By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉમરપાડામાં કાર્યરત સુપોષણ સંગીની અને આંગણવાડી કાર્યકર માટે તાલીમ યોજાઇ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ઉમરપાડામાં કાર્યરત સુપોષણ સંગીની અને આંગણવાડી કાર્યકર માટે તાલીમ યોજાઇ
ગુજરાતસિટી ન્યૂઝસુરત

ઉમરપાડામાં કાર્યરત સુપોષણ સંગીની અને આંગણવાડી કાર્યકર માટે તાલીમ યોજાઇ

Hotline News
Last updated: February 22, 2025 4:37 PM
Hotline News - Editor Published February 22, 2025
SHARE

ઉમરપાડા: સુરત જિલ્લાના ઉમરપાડામાં વસતા આદિવાસી સમુદાયમાં સારા સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, અદાણી ફાઉન્ડેશનના સુપોષણ પ્રોજેકટ સમગ્ર તાલુકામાં ચલાવે છે. આ પ્રોજેકટ અંતર્ગત કાર્યરત સુપોષણ સંગીની અને સરકાર પ્રેરિત આંગણવાડી કાર્યકરોને પોષણ સંબંધિત વિશેષ તાલીમ સાથે આવશ્યક જ્ઞાનથી સશક્ત કરવા માટે છ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું.

ફેબ્રુઆરીમાં ત્રણ તબક્કામાં યોજાયેલી તાલીમમાં બાળક અને માતાના સ્વાસ્થ્ય સંબંધિત વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બાળકના જન્મથી પ્રથમ ૧૦૦૦ દિવસના સમયગાળાનું બાળકના પોષણ અને સ્વાસ્થ્ય માટે મહત્વ વિશે, WASH પાણી અને સ્વચ્છતાનું મહત્વ, શિશુ અને નાના બાળકના ખોરાક જેવા વિષયો અંગે ચર્ચા આ તાલીમ કાર્યક્રમમાં થઈ હતી.

આ તાલીમનો ઉદ્દેશ્ય આંગણવાડી કાર્યકરો અને સુપોષણ સંગિનીને સાધનો અને જ્ઞાનથી સજ્જ કરવાનો હતો જેથી તેઓ સમુદાયમાં જ્યાં કાર્ય કરે છે એ પરિવારોને વધુ સારી પોષણ પદ્ધતિઓ અને સ્વસ્થ જીવનશૈલી તરફ અસરકારક રીતે ટેકો આપી શકે અને માર્ગદર્શન આપી શકે. આ ૬ દિવસીય તાલીમ માં ૭૫ સુપોષણ સંગીની બહેનો અને ૧૮૨ આંગણવાડી કાર્યકર બહેનોએ તાલીમ લીધી હતી. અદાણી ફાઉન્ડેશન સમુદાય આરોગ્ય પ્રણાલીઓને મજબૂત બનાવવા અને વંચિત વસ્તીના સુખાકારીમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે.

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
‘…શસ્ત્રો નકામા થઈ જશે’, 33 વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ પર અડગ ટ્રમ્પ, શું નવું કરવા માગે છે?
Hotline News Hotline News November 4, 2025
વિશાખા ગ્રુપના 25 વર્ષ પર ગૌતમ અદાણીએ અભિનંદન પાઠવ્યા, ભવિષ્ય માટે મોટું વિઝન શેર કર્યું
રોહિત શર્મા અને વિરાટ કોહલીનું મિશ્રણ છે શુભમન ગિલ: બટલર
ટ્રેનમાં મિત્રતા, પછી બેભાન અને લૂંટ, ચાલાક ચોરની ધરપકડ, 25 કેસ ઉકેલાયા
દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ પ્રવાસ માટે હૉટ ફેવરિટ : દિવાળી બુકિંગમાં 50 ટકા ઘટાડો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?