By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ‘રોટી-કપડા-મકાન’ની વાર્તા હવે જૂની થઈ : આધુનિક ભારતમાં લોકોની ખર્ચ કરવાની રીત બદલાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ‘રોટી-કપડા-મકાન’ની વાર્તા હવે જૂની થઈ : આધુનિક ભારતમાં લોકોની ખર્ચ કરવાની રીત બદલાઈ
Top News

‘રોટી-કપડા-મકાન’ની વાર્તા હવે જૂની થઈ : આધુનિક ભારતમાં લોકોની ખર્ચ કરવાની રીત બદલાઈ

રોટી-કપડા-મકાન પર ઓછો ખર્ચ : આરોગ્ય - શિક્ષણ - પ્રવાસ - સંચાર પર વધુ ખર્ચ

Hotline News
Last updated: January 4, 2025 11:40 AM
Hotline News - Editor Published January 4, 2025
SHARE

મનોજ કુમારની ફિલ્‍મ ‘રોટી, કપડા ઔર મકાન’ ભારતીય સિનેમાની ક્‍લાસિકમાં ગણવામાં આવે છે. તેણે દેશના સામાન્‍ય માણસના જીવન અને સંઘર્ષને મોટા પડદા પર જીવંત કર્યો. આ ફિલ્‍મ માત્ર મનોરંજનનું માધ્‍યમ ન હતી પરંતુ સામાજિક સંદેશ પણ આપતી હતી. જો કે, હવે આ ભૂતકાળની વાત છે. ભારતીયો ‘અન્‍ન, વસ્‍ત્ર અને આશ્રય’ના સંઘર્ષમાંથી બહાર આવ્‍યા છે. આનો કેટલોક અંદાજ આંકડા પરથી લગાવી શકાય છે. છેલ્લા ૧૦ વર્ષોમાં, ભારતીય ઉપભોક્‍તાઓએ ખોરાક, કપડાં અને ઘર જેવી જરૂરિયાતો પર ઓછો ખર્ચ કર્યો છે. ઉલટું, સેવાઓ પરનો તેમનો ખર્ચ વધી ગયો છે. નેશનલ એકાઉન્‍ટ સ્‍ટેટિસ્‍ટિક્‍સ ૨૦૨૪ના ડેટા દ્વારા આ વાત સામે આવી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૨-૨૩ વચ્‍ચે ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (PFCE) માં આવશ્‍યક ચીજવસ્‍તુઓનો હિસ્‍સો ઘટયો છે. તે જ સમયે, આરોગ્‍ય, શિક્ષણ અને અન્‍ય સેવાઓ પર ખર્ચમાં વધારો થયો છે. આરોગ્‍ય ક્ષેત્રે ૮.૨ ટકા અને શિક્ષણમાં ૭.૫ ટકાનો વધારો જોવા મળ્‍યો હતો. એકંદરે, ભ્‍જ્‍ઘ્‍ચ્‍ સરેરાશ ૬ ટકા વધ્‍યો. આ પેટર્ન ભારતમાં આર્થિક વળદ્ધિ અને બદલાતી જીવનશૈલીની નિશાની છે. આ દર્શાવે છે કે ભારતીયોએ હવે તેમની મૂળભૂત જરૂરિયાતો સિવાયની સેવાઓ અને સુવિધાઓ પર ખર્ચ કરવાનું શરૂ કર્યું છે.

ઘરનો ખર્ચ ૧૬.૪% થી ઘટીને ૧૩% થયો અને કપડાં ખર્ચ ૬.૧% થી ઘટીને ૪.૮% થયો. ટ્રાન્‍સપોર્ટ અને કોમ્‍યુનિકેશન સેક્‍ટરમાં પણ ૮.૨% અને ૭.૮%ની સારી વળદ્ધિ જોવા મળી છે. સૌથી વધુ ખર્ચ ખાદ્યપદાર્થો (૨૭.૮%), પરિવહન સેવાઓ (૯.૩%), મકાન ભાડું (૯.૨%), ખાનગી પરિવહન કામગીરી (૬.૮%), અને બ્રેડ અને અનાજ (૬.૩%) પર થયો હતો.

ખાદ્યપદાર્થો અને પીણા હજુ પણ ખર્ચની સૌથી મોટી શ્રેણી છે, પરંતુ તેનો હિસ્‍સો ૩૦.૫% થી ઘટીને ૨૮.૨% થયો છે. આ કેટેગરીમાં, પેકેજ્‍ડ ફૂડમાં સૌથી વધુ ૧૦.૪% નો વધારો જોવા મળ્‍યો છે. આ પછી માંસ (૮.૭%), માછલી અને સીફૂડ (૮.૩%), અને ઇંડા (૭.૧%).

પહેલા લોકો ઘરમાં વધુ ભોજન રાંધતા હતા. હવે બહાર ખાવાનું કે તૈયાર ખોરાક ખાવાનું ચલણ વધ્‍યું છે. તેથી જ પેકેજ્‍ડ ફૂડની માંગ વધી છે. આ પરિવર્તન જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને દર્શાવે છે. સમયના અભાવ અને સગવડતાની ઇચ્‍છાને કારણે લોકો સેવાઓ પર વધુ ખર્ચ કરી રહ્‍યા છે. પહેલા લોકો જાતે વાહન ચલાવતા હતા, હવે કેબ અથવા અન્‍ય પરિવહન સેવાઓનો ઉપયોગ વધી ગયો છે. તેવી જ રીતે આરોગ્‍ય અને શિક્ષણ પર પણ વધુ ધ્‍યાન આપવામાં આવી રહ્‍યું છે.

આ પેટર્ન ભારતમાં ઉપભોક્‍તાવાદના વધતા પ્રભાવને દર્શાવે છે. ભારતીયો હવે વધુ ને વધુ સામાન અને સેવાઓ ખરીદી રહયા છે. આ પેટર્ન ભારતના અર્થતંત્ર માટે સકારાત્‍મક છે. કારણ એ છે કે તે વળદ્ધિને પ્રોત્‍સાહન આપે છે.

આ રિપોર્ટ એ પણ જણાવે છે કે આપણી અર્થવ્‍યવસ્‍થા કેવી રીતે બદલાઈ રહી છે. સેવા ક્ષેત્રનો વિકાસ થઈ રઅયો છે. લોકો તેમની જરૂરિયાતો અનુસાર તેમના ખર્ચમાં ફેરફાર કરી રહ્‍યા છે. આવનારા સમયમાં આ પરિવર્તન વધુ ઝડપથી થશે. આગામી વર્ષોમાં ગ્રાહક ખર્ચ પેટર્નમાં અન્‍ય કેવા ફેરફારો થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
ચૂંટણીની જાહેરાત છતાં, NDA અને INDIA બેઠકોની વહેંચણી પર વાટાઘાટો
Hotline News Hotline News October 8, 2025
રાત્રે સરહદ પાર કરીને ભારતમાં 40 કિમી અંદર ઘૂસી ગયેલા પાકિસ્તાની પ્રેમી યુગલ, પકડાઈ ગયું
‘ભારતે કઠોળ પરનો ૩૦% કર દૂર કરવો જોઈએ’, વેપાર સોદાની વાટાઘાટો વચ્ચે યુએસ સેનેટરોએ ટ્રમ્પને પત્ર લખ્યો
મુંબઈથી પનામા સુધી મની લોન્ડરિંગ નેટવર્ક, ચાંગુર બાબા કેસમાં મોટો ખુલાસો
અમદાવાદમાંથી કેમિકલ, ફરીદાબાદમાંથી વિસ્ફોટક સામગ્રી; મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?