By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Ghibli warning, Ghibli photo upload risk, online privacy warning, social media safety tips, Ghibli scam alert, digital security experts advice, ગિબ્લી ઘેલછા ચેતવણી
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Ghibli warning, Ghibli photo upload risk, online privacy warning, social media safety tips, Ghibli scam alert, digital security experts advice, ગિબ્લી ઘેલછા ચેતવણી
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Ghibli warning, Ghibli photo upload risk, online privacy warning, social media safety tips, Ghibli scam alert, digital security experts advice, ગિબ્લી ઘેલછા ચેતવણી
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Ghibli warning, Ghibli photo upload risk, online privacy warning, social media safety tips, Ghibli scam alert, digital security experts advice, ગિબ્લી ઘેલછા ચેતવણી
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Ghibli warning, Ghibli photo upload risk, online privacy warning, social media safety tips, Ghibli scam alert, digital security experts advice, ગિબ્લી ઘેલછા ચેતવણી
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Ghibliની ઘેલછામાં ફોટા અપલોડ કરનારા લોકો થઇ જજો સાવધાન : નિષ્ણાતો આ ચેતવણી આપી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Ghibliની ઘેલછામાં ફોટા અપલોડ કરનારા લોકો થઇ જજો સાવધાન : નિષ્ણાતો આ ચેતવણી આપી
Top Newsટેકનોલોજી

Ghibliની ઘેલછામાં ફોટા અપલોડ કરનારા લોકો થઇ જજો સાવધાન : નિષ્ણાતો આ ચેતવણી આપી

જો પ્લેટફોર્મની સુરક્ષા મજબૂત ન હોય, તો તમારા ફોટા પણ લીક થઈ શકે છે

Hotline News
Last updated: April 2, 2025 4:33 PM
Hotline News - Editor Published April 2, 2025
SHARE

વર્તમાન સમયમાં AIની મદદથી તમારા ફોટાને વિવિધ આર્ટ સ્ટાઇલમાં કન્વર્ટ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ લોકપ્રિય સ્ટાઈલમાંની એક Studio Ghibliની એનિમેશન થીમ છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે AI ટૂલ પર તમારા ફોટો અપલોડ અપલોડ કરીને એનિમેટેડ ઈમેજ બનાવો છો તો તેનું શું પરિણામ આવી શકે છે?

AI ઇમેજ જનરેશન અને ફિલ્ટરિંગ ટૂલ્સ મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. આ ટૂલ્સ તમારા ફોટો પર પ્રોસેસ કરીને આર્ટ સ્ટાઈલ મુજબ ફેરફાર કરી આપે છે. ChatGPT જોયા પછી, ઈલોન મસ્કે AI ચેટબોટ Grok 3 માં Ghibli સ્ટાઈલ ઈમેજ બનાવવાનું ફીચર સામેલ કરી દીધું છે.

હવે આ ટ્રેન્ડના કારણે ડિજિટલ પ્રાઈવસીને લઈને ચિંતા વધવા લાગી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયબર એક્સપર્ટ્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ નવા ટ્રેન્ડની આડમાં OpenAI હજારો પર્સનલ ફોટો કલેક્ટ કરી શકે છે અને તેનો AI ટ્રેનિંગ માટે ઉપયોગ કરી શકે છે. જ્યાં એક તરફ લોકો આ નવા ટ્રેન્ડનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ એક્સપર્ટ્સએ ચેતવણી આપી છે કે લોકો અજાણતામાં તેમનો ફેશિયલ ડેટા OpenAIને આપી રહ્યા છે, જે ગંભીર પ્રાઈવસીની ચિંતાઓ ઊભી કરી શકે છે.

એકંદરે, તમારા અંગત ફોટોની સુરક્ષા પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. કેટલાક AI ટૂલ્સ તમારી અપલોડ કરેલી તસ્વીરોને તેમના સર્વર પર સ્ટોર કરી રાખે છે. ઘણી વખત, આ ફોટોનો ઉપયોગ AIને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવે છે, પરંતુ જો પ્લેટફોર્મની સુરક્ષા મજબૂત ન હોય, તો તમારા ફોટા પણ લીક થઈ શકે છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પલંગ પર લોહીથી લથપથ લાશ મળી: પૂર્વ બ્લોક પ્રમુખની ગળું કાપીને હત્યા
Hotline News Hotline News September 16, 2025
‘ઓહ શ*ટ…’ અજિત પવારનું વિમાન ક્રેશ થયું તે પહેલાં ક્રૂના છેલ્લા શબ્દો
પીએમ મોદીએ સુશીલા કાર્કીને અભિનંદન આપ્યા
‘ઇન્ડસ્ટ્રીમાં હંમેશા સન્માન મળ્યું’, સની લિયોને જણાવ્યું કે તેણે ‘કેનેડી’ માટે કેવી રીતે તૈયારી કરી; અનુરાગ કશ્યપ પર આ કહ્યું
વસંત પંચમી લગ્ન માટે શા માટે શુભ છે? લગ્ન દિવસ દરમિયાન ગમે ત્યારે થઈ શકે છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Ghibli warning, Ghibli photo upload risk, online privacy warning, social media safety tips, Ghibli scam alert, digital security experts advice, ગિબ્લી ઘેલછા ચેતવણી
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Ghibli warning, Ghibli photo upload risk, online privacy warning, social media safety tips, Ghibli scam alert, digital security experts advice, ગિબ્લી ઘેલછા ચેતવણી
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
Ghibli warning, Ghibli photo upload risk, online privacy warning, social media safety tips, Ghibli scam alert, digital security experts advice, ગિબ્લી ઘેલછા ચેતવણી
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?