By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: APSEZનો કર બાદનો નફો (PAT) 32% વધી, રુ.8,000 કરોડને પાર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > APSEZનો કર બાદનો નફો (PAT) 32% વધી, રુ.8,000 કરોડને પાર
બિઝનેસ

APSEZનો કર બાદનો નફો (PAT) 32% વધી, રુ.8,000 કરોડને પાર

Hotline News
Last updated: January 30, 2025 5:09 PM
Hotline News - Editor Published January 30, 2025
SHARE

અમદાવાદ: અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ) એ  ​​31 ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થતાં ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના પરિણામો આજે જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 25ના નવ માસ દરમિયાન આવકમાં 14%નો વધારો થયો છે અને વાર્ષિક ધોરણે EBITDA 19% વધ્યો્ છે જ્યારે કર બાદનો નફો (PAT) 32% વધ્યો છે. નાણા વર્ષ-24ના આ સમયમાં EBITDA માર્જિન 60% હતો તે  નાણા વર્ષ-25માં  વધીને 62% થયો છે.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ગોપાલપુર અને એસ્ટ્રો ઓફશોરનો રૂ.4,600 કરોડથી વધુનો સોદો આખરી કરવામાં આવ્યો છે. ટેકનોલોજી પ્લેટફોર્મ દ્વારા સંચાલિત ટ્રકિંગ મેનેજમેન્ટ સોલ્યુશન (ટીએમએસ) શરુ કરવામાં આવ્યું છે. ગત નાણા વર્ષ 24 માં ટીટીએમ EBITDA નું ચોખ્ખું દેવું 2.3x સામે 2.1x થયું છે. નાણાકીય વર્ષ- 25માં  EBITDA  ગાઇડન્સ વધીને રૂ. 18,800-18,900 કરોડ  થયું છે.(રૂ.17,000-18,000 કરોડથી)

APSEZના પૂર્ણસમયના ડાયરેકટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વીની ગુપ્તાએ નાણા વર્ષ 25ના 9 માસ દરમિયાન પ્રાપ્ત કરેલી પ્રગતિની અદભૂત ગતિને ઉત્સાહવર્ધક ગણાવતા આનંદ વ્યક્ત કરી કહ્યું હતું કે કંપનીના વ્યવસાયના 3 મુખ્ય ક્ષેત્રો વોલ્યુમ -પ્રાઇસ મિશ્રણમાં વધારાને અનુરુપ બજારના હિસ્સામાં ફાયદા સાથે લોજિસ્ટિક્સ વર્ટિકલમાં ટ્રેક્શન અને ટેકનોલોજી સંચાલિત કામકાજ અને તેનાથી કાર્યક્ષમતા તથા તેની અપવાદરૂપ અમલવારીના લાભ દ્વારા આ પ્રગતિ પ્રાપ્ત થઇ છે.લોજિસ્ટિક્સ ક્ષેત્રે અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ કંપનીએ વર્ષની શરૂઆતમાં એક નવું ટ્રકિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું, જે બાકીની લોજિસ્ટિક્સ મૂલ્ય સાંકળમાં એકીકૃત કરવામાં આવી રહ્યું છે જે અમને એક સાચી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલિટી બનાવશે.એમ તેમણે કહ્યું હતું. તદુપરાંત S&P Global CSA દ્વારા વૈશ્વિક પરિવહન ઉદ્યોગની ટોચની દશ કંપનીઓમાં અદાણી પોર્ટસને માન્યતા આપવામાં આવી છે.

વાર્ષિક ધોરણે કામકાજમાંથી આવક 14% વધીને રૂ .22,590 કરોડ થઈ છે. બંદરોની આવક 11%  વધીને રૂ.17,172 કરોડ  અને લોજિસ્ટિક્સની આવક 22% વધીને રૂ.1,852 કરોડ થઈ છે. APSEZ 2040 સુધીમાં નેટ ઝીરોને હાંસલ કરવાનું લક્ષ્યાંક બનાવી રહી છે. કંપની નવી રીન્યુએબલ ક્ષમતામાં 1000 મેગાવોટ ઉમેરવાના માર્ગે આગળ વધી રહી છે. નાણાકીય વર્ષ 25ના નવ માસમાં ઓલ-ઇન્ડિયા કાર્ગો માર્કેટનો હિસ્સો ગત વર્ષના સમાન ગાળાના 26.5% સામે  27.2% હતો. ઉકત સમાન ગાળા દરમિયાન કન્ટેનર માર્કેટનો હિસ્સો નાણાકીય વર્ષ 24 ના 44.2% સામે 45.2% ઉપર રહ્યો હતો.

વિશેષ જાણકારી માટે સંપર્ક: [email protected]

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
200 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું Mundra Ports
Hotline News Hotline News April 2, 2025
અનોખી રક્ષાબંધન, એકમાત્ર બહેનનું મૃત્યુ, પછી પોતાના હાથે ભાઈના કાંડા પર રાખડી બાંધી, ગુજરાતની આ વાર્તા તમને રડાવી દેશે
શિક્ષણમાં આધુનિકતાની સાથે સાથે આપણા મૂળભૂત મૂલ્યોનું પણ જતન થવું જોઈએ : ભાગવત
આ વર્ષે મહાકુંભ 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થશે, અને 26 ફેબ્રુઆરી 2025, મહાશિવરાત્રીના રોજ સમાપ્ત થશે
પુત્રી પર બળાત્કાર-હત્યા કરવા બદલ ટ્રાયલ કોર્ટે પિતાને ફાંસીની સજા ફટકારી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?