By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી યુનિવર્સિટી ખાતે ટકાઉ માળખાકીય વિકાસમાં પડકારો વિશે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > પ્રેસ રિલીઝ > અદાણી યુનિવર્સિટી ખાતે ટકાઉ માળખાકીય વિકાસમાં પડકારો વિશે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ
પ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી યુનિવર્સિટી ખાતે ટકાઉ માળખાકીય વિકાસમાં પડકારો વિશે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ

Hotline News
Last updated: December 14, 2024 12:36 PM
Hotline News - Editor Published December 14, 2024
SHARE

વિશ્વભરના રિસર્ચર્સ દ્વારા વિવિધ ક્ષેત્રોના 50 થી વધુ રિસર્ચ રજૂ કરાયા

અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટી ખાતે ઇમર્જિંગ ચેલેન્જીસ ઇન સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગ્રીન ટ્રાન્ઝિશન એન્ડ ફાઇનાન્સિંગ (ICIDS) વિષય અંતર્ગત બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાંશિક્ષણ જગતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓએ માળખાકીય સુવિધાઓના ટકાઉ વિકાસ અંગે મંતવ્યો રજૂ કર્યા હતા. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસ, પર્યાવરણીય પડકારો અને સામાજિક સમાનતા જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા ભારત અને સમગ્ર વિશ્વના સંશોધકો અને શિક્ષણવિદોને એક પ્લેટફોર્મ પર લાવવાનો હતો.

માળખાગત વિકાસ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્થિરતા એજન્ડા 2030ને આકાર આપતી આ કોન્ફરન્સમાં અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર રવિ પી. સિંહે વિગત વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા ક્ષેત્રે ભારતની અતુલ્ય પ્રગતિ પર ભાર મૂક્યો હતો. હાલમાં ભારત લગભગ 450 GW ઊર્જા ક્ષમતા ધરાવે છે, જેમાંથી લગભગ 50% બિન-અશ્મિભૂત ઇંધણમાંથી આવે છે. 2030 સુધીમાં દેશ 500 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન સુધી પહોંચવા માંગે છે. અદાણી યુનિવર્સિટી એનર્જી એન્જિનિયરિંગ અને એનર્જી મેનેજમેન્ટમાં પાંચ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ પણ ઓફર કરી રહી છે, જે ભારતના ઉર્જા ભવિષ્યમાં યોગદાન આપવા માટે વિશ્વભરના વિદ્યાર્થીઓને તૈયાર કરે છે.

ICIDSમાં ઓસ્ટ્રેલિયાના રોયલ ઓર્ડર પ્રાપ્ત અને અદાણી યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોફેસર અરુણ શર્માએ ભારત અને વૈશ્વિક સમુદાય સામેના નિર્ણાયક પડકારોને સંબોધ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત જે પડકારોનો સામનો કરી રહ્યું છે તે દેશ માટે અનન્ય નથી, પરંતુ એશિયાના મોટા ભાગના વહેંચાયેલા છે.બહુવિધ પરિમાણોને ધ્યાનમાં રાખીને તેના વૈશ્વિક સ્તરે ઉકેલો શોધવા જોઈએ.

થાઈલેન્ડની થમ્માસેટ યુનિવર્સિટીનારિસર્ચ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન, સ્કૂલ ઓફ ગ્લોબલ સ્ટડીઝના પ્રોફેસર ભરત દહિયાએભારત અને એશિયામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના મુખ્ય પડકારો અને તકો પર પ્રકાશ પાડ્યો હતો. “એશિયન સેન્ચ્યુરી” ની વિભાવના પ્રતિબિંબિત કરતાતેમણે સમગ્ર એશિયામાં મહત્વાકાંક્ષી અને સાંસ્કૃતિક એકતા પર ભાર મૂકી તેની સિદ્ધિ માટે મહત્વપૂર્ણ પાંચ પરિમાણોની રૂપરેખા આપી હતી.

ઓકાકુરા કાકુઝોનો ઉલ્લેખ કરતાતેમણે કહ્યું કે “એશિયા એક છે,” ભારતીય અને ચીની સંસ્કૃતિના સહિયારા વારસાનો પ્રવાહ છે. આ બહુઆયામી કાર્યક્રમમાં શહેરી અને પ્રાદેશિક પરિવહન, ઉર્જા સંક્રમણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી પરિવર્તન – ભાવિ મોડલ અને પ્રથાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં PPP ને પુનર્જીવિત કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તમામ નિષ્ણાતોએ ઉર્જા સંક્રમણ અને ટકાઉપણા અંગે મહત્વપૂર્ણ ભાવિ વિકાસ માટેનો રોડમેપ રજૂ કર્યો હતો.

કોન્ફરન્સમાં પ્રથમ દિવસે 250 થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો, સંશોધકો પોલીસી મેકર્સ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉપણાના નિષ્ણાતોએ હાજરી આપી હતી.તો બીજા દિવસે વિશ્વભરના રિસર્ચર્સ દ્વારા વિવિધ ક્ષેત્રોના 50 થી વધુરિસર્ચ રજૂ કરવામાં આવ્યા હતા.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
દીપિકા મર્ડર કેસ: મગજમાં લોહીનો ગઠ્ઠો, શરીર પર ઈજાના નિશાન; રિપોર્ટમાં ચોંકાવનારા રહસ્યો ખુલ્યા
Hotline News Hotline News May 20, 2026
ચોમાસું ધસી આવ્યું: આવતા અઠવાડિયે ગુજરાતમાં પ્રવેશશે
અજય દેવગનની ફિલ્મ ‘ચૌહાણ’ વિવાદમાં ફસાઈ? શા માટે ક્ષત્રિય પરિષદે નારાજગી વ્યક્ત કરી?
આ વાદળી પાંદડા લકવા માટે રામબાણ ઈલાજ છે!
વિશ્વ મહિલા દિવસની નેત્રંગમાં સાર્થક ઉજવણીઅદાણી ફાઉન્ડેશન પ્રેરિત મહિલા ખેડૂતોની ‘આદિ સમૃદ્ધિ’ કંપનીનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?