By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કયું માધ્યમ ? ગુજરાતી, અંગ્રેજી કે ગુજલીશ….
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > કયું માધ્યમ ? ગુજરાતી, અંગ્રેજી કે ગુજલીશ….
Top Newsગુજરાત

કયું માધ્યમ ? ગુજરાતી, અંગ્રેજી કે ગુજલીશ….

જો ગુજલીશ મધ્યમ પસંદ કરવાનું હોય તો એ શાળાના શિક્ષકોની તૈયારી અને ભાષા સજ્જતા અણીદાર હોવા જરૂરી છે નહીં તો અંગ્રેજી અને ગુજરાતી બંને નબળા રહી શકે.

Hotline News
Last updated: June 2, 2026 3:19 PM
Hotline News - Editor Published June 2, 2026
SHARE

હવે શાળાઓ શરૂ થશે – પરંતુ એ પહેલા અનેક કુટુંબોમાં કયું માધ્યમ બાળક માટે પસંદ કરવું એ વાત પર અનેક ચર્ચા થઈ ચૂકી હશે.

અત્યાર સુધી આ ચર્ચા અંગ્રેજી, ગુજરાતી કે અન્ય રાજ્યોની ભાષા પુરતી સીમિત હતી પણ હવે તો એની સાથે ગુજરાતી ઇંગ્લિશ-gujenglish પણ આવ્યું.

સામાન્ય રીતે દ્વિભાષીય કેળવણી એ USA માં ઉદ્ભવેલી પ્રથા છે જ્યાં Spanish લોકોના વસવાટથી અંગ્રેજી કેળવણી મેળવવાનું Spanish પ્રજા માટે મુશ્કેલ થતું ગયું એની શરૂઆત તબ્બકે પ્રાથમિક શિક્ષણના 3 વર્ષ માતૃભાષામાં ( અહી Spanish) અને ત્યાર બાદ તબ્બકાવાર અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાનું ઠરાવ્યુ.

આ પદ્ધતિ બાળકના માનસિક વિકાસને સુસંગત છે કારણકે બાળકના મગજનો વિકાસ પ્રથમ 3 થી 7 વર્ષમાં મહત્તમ હોય છે અને એથી એ નવી ભાષા સરળતાથી અપનાવી શકે છે, વળી શરૂઆતના વર્ષોમાં માતૃભાષાના સથવારે ભણતર થતું હોવાથી મૂળભૂત સંસ્કૃતિ સાથે બાળક જડાયેલું રહે છે.

NEP 2020 અનુસાર પ્રાથમિક તબક્કે વિધ્યાર્થી માતૃભાષામાં શિક્ષણ મેળવે છે અને તબક્કાવાર Englishમાં શબ્દભંડોળ વધારતો જાય છે અને global terminology અંગ્રેજીમાં મેળવે છે. ખાસ કહીને math અને science ના concept ગુજરાતીમાં સમજે તો વધુ સ્પષ્ટ બને સાથે અંગ્રેજી શબ્દભંડોળ દ્વારા એ ઉચ્ચ શિક્ષણ સમયે સરળતાથી પોતાને વ્યકત કરી શકે.

આ પધ્ધતિ એકંદરે ફાયદાકારક છે સાથે સાથે વિકાસના તબક્કે બે ભાષાની કેળવણી પણ સમજાવતા હોવાથી મગજની problem solving skill અને creativity વધારે છે. વિષયો માતૃભાષામાં શીખવાથી મુશ્કેલ વિષયોની સમજ વધુ સ્પષ્ટ બને છે અને આને કારણે ગોખણ પટ્ટીની જરૂર રહેતી નથી..

