By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: S&P Global CSA scoreમાં વૈશ્વિક વીજ ઉપયોગીતાઓમાં અદાણી પાવર ટોચના 80 પર્સન્ટાઇલમાં સામેલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > S&P Global CSA scoreમાં વૈશ્વિક વીજ ઉપયોગીતાઓમાં અદાણી પાવર ટોચના 80 પર્સન્ટાઇલમાં સામેલ
બિઝનેસ

S&P Global CSA scoreમાં વૈશ્વિક વીજ ઉપયોગીતાઓમાં અદાણી પાવર ટોચના 80 પર્સન્ટાઇલમાં સામેલ

Hotline News
Last updated: November 29, 2024 11:46 AM
Hotline News - Editor Published November 29, 2024
SHARE

અમદાવાદ: અદાણી પોર્ટફોલિઓ કંપનીઓની એક અંગ અદાણી પાવર લિ.એ જણાવ્યું હતું કે તેણે વૈશ્વિક રેટિંગ એજન્સી S & P  ગ્લોબલ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કરવામાં આવેલ કોર્પોરેટ સસ્ટેનેબલ એસેસમેન્ટ (CSA)માં ૧૦૦માંથી સન્માનજનક 67 ગુણાંક હાંસલ કર્યા છે. તેની સેક્ટરલ સરેરાશના 42 અને અદાણી પાવરના ગત ૨૦૨૩ના નાણાકીય વર્ષના પોતાના ૪૮ના સ્કોરની તુલનાએ ઉત્તમ છે.

આ સાથે અદાણી પાવર તમામ વૈશ્વિક વીજ ઉપયોગીતાઓમાં ટોચના ૮૦ પર્સન્ટાઇલમાં સામેલ થઇ છે. આ કોર્પોરેટ સસ્ટેનેબલ એસેસમેન્ટના સ્કોર અંતર્ગત માનવ અધિકાર, પારદર્શિતા અને રિપોર્ટિંગ, પાણી, ખરાબી અને પ્રદુષણ જેવા અનેક પાસાઓમાં અદાણી પાવર લિ.ટોચના સો પર્સન્ટાઇલમાં છે. ઉક્ત શ્રેણીમાં ઉર્જા, ઓક્યુપેશ્નલ હૈલ્થ અને સુરક્ષા તથા સામુહિક સંબંધો જેવા વધુ ત્રણ ક્ષેત્રોમાં તે ૯૦ પર્સન્ટાઇલ સાથે મોખરે રહી છે.

 કોઈ મોડેલિંગ સંપર્કો સિવાય તેની જાહેરાત, માધ્યમો અને હિસ્સેદારો દ્વારા પૃથ્થકરણના મિશ્રણની અસરોની માહિતીના આધારે કંપનીના પ્રદર્શન અને મટીરિયલ ESG જોખમોના સંચાલનને કેન્દ્રમાં રાખી S&P ગ્લોબલ CSAનો S&P ગ્લોબલ ESG   સ્કોર નિર્ધારિત કરવામાં આવે છે. અદાણી પાવર લિ.નો ગ્લોબલ ESG સ્કોર પણ ૬૭ છે.

 અદાણી પાવર લિ.ના લાંબાગાળા માટેના આયામો તેમજ પર્યાવરણ, સામાજિક અને સુશાસન (ESG)ના સિધ્ધાંતોનું પ્રતિબિંબ તેના કામકાજમાં જોવા મળે તે માટેની પ્રતિબધ્ધતાને આ નોંધપાત્ર સિધ્ધિ રેખાંકિત કરે છે.

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
મહિલા અનામત અધિનિયમ 2023 અમલમાં આવ્યો; લાભ ક્યારે મળશે?
Hotline News Hotline News April 17, 2026
IANS ની 100 ટકા માલિકી તરફ આગળ અદાણી જૂથ
નાણાકીય વર્ષ 26 ના પહેલા ક્વાર્ટરમાં અદાણી એનર્જી સોલ્યુશન્સે મજબૂત પ્રદર્શન
શું શેફાલી જરીવાલાના મૃત્યુ પહેલા તેના પર કરવામાં આવ્યો હતો કાળો જાદુ? પતિ પરાગ ત્યાગીનો દાવો, કહ્યું- 2 વખત…
IPL 2025 આજથી શરૂ, 5 નવા નિયમોથી ઉત્સાહ વધશે, એક ઇનિંગમાં 2 બોલ, 300 રનનો પ્લાન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?