By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Bangladeshis arrested, illegal immigrants, Ahmedabad, Surat
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Bangladeshis arrested, illegal immigrants, Ahmedabad, Surat
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Bangladeshis arrested, illegal immigrants, Ahmedabad, Surat
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Bangladeshis arrested, illegal immigrants, Ahmedabad, Surat
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Bangladeshis arrested, illegal immigrants, Ahmedabad, Surat
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પાકિસ્તાનીઓ ઉપરાંત બાંગ્લાદેશીઓ પણ નિશાના પર : અમદાવાદ-સુરતમાં 589 લોકોની ધરપકડ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > પાકિસ્તાનીઓ ઉપરાંત બાંગ્લાદેશીઓ પણ નિશાના પર : અમદાવાદ-સુરતમાં 589 લોકોની ધરપકડ
Top Newsઅમદાવાદસિટી ન્યૂઝસુરત

પાકિસ્તાનીઓ ઉપરાંત બાંગ્લાદેશીઓ પણ નિશાના પર : અમદાવાદ-સુરતમાં 589 લોકોની ધરપકડ

મોડી રાત્રે પોલીસે મેગા રેઇડ ઓપરેશન હાથ ધર્યું : સુરતના સચિન, ઉન, લિંબાયત સહિતના વિસ્તારોમાં પોલીસે દરોડા પાડ્યા : 132 લોકોની ધરપકડ, કેટલાક પાસેથી આધાર કાર્ડ મળી આવતા તંત્ર ચોંકી ગયું : અમદાવાદના ચંડોળા તળાવ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ : 457 લોકોની ધરપકડ : તેમને બાંધીને લઈ જવામાં આવ્યા, રસ્તા પર લાઇનો લાગી

Hotline News
Last updated: April 26, 2025 1:57 PM
Hotline News - Editor Published April 26, 2025
SHARE

કાશ્મીરનાં પહેલગામમાં 28 પ્રવાસીઓનો ભોગ લેનારા ભયાનક ત્રાસવાદી હુમલા બાદ ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોનાં વિઝા રદ કરીને દેશ છોડી જવાનું ફરમાન કર્યું જ છે.

ગુજરાતમાં પાકિસ્તાની ઉપરાંત બાંગ્લાદેશી ઘુસણખોરો પર પણ તવાઈ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ તથા સુરતમાં મેગા ઓપરેશનમાં 589 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી તે પૈકીનાં કેટલાક પાસે તો આધારકાર્ડ પણ મળી આવતા પોલીસતંત્ર પણ ચોંકી ઉઠયુ હતું.

અમદાવાદમાં બાંગ્લાદેશી ઘુસણખોરોને દોરડા બાંધીને લઈ જવાના રસ્તા પર લાઈનો લાગી હતી. પહેલગામ હુમલા બાદ વિઝાના આધારે ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોનાં પણ તા.27 સુધીમાં પરત જવાનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યુ જ છે.

કેન્દ્ર સરકારની સુચના મુજબ ગુજરાત સરકારે ગઈકાલે જ તમામ કલેકટરો તથા પોલીસ વડાઓને વિઝા ધારક માટે નાગરિકોને કાર્યવાહી કરવાની સુચના આપી હતી.અમદાવાદ તથા સુરતમાં પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં પોલીસ સહિતની સુરક્ષા ટીમોની એજન્સીઓ ચંડોળા તળાવ સહિતના ચોકકસ વિસ્તારોમાં ત્રાટકી હતી અને 457 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. દોરડા બાંધીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને તેમનાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ મોડી રાત્રે પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરો પર ઓપરેશન હાથ ધર્યુ હતું. સચીન, ઉન, લાલગેટ તથા લીંબાયત જેવા વિસ્તારોમાંથી 132 બાંગ્લાદેશીઓને અટકમાં લેવામાં આવ્યા હતા. સુત્રોએ એવો દાવો કર્યો હતો કે કેટલાંક પાસેથી તો આધારકાર્ડ પણ મળી આવ્યા છે. તે નકલી દસ્તાવેજોનાં આધારે બનાવાયા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રોએ કહ્યું કે પોલીસ ઉપરાંત એસઓજી, ઈઓડબલ્યુ, હેડ કવાર્ટસ, સહિતની ટીમોને પણ દરોડા કાર્યવાહીમાં સામેલ કરવામાં આવી હતી.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Bangladeshis arrested, illegal immigrants, Ahmedabad, Surat
Top Newsમનોરંજન
‘તુમ્બાડ 2’ના નિર્માતાઓ દ્વારા ખાસ તૈયારી; કેટલાક દ્રશ્યો વરસાદમાં શૂટ કરવામાં આવશે; ટીમ ચોમાસામાં આ સ્થળોએ રવાના
Hotline News Hotline News June 27, 2026
‘પ્રિયંકા ગાંધી બિલકુલ ઇન્દિરા ગાંધી જેવી છે’ – રાહુલને સલાહ આપતી વખતે તેજ પ્રતાપ યાદવે શું કહ્યું?
Ghibliની ઘેલછામાં ફોટા અપલોડ કરનારા લોકો થઇ જજો સાવધાન : નિષ્ણાતો આ ચેતવણી આપી
પ્લાસ્ટિક પ્રદૂષણ કૃષિ પાકો માટે પણ ખતરનાક : અનાજનું ઉત્પાદન ઘટાડે છે
પોલીસ સ્ટેશનની અંદર સગીરને થર્ડ-ડિગ્રી, જ્યારે તે વેદનાથી કણસતો હતો, હસતો હતો પોલીસકર્મી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bangladeshis arrested, illegal immigrants, Ahmedabad, Surat
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Bangladeshis arrested, illegal immigrants, Ahmedabad, Surat
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
Bangladeshis arrested, illegal immigrants, Ahmedabad, Surat
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?