By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Plastic Pollution, Agriculture Impact, કૃષિ પર પ્લાસ્ટિકનો અસરો, અનાજ ઉત્પાદન, Soil Pollution, પાક ઉત્પાદન ઘટે
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Plastic Pollution, Agriculture Impact, કૃષિ પર પ્લાસ્ટિકનો અસરો, અનાજ ઉત્પાદન, Soil Pollution, પાક ઉત્પાદન ઘટે
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Plastic Pollution, Agriculture Impact, કૃષિ પર પ્લાસ્ટિકનો અસરો, અનાજ ઉત્પાદન, Soil Pollution, પાક ઉત્પાદન ઘટે
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Plastic Pollution, Agriculture Impact, કૃષિ પર પ્લાસ્ટિકનો અસરો, અનાજ ઉત્પાદન, Soil Pollution, પાક ઉત્પાદન ઘટે
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Plastic Pollution, Agriculture Impact, કૃષિ પર પ્લાસ્ટિકનો અસરો, અનાજ ઉત્પાદન, Soil Pollution, પાક ઉત્પાદન ઘટે
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પ્લાસ્ટિક પ્રદૂષણ કૃષિ પાકો માટે પણ ખતરનાક : અનાજનું ઉત્પાદન ઘટાડે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પ્લાસ્ટિક પ્રદૂષણ કૃષિ પાકો માટે પણ ખતરનાક : અનાજનું ઉત્પાદન ઘટાડે છે
Top Newsભારત

પ્લાસ્ટિક પ્રદૂષણ કૃષિ પાકો માટે પણ ખતરનાક : અનાજનું ઉત્પાદન ઘટાડે છે

પ્લાસ્ટિક પ્રદુષણથી 20 વર્ષમાં 400 કરોડ લોકોને ભૂખમરાનો ભોગ બનાવી શકે છે : 150 અભ્યાસોના ડેટાના વિશ્લેષણથી સનસનાટીભર્યા ખુલાસો : પ્લાસ્ટિકના કણો ખાદ્ય ઉત્પાદનમાં ૧૪ ટકાનો ઘટાડો કરી શકે છે.

Hotline News
Last updated: April 22, 2025 4:33 PM
Hotline News - Editor Published April 22, 2025
SHARE

પ્લાસ્ટિકનું પ્રદુષણ હવે માત્ર સમુદ્ર કે જળસ્ત્રોત સુધી સીમીત નથી, બલકે તે ખેતરોમાં પાક ઉત્પાદનને પણ અસર કરી રહ્યું છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, માઈક્રો પ્લાસ્ટિક છોડમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને નુકસાન પહોંચાડી રહ્યું છે.

એથી દુનિયાભરમાં ખાદ્ય સુરક્ષા પર ખતરો છે. એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, 2040 સુધીમાં આથી 40 લાખની વસ્તીને ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે.

પ્રોસિડિંગ ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત સંશોધનને 157 અભ્યાસમાં મળેલા 3000થી વધુ આંકડાનું વિશ્લેષણ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું છે. અધ્યયન અનુસાર ખેતરમાં ઘઉં, ચોખા અને મકાઈની ઉપજ ચાર ટકાથી 14 ટકા સુધી ઘટી ગઈ છે અને આગામી 20 વર્ષમાં 40 કરોડ લોકો ભૂખમરાનો શિકાર બની શકે છે. જમીનની સાથે સાથે આ માઈક્રો પ્લાસ્ટિક સમુદ્રી જીવનને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.

સૂર્યની રોશનીમાં બાધક
પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો પાંદડા સુધી પહોંચનારી સૂર્યના કિરણના માર્ગમાં બાધક બને છે. આથી માટીને નુકસાન થઈ શકે છે, જેના પર છોડ આશ્રિત હોય છે. જો આ પ્લાસ્ટિક કોઈ માર્ગેથી અંદર ચાલ્યા જાય છે તો પોષક તત્વની સાથે પાણીના પ્રવાહમાં રોડા અટકાવે છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Plastic Pollution, Agriculture Impact, કૃષિ પર પ્લાસ્ટિકનો અસરો, અનાજ ઉત્પાદન, Soil Pollution, પાક ઉત્પાદન ઘટે
Top Newsબ્રેકીંગભારત
300 થી વધુ વીડિયો લીક થયા હતા? જાણો આ મામલે વિદ્યાર્થીનીઓ અને પોલીસે શું કહ્યું?
Hotline News Hotline News August 31, 2024
પિતાએ મોનાલિસા સમક્ષ વિનંતી કરી, છતાં તે ફરમાનની દુલ્હન બની, દાદીએ કહ્યું- તે ભિખારી
બેંગકોકથી આવી રહેલી મહિલા પાસે ચોકલેટમાં છુપાવીને રાખ્યો હતો હાઈડ્રોપોનિક ગાંજો
પોલીસ ભરતી પરીક્ષામાં મોટો ગોટાળો, ઉમેદવારે પોતાની જગ્યાએ  તેના મિત્રને દોડમાં મોકલ્યો
7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ: શુભ કાર્યો પર પ્રતિબંધ, જાણો સમય, અસર અને સૂતક કાળ…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Plastic Pollution, Agriculture Impact, કૃષિ પર પ્લાસ્ટિકનો અસરો, અનાજ ઉત્પાદન, Soil Pollution, પાક ઉત્પાદન ઘટે
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Plastic Pollution, Agriculture Impact, કૃષિ પર પ્લાસ્ટિકનો અસરો, અનાજ ઉત્પાદન, Soil Pollution, પાક ઉત્પાદન ઘટે
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Plastic Pollution, Agriculture Impact, કૃષિ પર પ્લાસ્ટિકનો અસરો, અનાજ ઉત્પાદન, Soil Pollution, પાક ઉત્પાદન ઘટે
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?