By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ચાર લાખ કિલો ઘીનો રૂપાલની પલ્લીમાં અભિષેક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > ચાર લાખ કિલો ઘીનો રૂપાલની પલ્લીમાં અભિષેક
ગુજરાત

ચાર લાખ કિલો ઘીનો રૂપાલની પલ્લીમાં અભિષેક

પલ્લીનાં દર્શન કરીને લાખો શ્રદ્ધાળુઓએ આસ્થાી અને શ્રદ્ધા સાથે ધન્યતતા અનુભવી

Hotline News
Last updated: October 17, 2024 11:12 AM
Hotline News - Editor Published October 17, 2024
SHARE

ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી પર અંદાજે ચાર લાખ કિલોથી વધુ ઘીનો લાખો શ્રદ્ધાળુઓએ આસ્‍થા અને શ્રદ્ધા સાથે અભિષેક કરીને ભક્‍તિભાવ સાથે પલ્લીનાં દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. ગઈ કાલે વહેલી પરોઢે સવારે ચાર વાગ્‍યાના સુમારે માતાજીની પલ્લી વાજતે ગાજતે રૂપાલ ગામમાં નીકળી હતી.

મંદિર સુધીના રસ્‍તામાં આવતા ૨૭ ચકલા ફરતાં-ફરતાં આ પલ્લી નિજ મંદિર સવારે સાત વાગ્‍યે પહોંચી હતી. આ દરમ્‍યાન અંદાજે ૧૦ લાખથી વધુ ભક્‍તોએ પલ્લીનાં દર્શન કર્યાં હતાં અને અંદાજે ૪ લાખ કિલોથી વધુ ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્‍યો હતો. અંદાજે કરોડો રૂપિયાના ઘીનો આસ્‍થા સાથે ઉપયોગ થયો હતો. ઘણા પરિવારોએ તેમના દીકરી કે દીકરાને માતાજીના પલ્લીની જયોતનાં દર્શન કરાવીને બાધા-માનતા પણ ઉતારી હતી. રૂપાલ ગામમાં વરદાયિની માતાજીના મંદિરે જઈને પણ લાખો માઈભક્‍તોએ દર્શન કર્યાં હતાં.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
“અમે દરેક ઘુસણખોરને દેશમાંથી હાંકી કાઢીશું…,” અમિત શાહે BSFના 61મા સ્થાપના દિવસ પર કહ્યું
Hotline News Hotline News November 22, 2025
SCO કોન્ફરન્સમાં મોદી-પુતિન-જિનપિંગની ઉષ્મા જોઈને અમેરિકા ગભરાઈ ગયું
ફેવિકોલની જાહેરાત સામે પશ્ચિમ રેલવેનો વાંધો – કહ્યું, “ખોટી રીતે દર્શાવવામાં આવી છે” : કંપની જાહેરાતના હોર્ડિંગ ઉતારશે
જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ લંબાય તો તે ભારત માટે મોટું નુકસાન
મહાશિવરાત્રીના અંતિમ સ્નાનની તૈયારીઓ અંતિમ તબક્કામાં
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?