By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    ગુજરાત મહિલા રાત્રિ શિફ્ટ, factory night shift for women, Gujarat women employment, महिला સશક્તિકરણ, Gujarat factory rules women
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ગુજરાત મહિલા રાત્રિ શિફ્ટ, factory night shift for women, Gujarat women employment, महिला સશક્તિકરણ, Gujarat factory rules women
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    ગુજરાત મહિલા રાત્રિ શિફ્ટ, factory night shift for women, Gujarat women employment, महिला સશક્તિકરણ, Gujarat factory rules women
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ગુજરાત મહિલા રાત્રિ શિફ્ટ, factory night shift for women, Gujarat women employment, महिला સશક્તિકરણ, Gujarat factory rules women
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    ગુજરાત મહિલા રાત્રિ શિફ્ટ, factory night shift for women, Gujarat women employment, महिला સશક્તિકરણ, Gujarat factory rules women
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતમાં મહિલાઓને ફેક્ટરીઓમાં ‘રાત્રિ શિફ્ટ’ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગુજરાતમાં મહિલાઓને ફેક્ટરીઓમાં ‘રાત્રિ શિફ્ટ’ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે
Top Newsગુજરાત

ગુજરાતમાં મહિલાઓને ફેક્ટરીઓમાં ‘રાત્રિ શિફ્ટ’ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે

સુરક્ષિત ગુજરાત : રાજ્ય સરકાર દ્વારા નવી પહેલ : ટૂંક સમયમાં જાહેરનામું : ફેક્ટરી એક્ટમાં સુધારા : કાર્યસ્થળ પર - પરિવહનમાં મહિલાઓની સલામતીને પ્રાથમિકતા આપતા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે

Hotline News
Last updated: April 5, 2025 1:20 PM
Hotline News - Editor Published April 5, 2025
SHARE

ગુજરાત મહિલાઓ માટે સલામત રાજય હોવાનું નિશ્ચિત થયા બાદ હવે રાજય સરકાર ફેકટરી અને વ્યાપાર ધંધાના સમયે મહિલાઓને રાતપાળીમાં કામ કરવાની મંજુરી આપશે. જો કે તે માટે અગાઉથી જ ફેકટરી સહિતના યુનિટો માટે શરતો અને મહિલાલક્ષી ખાસ સુવિધા પણ ઉભી કરવાનું ફરજીયાત બનાવાશે.

હાલ સવારે છ થી સાંજના 7 સુધી મહિલાઓને કામકાજ માટે પાળીઓ ફાળવવાની છુટ છે. રાજય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગેનો એક વટહુકમ રાજય સરકાર બહાર પાડવા જઈ રહી છે અને તે કાનૂન મંત્રાલયની મંજુરી બાદ બહાર પાડવામાં આવશે.

જેને માટે ફેકટરી એકટમાંજ સુધારો કરવામાં આવશે. હાલ આ કાનૂનની કલમ 66 મુજબ સવારે 6થી સાંજના 7 સુધીજ મહિલાઓને ફેકટરીમાં કામે રાખી શકાય છે. આ માટેની શરતોમાં મહિલાઓ જયાં કામ કરતી હોય અને તેઓને અવરજવર કરવાના હોય તે તમામ સ્થળો પર લાઈટીંગની પુરી વ્યવસ્થા ફરજીયાત આવશે અને જનરેટરનું બેકઅપ પણ ફરજીયાત હશે.

ઉપરાંત તે સ્થળો પર સીસીટીવી પણ ફરજીયાત હશે. સ્થળ પર સ્વચ્છતા તથા સરળતાથી આવાગમન કરી શકાય તે નિશ્ચિત કરવાનું રહેશે. મહિલાઓને 10-10ના ગ્રુપમાં કામે રાખી શકશે. 10થી ઓછા મહિલાઓની નાઈટ શીફટની છુટ નહી હોય.

આ ઉપરાંત મહિલાઓને લાવવા- લઈ જવા પુરતી ટ્રાન્સપોર્ટેશન અને તેમાં મહિલા માર્શલની વ્યવસ્થા જરૂરી બનશે. બે શિફટ વચ્ચે 12 કલાકનો રેસ્ટપીરીયડ પણ ફરજીયાત છે.

નાઈટ શીફટમાં કામ કરવા માટે મહિલાઓની સ્વૈચ્છીક મંજુરી લેવાની જરૂરી છે તથા જે તે કામકાજના સ્થળે મહિલાઓની ફરિયાદ સંબંધી કમીટી જેમાં બહુમતી મહિલાઓ હોય તે નિશ્ચિત કરવું પડશે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સીપી રાધાકૃષ્ણન 12 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
Hotline News Hotline News September 10, 2025
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
દિલ્હી મેનેજમેન્ટ કોલેજની 17 છોકરીઓ સાથે છેડતી, સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ફરાર
દિલ્હી અને મુંબઈ સહિત દેશના 10 શહેરોમાં 7 ટકા મૃત્યુ માટે હવાનું પ્રદૂષણ જવાબદાર છે
પાવાગઢ શક્તિપીઠમાં મોટી દુર્ઘટના,કયા કારણે રોપવે તૂટવાથી 6 લોકોના કરૂણ મોત?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત મહિલા રાત્રિ શિફ્ટ, factory night shift for women, Gujarat women employment, महिला સશક્તિકરણ, Gujarat factory rules women
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
ગુજરાત મહિલા રાત્રિ શિફ્ટ, factory night shift for women, Gujarat women employment, महिला સશક્તિકરણ, Gujarat factory rules women
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
ગુજરાત મહિલા રાત્રિ શિફ્ટ, factory night shift for women, Gujarat women employment, महिला સશક્તિકરણ, Gujarat factory rules women
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?