By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ચોમાસું ધસી આવ્યું: આવતા અઠવાડિયે ગુજરાતમાં પ્રવેશશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > ચોમાસું ધસી આવ્યું: આવતા અઠવાડિયે ગુજરાતમાં પ્રવેશશે
ભારત

ચોમાસું ધસી આવ્યું: આવતા અઠવાડિયે ગુજરાતમાં પ્રવેશશે

Hotline News
Last updated: June 7, 2024 8:03 AM
Hotline News - Editor Published June 7, 2024
SHARE

હોટલાઇન ન્યૂઝ

દેશમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન પૂર્વ ભારત, ઉતરપ્રદેશ, ઉતર મધ્યના ઘણા ભાગોમાં લુ વરસશે અને આજે ઉતર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. આ દરમ્યાન આવતા સપ્તાહે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ નિશ્ચિત બન્યું છે.
સતત 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં ધગધગતા ઉતર ભારતને હવે જલ્દી રાહત મળે તેમ છે. 25 જુન સુધીમાં ઉતર ભારતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ શરૂ થઇ જશે. આ વખતે ચોમાસુ સમયસર ચાલી રહ્યું છે. હાલ દક્ષિણ અને પૂર્વોતર ભારત પસાર કરીને ચોમાસુ વરસાદ દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચી રહ્યો છે.
આગામી સપ્તાહ સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં વરસાદ શરૂ થઇ જશે. હાલ આગામી પાંચ દિવસ સુધી ઉતરના ઘણા ભાગોમાં લુ વરસશે. ઉતરપ્રદેશમાં તા.8 સુધી લુ વરસી શકે છે. તો આઠ જુને મહારાષ્ટ્રને કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે.
મૌસમ વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી સહિત એનસીઆરમાં હળવા વરસાદ સાથે વાવાઝોડુ, ગાજવીજ દેખાશે. દિલ્હી, એનસીઆરમાં વરસાદની આગાહી વચ્ચે અનેક રાજયોમાં વરસાદ અને વિજળી ગાજવાનું એલર્ટ આઇએમડીએ આપ્યું છે.
જેમાં મહારાષ્ટ્ર, બંગાળ અને રાજસ્થાનના ઘણા ભાગોનો સમાવેશ થાય છે. તો પૂર્વ અને પશ્ચિમ યુપી, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં હિટવેવ વરસવાનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ સિવાયના ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હી અને જયપુરમાં ગઇકાલે રાત્રે વાવાઝોડુ ફુંકાયું હતું. હવે તાપમાન ઘટે તેમ છે. વિભાગે રાજસ્થાનમાં તા.9 સુધી આંધી, તુફાનનું એલર્ટ જાહેર કર્યુ છે. જયપુર, અજમેર, કોટા, ભરતપુરમાં ઘણી જગ્યાએ કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

અમદાવાદની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, પાંચનાં મોત અને 10 ઘાયલ, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

#GujaratMonsoon
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
વકફ કાયદો અકબંધ, 3 સભ્યો બિન-મુસ્લિમ હોઈ શકે છે, SC એ કેટલીક કલમો પર પ્રતિબંધ મૂક્યો
Hotline News Hotline News September 16, 2025
કાંકરિયા કાર્નિવલ માટે ₹ 5,000 કરોડનો વીમો, પરંતુ ટિકિટની શરતોએ વિવાદ સર્જ્યો
દુનિયાનું સૌથી મોંઘુ મીઠું : 250 ગ્રામની કિંમત 7500 રૂપિયા
રતન ટાટાએ પોતાને ICUમાં દાખલ કરવાના સમાચારને અફવા ગણાવી
મિથુન, સિંહ અને ધન રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં સારી તકો મળશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતપોરબંદર

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતવડોદરા

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?