By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Adani airport: પ્રથમ ફ્લાઇટ પરીક્ષણમાં સફળ, નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થવાના આરે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > Adani airport: પ્રથમ ફ્લાઇટ પરીક્ષણમાં સફળ, નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થવાના આરે
બિઝનેસ

Adani airport: પ્રથમ ફ્લાઇટ પરીક્ષણમાં સફળ, નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થવાના આરે

Hotline News
Last updated: December 30, 2024 12:13 PM
Hotline News - Editor Published December 30, 2024
SHARE

• ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ પ્રક્રિયાની માન્યતા અને વાણિજ્યક વિમાનના ટચડાઉનથી DGCA દ્વારા એરોડ્રોમના લાઇસન્સ ક્લિયરન્સનો માર્ગ આસાન

• ભારતના આંતર રાષ્ટ્રીય વિમાનના ઉડ્ડયનોની સેવાના ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાશે

મુંબઇ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) એ ભારતના ઉડ્ડયન ક્ષેત્રના સત્તાધિશોની હાજરીમાં તેની પ્રથમ વાણિજ્યક ફ્લાઈટની માન્યતા સંબંધી પરીક્ષણમાં સફળ થવા સાથે આ એરપોર્ટના કાર્યરત  થવાની દીશામાં એક યાદગાર કદમ માંડ્યું છે.ઈન્ડિગો એરલાઈન્સનું A320 વિમાન સફળતાપૂર્વક નીચે ઉતર્યું હતું તે સાથે નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરનો રનવે 08/26 ચેતનવંત થયો હતો. આ પ્રસંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંપૂર્ણ કાર્યરત થવા તરફના તેના પ્રયાણમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હતો. નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના બે ક્રેશ ફાયર ટેન્ડર (CFT) દ્વારા પરંપરાગત જળ સલામી આપવા સાથે વિમાનનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે નાગરિક ઉડ્ડયનના મહા નિર્દેશક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કસ્ટમ્સ, ઈમિગ્રેશન, CISF, CIDCO, IMD, BCAS, તેમજ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. ના વરિષ્ઠ અધિકારીઓ, અન્ય મુખ્ય હિતધારકો,  આ નિર્ણાયક ક્ષણના સાક્ષી બન્યા હતા.જે વૈશ્વિક ઉડ્ડયન માટેના ધોરણો સાથે એરપોર્ટની સંલગ્નતાના સંરેખણનો સંકેત આપે છે.

A historic milestone as Navi Mumbai International Airport welcomed its first commercial validation flight! Proud of our team's hard work and grateful for our stakeholders' unwavering support. Together, we are creating a world-class #GatewayToGoodness! @DGCAIndia @AAI_Official… pic.twitter.com/NvIe61mKFJ

— Jeet Adani (@jeet_adani1) December 29, 2024

અદાણી એરપોર્ટસ હોલ્ડિંગ્સ લિ.ના સી.ઇ.ઓ. શ્રી અરુણ બંસલે આ વેળા જણાવ્યું હતું કે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે આ એક યાદગાર દિવસ છે. નિયમનકારોની માન્યતા પ્રાપ્ત કરવા માટેની પરીક્ષણ ફ્લાઇટની સફળ પૂર્ણતા એ એક મહા સીમાચિહ્નરૂપ બનવા સાથે અમે હવે દરેક તબક્કે સુરક્ષા અને સલામતીના આયામોને શિરમોર રાખીને એરપોર્ટને કાર્યરત કરવાના વધુ એક કદમની નજીક છીએ. આ તકે તેમણે DGCA અને માન્યતા ફ્લાઇટ ટ્રાયલને સફળ બનાવવામાં સામેલ તમામ એજન્સીઓનો આભાર માન્યો હતો. નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ફક્ત વિશ્વ કક્ષાની ઉડ્ડયન સુવિધાઓ જ પૂૂરી નહી પાડે પરંતુ તે પ્રદેશના સર્વાંગી વિકાસની કાયાપલટ કરવામાં પણ સક્ષમ બનશે.

કોમર્શિયલ એરક્રાફ્ટનું રનવે પર ઉતરાણ એ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ પ્રોસિજર્સની સિંક્રોનાઇઝ્ડ કામગીરીને માન્ય કરવા સાથે સ્થાપિત કરે છે. આ કવાયતમાં ટેકનિકલ મૂલ્યાંકન તેમજ લેન્ડિંગ અને ટેક-ઓફ પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જે એરપોર્ટ ચલાવવા માટે જરૂરી એવા DGCA દ્વારા ફ્લાઇટમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાને માન્ય કરી અને NMIA માટે એરોડ્રોમ લાઇસન્સ પ્રાપ્ત કરવા માટેનો માર્ગ મોકળો કરે છે. સફળ ઉતરાણ બાદ NMIA ની પ્રસ્થાપિત ફ્લાઇટ પ્રક્રિયાઓ આંતરરાષ્ટ્રીય પ્રમોલગેશન માટે ઇલેક્ટ્રોનિક એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (eAIP) માં પ્રકાશિત કરવામાં આવશે. 

​માન્યતા માટેની ફ્લાઇટના ઉતરાણ અગાઉ NMIA એ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) અને પ્રિસિઝન એપ્રોચ પાથ ઇન્ડિકેટર (PAPI) નું સફળતાપૂર્વક ફ્લાઇટ કેલિબ્રેશન કરી  ફ્લાઇટના આગમન માટે એરપોર્ટને સજ્જ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ અભિગમ પ્રક્રિયાઓનો મુસદ્દો તૈયાર કર્યો હતો.

​11 ઑક્ટોબર 2024ના રોજ ભારતીય વાયુસેનાના એક વિશાળ મલ્ટી-રોલ ટેક્ટિકલ એરલિફ્ટર C-295નું ઉદઘાટકીય ઉતરાણ થયું હતું. જે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, આ એરપોર્ટ 2025ની શરૂઆતમાં કાર્યરત થવાની સાથે ભારતના આંતર રાષ્ટ્રીય વિમાનના ઉડ્ડયનોની સેવાના ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાશે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Meghalaya Mystery : આઠ દિવસ પછી પતિનો મૃતદેહ મળ્યો, પત્ની હજુ પણ ગુમ
Hotline News Hotline News June 6, 2025
Jharkhand : સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 3 માઓવાદીઓ ઠાર
ગ્વાલિયરમાં વાયરલ થયેલા કૂતરા ટોમી જયસ્વાલના આધાર કાર્ડ પાછળનું સત્ય બહાર આવ્યું
બોલીવુડ અભિનેતા મુકુલ દેવનું 54 વર્ષની વયે અવસાન
હવે સ્વદેશી બનશે iPhones ! Apple CEOએ જાહેરાત કરી – અમેરિકામાં વેચાતા iPhones ભારતમાં બનાવવામાં આવશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?