલમાં જ નહીં, પરંતુ દેશ અને વિદેશમાં પણ જાણીતી છે. પહેલા તેની કિંમત ૧૬ હજાર રૂપિયા -તિ કિલો સુધી પહોંચી જતી હતી, પરંતુ હવે તેની સપ્‍લાય ઓછા થવા અને ચાઇના માં પોલીહાઉસ ટેકનિકથી તેની ખેતી થવાને કારણે અસર પડી છે. હાલ તેની કિંમત ૬ થી ૭ હજાર રૂપિયા -તિ કિલો આસપાસ ચાલી રહી છે.

ગુચ્‍છી સામાન્‍ય રીતે ફાઇવ સ્‍ટાર હોટલ, હાઇ-ોફાઇલ રેસ્‍ટોરન્‍ટ અને વિદેશોમાં મોકલવામાં આવે છે. તેની ગણતરી સૌથી મોંઘી શાકભાજીમાં થાય છે. દિલ્‍હી, મુંબઈ જેવા મોટા શહેરોના સુપરમાર્કેટમાં તેની કિંમત આજે પણ ૩૦ થી ૪૦ હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી રહે છે.

ગુચ્‍છીમાં ઘણા ઔષધિય ગુણો હોય છે. તે શરીરની રોગઁપ્રતિકારક ક્ષમતા વધારવા, હૃદયની તંદુરસ્‍તી સુધારવા અને કેન્‍સર જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે આ મોંઘી શાકભાજીની એટલી ડિમાન્‍ડ રહે છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
cancer fighting vegetables, healthy vegetables India, Gujarat health news
Top Newsદુનીયા
130 કિલો વજન ધરાવતી લિસાએ ચિપ્સ અને પાસ્તા છોડીને 65 કિલો વજન ઘટાડ્યું અને ફક્ત જીવનશૈલીમાં આ બે ફેરફાર કર્યા
Hotline News Hotline News October 29, 2025
‘રોટી-કપડા-મકાન’ની વાર્તા હવે જૂની થઈ : આધુનિક ભારતમાં લોકોની ખર્ચ કરવાની રીત બદલાઈ
સફળતા છતાં, સૂર્યકુમાર યાદવના ફોર્મે ભારત માટે ચિંતા વધારી
અરબી સમુદ્રમાં તોફાની સિસ્ટમ : મુંબઈ – ગુજરાતમાં વરસાદ
‘ઓપરેશન શીલ્ડ’; આજે રાત્રે બ્લેકઆઉટ-સાયરન વાગશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

cancer fighting vegetables, healthy vegetables India, Gujarat health news
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
cancer fighting vegetables, healthy vegetables India, Gujarat health news
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
cancer fighting vegetables, healthy vegetables India, Gujarat health news
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?