By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળો, હિંડનબર્ગના આરોપોનું સુરસુરીયું!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળો, હિંડનબર્ગના આરોપોનું સુરસુરીયું!
બિઝનેસબ્રેકીંગભારત

અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળો, હિંડનબર્ગના આરોપોનું સુરસુરીયું!

Hotline News
Last updated: September 16, 2024 6:47 PM
Hotline News - Editor Published September 16, 2024
SHARE
  • રોકાણકારોનો વિશ્વાસ અકબંધ હોવાનો પુરાવો    

દેશના અગ્રણી બિઝનેસ જૂથ એવા અદાણી ગ્રૂપના શેરોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે અદાણી ગ્રુપના શેરમાં ભારે મજબૂતી જોવા મળી હતી. સોમવારે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરાંત, અદાણી પાવર, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર સહિતની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર 5 % સુધીના ઉછાળા સાથે ટ્રેડ થયા હતા.

શેરબજારમાં અદાણી જૂથના સ્ટોક્સની રફ્તાર જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તાજેતરમાં હિંડનબર્ગના મનઘડંત આરોપોને શેરબજારે ફરી એકવાર નકારી કાઢ્યા છે. સોમવારે ગૌતમ અદાણીની માલિકી ધરાવતી કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી પાવર લિમિટેડના શેરમાં 7%થી વધુનો વધારો જોવા મળ્યો હતો, તો અદાણી એન્ટરપ્રાઈઝ સહિતના ઘણા શેરોમાં 5%થી વધુનો વધારો થયો હતો.

અદાણી ગ્રૂપના સ્ટોક્સ પૈકી અદાણી ગ્રીન એનર્જીનો શેર ₹.98.80 (5.53%) વધીને ₹.1,887.00 પર પહોંચી ગયો હતો, જ્યારે અદાણી પાવરનો શેર ₹.37.95 પર વધીને. 5.99% ના વધારા સાથે ₹.671.40 પર પહોંચી ગયો હતો. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓ જેમ કે અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગેસના શેરમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.

સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ ટ્રેડ થયા હતા અને નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. તેવામાં અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ ગેઇનર્સમાં સામેલ થઈ ગઈ હતી. શરૂઆતના વેપારમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેર ₹.51.85 (1.75%) ના વધારા સાથે ₹.3,020.20 પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

અદાણી ગ્રીન એનર્જીનો શેર 6 સપ્ટેમ્બર પછીના સર્વોચ્ચ સ્તરે 7.26% જેટલો વધ્યો હતો, સવારે 10:17 વાગ્યા સુધી તે 6.02% વધીને ₹.1,891.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ શેરમાં વાર્ષિક ધોરણે 18.39%નો વધારો થયો છે. બ્લૂમબર્ગ ડેટા અનુસાર કંપનીને ટ્રેક કરતા ત્રણ વિશ્લેષકોમાંથી બે એ ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે.  

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adanistock market
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ટેકનોલોજી
ભવિષ્યમાં, વારંવાર બેટરી ચાર્જ કરવાની જરૂર રહેશે નહીં : હજારો વર્ષો સુધી ટકી શકે તેવી બેટરી બની!
Hotline News Hotline News December 21, 2024
મિથુન, સિંહ અને ધન રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં સારી તકો મળશે
એક જ દિવસમાં બિમારીથી ભાઈ-બહેનના મોત, ગામમાં 15થી વધુ લોકો તાવમાં સપડાયા
અધિકારી વોર્ડ ઓફિસમાં બેઠા ત્યારે ઉપરથી નીચે સુધી હંગામો, કોણ છે IAS અરુણ મહેશ બાબુ, જેની બધે ચર્ચા છે?
હવે તમે પણ બિગ બોસના ઘરમાં પ્રવેશ કરશો, તમને મોબાઈલ ગેમમાં ટીવીનો અનુભવ મળશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?