By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે યોગાસન, વિશ્વ યોગ દિવસ પર જાણો યોગના ફાયદા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે યોગાસન, વિશ્વ યોગ દિવસ પર જાણો યોગના ફાયદા
આરોગ્ય

હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે યોગાસન, વિશ્વ યોગ દિવસ પર જાણો યોગના ફાયદા

Hotline News
Last updated: June 20, 2024 9:19 AM
Hotline News - Editor Published June 20, 2024
SHARE

એવું કહેવાય છે કે, બીમાર લોકો માટે દવાની સાથે પ્રાર્થના અસરકારક છે. બરાબર એ જ રીતે, તાજેતરના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હૃદયરોગના દર્દીઓની સારવાર સાથે યોગ તેમની બીમારીઓ ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે અને આ અસર લાંબા સમય સુધી રહે છે.

શ્વસન પ્રક્રિયા પર આધારિત યોગ
હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે. શ્વસન પ્રક્રિયા અભ્યાસના તારણો યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી મીટિંગ-હાર્ટ ફેલ્યોર 2024માં જાહેર કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ રિસર્ચના ડો. અજિત સિંહે જણાવ્યું હતું કે હદયરોગના દર્દીઓએ યોગાસન કર્યા પછી સારું અનુભવ્યું હતું. જે દર્દીઓ માત્ર દવા પર નિર્ભર હતા તેની સરખામણીમાં તેઓને સારી જીંદગી જીવી શકે છે.

ભારતમાં થયેલ શોધ
વિશ્વમાં 64 મિલિયનથી વધુ લોકો હાર્ટ એટેક પછી નકારાત્મક અસરોથી પીડાય છે. આ દર્દીઓ સામાન્ય પ્રવૃતિઓ પણ કરવામાં નિષ્ફળ જાય છે અને હંમેશા થાક અનુભવે છે. અભ્યાસમાં 30-70 વર્ષની વયના દર્દીઓને લેવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં 85 દર્દીઓનો સમાવેણ કરવામાં આવ્યો હતો. તેમની સરેરાશ ઉંમર 49 વર્ષ હતી. 40 દર્દીઓને યોગ ગ્રુપમાં અને 45 દર્દીઓને કંટ્રોલ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા.

ડોકટરે સુચનો આપ્યા
► યોગ શરૂ કરતા પહેલા ડોકટરની સલાહ જરૂરી
► અનુભવિ ટ્રેનર પાસે જ ટ્રેનિંગ લેવી જોઈએ.
► હૃદયરોગના હુમલા પછી જેની સ્થિતિ ગંભીર હોય તે યોગ ન કરો.

સુધારો શું થાય છે?
સંશોધકોએ બ્લડ પમ્પિંગ ક્ષમતા, બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, શરીરના વજનનું પરીક્ષણ કયુર્ં. યોગાસન કરનારા જૂથના દર્દીઓએ વધુ સુધારો દર્શાવ્યો હતો. જયારે નિયંત્રણ જુથના દર્દીઓમાં આ સુધારાના ચિન્હો દેખાતા ન હતા. ‘યોગાભ્યાસ કરનારા દર્દીઓનું હૃદય સ્વસ્થ હતું અને તેઓ સામાન્ય પ્રવૃતિઓ જેમ કે સીડીઓ ચઢવા અને ચાલવા વગેરે કરવા સક્ષમ હતા.

અઠવાડિયામાં એક દિવસ 50 મિનિટ યોગ જરૂરી છે
 એક અઠવાડિયાના મોનિટરિંગ પછી, અઠવાડીયામાં એક વાર લગભગ 50 મિનિટ સુધી દરેકે આ યોગ કસરત ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી હતી. સંશોધકોએ બંને જુથના દર્દીઓની તપાસ કરી કે જેમણે યોગ કર્યુ અને જેમણે ન કર્યુ તેમની ઈકો કાર્ડિયોગ્રાજ્ઞી કરવામાં આવી હતી.

You Might Also Like

શું તમે ફક્ત પાણી પીવાથી વજન ઘટાડી શકો છો? જાણો પાણીનો ઉપવાસ શું છે

ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી? ડૉક્ટર જણાવે છે કે શું કરવું અને શું ન કરવું

કોઈ કારણ વગર મોબાઈલ ફોન સ્ક્રોલ કરવાની આદત પડી ગઈ, જાણો મગજ પર શું અસર થાય છે?

માઉથવોશના વધુ પડતા ઉપયોગથી બ્લડ પ્રેશર વધી શકે છે, ડૉક્ટરે ચોંકાવનારી અસરો જણાવી

શું તમે પણ Datun નો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો? જો હા તો આ સમાચાર વાંચો

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 300 ખેડૂતોએ આત્મહત્યા કરી
Hotline News Hotline News June 21, 2024
સલામતી અને આવક માટે ધારાવીમાં સગીરોને કામ પર મોકલવામાં આવે છે
રેસ્ટોરન્ટમાંથી કાળા પ્લાસ્ટિકના પેકેજિંગમાં આવતો ખોરાક ઘણું નુકસાન કરે છે
“ICC સાથે સહમત છીએ” ભારત સામે ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પ્રતિક્રિયા
શું ભારત બનશે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઆરોગ્ય

જો તમે દરરોજ દાડમ ખાશો તો શું થશે? કયા લોકોએ દાડમ બિલકુલ ન ખાવા જોઈએ?

Hotline News Hotline News April 16, 2026
Top Newsઆરોગ્ય

પાર્ટનરને કિસ કરતા પહેલા અડધો ગ્લાસ પાણી પીવો, કેમ આપવામાં આવી રહી છે આવી ચેતવણી?

Hotline News Hotline News April 16, 2026
Top Newsઆરોગ્ય

વિશ્વ આરોગ્ય દિવસ શા માટે અને ક્યારે ઉજવવામાં આવે છે? જાણો શું છે

Hotline News Hotline News April 8, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?