By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણીએ “હમ કરકે દીખાતે હૈ” અભિયાનને આગળ લઇ જવા…
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > અદાણીએ “હમ કરકે દીખાતે હૈ” અભિયાનને આગળ લઇ જવા…
ટેકનોલોજીબિઝનેસ

અદાણીએ “હમ કરકે દીખાતે હૈ” અભિયાનને આગળ લઇ જવા…

Hotline News
Last updated: December 19, 2024 12:09 PM
Hotline News - Editor Published December 19, 2024
SHARE

આત્મ વિશ્વાસ તરફ દોરી જતા અભિગમ “પહેલે પંખા ફિર બિજલી” નું અનાવરણ કર્યું

અમદાવાદ 19 ડિસેમ્બર 2024: ભારતના સૌથી મોટા અને સૌથી વધુ ઝડપથી વિકસતા સંકલિત  આંતરમાળખાની અદાણી સમૂહની કંપનીઓના  પોર્ટફોલિયોએ તેના “હમ કરકે દિખાતે હૈ” અભિયાનમાં એક શક્તિશાળી નવા પ્રકરણની જાહેરાત કરી છે. માનવ-રુચિની પ્રેરણાદાયી કથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અંકગણિત પર ભાર મૂકવાની તેની અગાઉના સંસ્કરણની સફળતાના આધારે પરંપરાગત કોર્પોરેટ વ્યૂહરચનાથી ઉપર ઉઠીને આ મલ્ટિ-મીડિયા, મલ્ટિ-પ્લેટફોર્મ ઝુંબેશ આગળ વધે છે. આ કથાનકના વર્ણનો લાખો ભારતીયોના જીવન પર અદાણીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગહન, સકારાત્મક અસર દર્શાવે છે.

In our actions sit the promises we make. Promises that are not just about infrastructure but of hope, progress and a brighter tomorrow. The winds of change are here.
Hum Karke Dikhate Hain!#HKKDH #PehlePankhaPhirBijli pic.twitter.com/IqM1DZ3US5

— Gautam Adani (@gautam_adani) December 19, 2024

ઓજીલ્વી ઇંડિયા દ્વારા “પહેલે પંખા ફિર બિજલી” શિર્ષક હેઠળ બનાવવામાં આવેલ આ ઉદૃઘાટકીય  ફિલ્મ એક યુવાન છોકરાની હૃદયસ્પર્શી કથા કહે છે, જે તમામ અવરોધો અને ઠઠ્ઠા મશ્કરીનો સામનો કરવા છતાં દ્રઢપણે માને છે કે તેના ગામમાં એક પંખો વીજળી લાવી શકે છે. જ્યારે તે એક ભવ્ય અદાણી વિન્ડ ટર્બાઇન જનરેટરને વીજળી આપતા અને તેનાથી તેના આખા ગામને સ્વચ્છ ઊર્જાથી પ્રકાશિત થતું જોવાનો સાક્ષી બને છે ત્યારે તેમાં તેની અડગ શ્રદ્ધાની ફલશ્રુતિ મળતી નિહાળે  છે. આ ભાવનાત્મક વર્ણન માનવ પ્રતીતિની માત્ર શક્તિ પર ભાર જ નથી મૂકતું પરંતુ તમામ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની અદાણીની અડગ પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.

અદાણી સમૂહ આગામી મહિનાઓમાં ડિજીટલ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સહિત પ્રસારણ માધ્યમોમાં #HKKDH હેશટેગ સાથે ધારાવાહિક શ્રેણીની સમાન વર્ણનો અને તેના અભિયાનની અસરોની ઝાંખી કરાવવા સાથે આ ફિલ્મનો આરંભ  થશે.

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણીએ આ વેળા જણાવ્યું હતું કે જ્યારે અમે અમારા કદ, ઝડપ અને પહોંચને સ્વીકારી છે ત્યારે આ પહેલને જે અલગ તારવે છે તે દીલો-દીમાગને સ્પર્શવાની તેની શક્તિ છે.આ ઝુંબેશ વાસ્તવમાં અદાણી ગ્રૂપના સત્વને મૂર્તિમંત કરે છે. તે અર્થપૂર્ણ પરિવર્તન માટે ઉત્પ્રેરકના રુપમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવા માટેની અમારી સજ્જડ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારા વ્યવસાયો પાછળની માનવીય ગાથાઓ ઉપર ભાર મૂકીને અમારો ઉદ્દેશ ભાવનાત્મક ઊંડા જોડાણો બનાવીને લાખો ભારતીયોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અમારા સમર્પણને રેખાંકિત કરવાનો છે.

​હોજીલ્વી ઇંડીયાના મુખ્ય સલાહકાર શ્રી પિયુષ પાંડેએ કહ્યું હતું કે ગ્રાહકોને મહત્વના લાભો વિષેની આ એક હ્દયસ્પર્શી ફિલ્મ છે. અદાણી રિન્યુએબલ્સની ટેકનોલોજીકલ નિપૂણતા દર્શાવી પીઠ થાબડતું આ નિવેદન નથી. પરંતુ માણસ પ્રથમની અદાણીની માન્યતાને તે પકડે છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પાકિસ્તાની એજન્સી ISI ના 4 એજન્ટોના સંપર્કમાં હતી જ્યોતિ મલ્હોત્રા, પોલીસને લેપટોપમાંથી શું મળ્યું?
Hotline News Hotline News May 27, 2025
ફાગણ ક્યારે શરૂ થશે? મહાશિવરાત્રી, હોળી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને પૂર્ણિમાના ઉપવાસ અને તહેવારોનું કેલેન્ડર જુઓ
બુટલેગરે રસ્તા પર બિયરના કેન ફેંકવાનું શરૂ કર્યું… ભીડનો ફાયદો ઉઠાવી પોલીસને ચકમો આપ્યો, રિક્ષાચાલક પકડાઈ ગયો
ભાજપની નવી રાજ્ય કારોબારીની જાહેરાત, મહિલાઓને પણ સ્થાન મળ્યું
પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણીને લઈને પટનામાં હોબાળો, ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં હંગામો મચાવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?