ગુજરાતમાં આ પદ્ધતિ મહદ અંશે સુરતમાં ભૂલકાંવિહાર અને જીવનભારતી શાળામાં શરૂ થઈ તે સમયે ડૉ. રઈશ મણિયાર અને જીવનભારતીમાં મંત્રી ડૉ. કેતન શેલતે આ શરૂ કરવામાં રસ લીધો હતો અને આજે ગુજરાતમાં લગભગ 293 શાળા આ પ્રકારે શિક્ષણ આપે છે. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી school of excellence માં પણ આ માધ્યમનો ઉપયોગ કરવાનું વિચારાઈ રહ્યું છે. આ માધ્યમ માટે text book નો ઢાંચો પણ એજ રીતે તૈયાર કરાય છે જેમાં terminology અંગ્રેજીમાં આપવામાં આવે છે સાથે સમજતી ગુજરાતીમાં અપાય છે.

Bilingual education system અને વૈજ્ઞાનીક ઢબથી તૈયાર થયેલી પ્રથા છે અને એને લીધે ઘણા cognitive અને psychological ફાયદા છે પણ એ એક બીજો વિષય છે. એ ઉપરાંત માતૃભાષા સિવાય બીજી ભાષાના સાહિત્યની સાથે નાતો બંધાય છે જે બાળકના વિકાસ માટે ખૂબ મહત્વનું છે.

વાલીઓ માટે- જે કુટુંબમાં ભાષા સાહિત્યનું વાતાવરણ છે અને જ્યાં બાળકની વાંચવાની પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે તે વાલી પોતાના બાળકને કોઈ પણ એક મીડિયમ અંગ્રેજી કે ગુજરાતીમાં મૂકી શકે છે અને અન્ય ભાષા (અહી અંગ્રેજી) અલગ ભણાવી શકે છે. આ બાળકને અંગ્રેજીમાં તકલીફ નહીં આવે.

પરંતુ જે કુટુંબનો ભાષાનો ઉપયોગ મર્યાદિત છે કે પછી અંગ્રેજી ભાષાનું ચલણ ખૂબ નહિવત છે. એમને માટે આ માધ્યમ જરૂરી બને છે જેથી ઉચ્ચ અભ્યાસક્રમ દરમિયાન technical subject જે મોટે ભાગે અંગ્રેજીમાં જ રજુ થતાં હોય છે તે સમયે વિષય અઘરો ના લાગે.

છેવટે એક વાત, ભાષા પર પ્રભુત્વ મેળવવું એ રસનો વિષય છે અને નાનપણથી જ બાળકને એ રીતે વાળવવામાં આવે તો કોઈ પણ માધ્યમ અઘરું નથી અને જો ગુજલીશ મધ્યમ પસંદ કરવાનું હોય તો એ શાળાના શિક્ષકોની તૈયારી અને ભાષા સજ્જતા અણીદાર હોવા જરૂરી છે નહીં તો અંગ્રેજી અને ગુજરાતી બંને નબળા રહી શકે.

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

#Gujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતબ્રેકીંગસુરત
સુરજ ઉગવા પહેલા 25 લોકોની ધરપકડ, ગણેશ મંડપ પર પથ્થરમારો થતા પોલીસ એક્શનમાં
Hotline News Hotline News September 9, 2024
ગૌરા-બઘરમમાં શું થયું? મૈત્રીપૂર્ણ લડાઈ ચુસ્ત બની હતી તેથી મુકેશ સાહનીએ તેના ભાઈને બહાર કાઢ્યો
જમ્મુ-કાશ્મીર નિશાના પર : પાકિસ્તાનમાં મહિલા આત્મઘાતી ટુકડીઓ તૈયાર થઈ રહી છે, જૈશ-એ-મોહમ્મદની પાંખ ભરતી કરી રહી છે
વકફ બિલ JPCને કેમ મોકલવામાં આવ્યું, કમિટી કેવી રીતે કરે છે કામ, હવે બિલનું શું થશે?
તિરુપતિ વિવાદ બાદ રામ મંદિર પ્રસાદના સેમ્પલ લેવામાં આવ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

Ai દ્વારા જનરેટ અશ્લીલ તસવીરો સાથે મહિલાનું શોષણ, દિલ્હીથી આરોપીની ધરપકડ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?