By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક રમોત્સવમાં  ભારતીય ક્રિકેટર ઈશાંત શર્મા હાજર રહ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ખેલકૂદ > અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક રમોત્સવમાં  ભારતીય ક્રિકેટર ઈશાંત શર્મા હાજર રહ્યો
ખેલકૂદ

અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક રમોત્સવમાં  ભારતીય ક્રિકેટર ઈશાંત શર્મા હાજર રહ્યો

Hotline News
Last updated: February 3, 2025 5:39 PM
Hotline News - Editor Published February 3, 2025
SHARE

Editor Synopsis

  • અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલએ 31 જાન્યુઆરીનાં રોજ તેનો વાર્ષિક રમતોત્સવ ઊજવ્યો, જેમાં 550થી વધુ બાળકોએ ભાગ લીધો
  • ભારતીય પેસર ઈશાંત શર્મા તેમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયો
  • ઈશાંત 105 ટેસ્ટ, 80 વન-ડે અને 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ તેના ભવ્ય આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન રમ્યો છ

અમદાવાદ: અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલએ શુક્રવારે તેનો વાર્ષિક રમતોત્સવ ઊજવ્યો, જેમાં ભારતીય ક્રિકેટર ઈશાંત શર્મા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યો હતો. વાર્ષિક રમતોત્સવમાં 550 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

ઈશાંત શર્માએ પોતાના ભવ્ય આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન 105 ટેસ્ટ, 80 વન-ડે તથા 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી હતી. જેમાં તેણે કુલ 434 વિકેટ પોતાના નામે કરી હતી. શુક્રવારે ઈશાંત શર્માએ સ્કૂલના વિદ્યાર્થીઓને જીવનમાં શ્રેષ્ઠ સ્તરે પહોંચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, આ દરમિયાન પોતાના જીવનના અનુભવો થકી અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો માટે દિવસ યાદગાર બનાવ્યો હતો.

ઈશાંત શર્માએ કહ્યું કે,”દેશના ભાવિ એવા બાળકો સાથે અત્યંત મહત્વપૂર્ણ સમય પસાર કરવાનો આનંદ છે. આ દિવસ બાળકો માટે પણ યાદગાર રહ્યો હશે તેવું હું માનું છું. જ્યારે તેમણે મેદાન પર અદ્ભુત ખેલદિલીનું પ્રદર્શન કર્યું. અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલનો આભાર માનું છું, જેમણે મને આ વિશેષ દિવસનો ભાગ બનાવ્યો. તેના કારણે મને મારા શાળાકીય દિવસોની યાદો વાગોળવાની તક પણ મળી અને બાળકો સાથેનો સમય યાદગાર રહ્યો.”

અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના હેડ ઓફ સ્કૂલ શ્રી સર્જીયો પી. એ આ પ્રસંગે કહ્યું કે,”અમને આનંદ છે કે- ઈશાંત શર્મા જેવો ઉચ્ચ સ્તરીય ખેલાડી અમારી આ ઈવેન્ટનો ભાગ બન્યો. જેમણે ભારતીય ક્રિકેટ ટીમની ઘણી યાદગાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની હાજરી અદાણી ગ્રૂપના સ્પોર્ટ્સ સંબંધિત વિઝનને વધુ મજબૂત બનાવે છે. તેમની સાથેની ચર્ચાને કારણે બાળકો અને તેમના વાલીઓ પણ પ્રેરિત થયા હશે, જેની લાંબાગાળાની અસર જોવા મળશે, અમે ઈશાંતનો આભાર માનીએ છીએ. આશા છે કે- તેમનો અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતેનો દિવસ યાદગાર રહેશે.”

About Adani International School

અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ એ વિશ્વસ્તરીય શિક્ષણ ભવિષ્યની જરૂરિયાત અનુસાર આપવા સમર્પિત અગ્રણી સંસ્થાન છે. જેની રચના અદાણી ગ્રૂપના નેજા હેઠળ કરવામાં આવી છે. આ શાળા શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ભારતીય મૂલ્યો સાથે વૈશ્વિક પ્રથાઓનું મિશ્રણ ધરાવતો અભ્યાસક્રમ અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના તમામ યુવા મનને સમાજના સભાન, જવાબદાર, પ્રફુલ્લિત અને હેતુપૂર્ણ નાગરિક બનવા માટે ઉછેર કરે છે. અત્યાધુનિક માળખાગત સુવિધાઓ, ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો અને ગતિશીલ શિક્ષણ વાતવરણથી સજ્જ શાળા સર્જનાત્મકતા, નેતૃત્ત્વ અને જીવનભર શિક્ષણને પ્રોત્સાહન આપે છે.

For more information: www.adanisportsline.com;

For media queries, contact Roy Paul: [email protected]

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કૈલાસ માન સરોવર યાત્રા આ વર્ષે જ શરૂ થશે : કેન્દ્રની જાહેરાત
Hotline News Hotline News April 18, 2025
અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળો, હિંડનબર્ગના આરોપોનું સુરસુરીયું!
હવે તમારે ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવાની જરૂર નથી, ઇન્હેલર આવી ગયું
સુરત શહેરના ગણેશ પંડાલોને લાખોનો પુરસ્કાર જીતવાની તક
બહેનના પ્રેમ લગ્નથી ભાઈ નાખુશ હતો! જીજાને બોલેરો વડે ટક્કર મારી… હત્યાનો આરોપ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?