By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 6000 મેગાવોટ સંકલિત ગ્રીન એનર્જી કોરિડોર થકી ભારતની ગ્રીન એનર્જીની કરોડરજ્જુને મજબૂત કરતી અદાણી એનર્જી સોલ્યુશન્સ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > 6000 મેગાવોટ સંકલિત ગ્રીન એનર્જી કોરિડોર થકી ભારતની ગ્રીન એનર્જીની કરોડરજ્જુને મજબૂત કરતી અદાણી એનર્જી સોલ્યુશન્સ
બિઝનેસ

6000 મેગાવોટ સંકલિત ગ્રીન એનર્જી કોરિડોર થકી ભારતની ગ્રીન એનર્જીની કરોડરજ્જુને મજબૂત કરતી અદાણી એનર્જી સોલ્યુશન્સ

Hotline News
Last updated: February 9, 2026 12:33 PM
Hotline News - Editor Published February 9, 2026
SHARE

 અમદાવાદ: ભારતની સૌથી મોટી ખાનગી ઉર્જા સેવા કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ સમગ્ર ઉત્તર ભારતમાં નવીનીકરણીય ઉર્જાના પ્રવાહને મજબૂત બનાવવા માટે રચાયેલ એક ગ્રીન ઇવેક્યુએશન કોરિડોર થકી તેના મુખ્ય હાઇ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) ટ્રાન્સમિશન પ્રકલ્પ માટે જાપાની બેંકોના બનેલા કોન્સોર્ટિયમ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ હસ્તગત કર્યું છે.

રાજસ્થાનના સૌર-સમૃદ્ધ પ્રદેશોમાંથી નવીનીકરણીય ઉર્જાને બહાર કાઢી અને તેને ભારતના રાષ્ટ્રીય ગ્રીડમાં લઇ જઇ દેશની વધતી જતી સ્વચ્છ ઉર્જા માંગને ટેકો આપવામાં આ પ્રકલ્પ કેન્દ્રિય ભૂમિકા ભજવશે.

૬,000 મેગાવોટની ઇવેક્યુએશન ક્ષમતા સાથે ઉંચી-ક્ષમતા ધરાવતા ૮૦૦થી વધુ કિલોવોટની ક્ષમતાના હાઇ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ માળખા તરીકે સ્થપાયેલો ૯૫૦-કિલોમીટરનો ૨૦૨૯ સુધીમાં નિશ્ચિતપણે કાર્યાન્વિત થનાર પ્રસ્તાવિત કોરિડોર રાજસ્થાનના ભાડલાને ઉત્તર પ્રદેશના ફતેહપુર સાથે જોડશે. ભારતના કેટલાક સૌથી વધુ ઉર્જાથી સભર શહેરી અને ઔદ્યોગિક કેન્દ્રો માટે ગ્રીડ સ્થિરતાને મજબૂત કરતી વેળાએ મોટા પાયે નવીનીકરણીયના એકીકરણને આ લિંક એક સક્ષમ અને મહત્વની ગ્રીન ટ્રાન્સમિશન ધમની બની રહેશે તેવી ભરપૂર અપેક્ષા છે

અદાણી ગ્રુપના સંકલિત સ્વચ્છ ઉર્જા પ્લેટફોર્મનો એક ભાગ એવી આ અસ્ક્યામત રાજસ્થાન અદાણી ગ્રીન એનર્જી લિ. માટે એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર રહ્યું છે. કંપનીના પ્રકલ્પો પહેલાથી જ તેની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ. (AEML) ને સ્વચ્છ ઉર્જાનો પૂરવઠો પૂરો પાડે છે. નોંધપાત્ર ટકાઉ વીજ પ્રવેશ સાથે વિશ્વના સૌથી મોટા શહેરોમાં મુંબઈને સ્થાન આપતી  AEML હાલ પુરવઠાના તેના મિશ્રણમાં ૪૦% થી વધુ નવીનીકરણીય ઉર્જાને એકીકૃત કરે છે.

        જાપાનના બેંકિંગ ભાગીદારો MUFG બેંક અને સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલું આ ધિરાણ ભારતના નવીનીકરણીય માળખાગત બાંધકામમાં આંતરરાષ્ટ્રીય વિશ્વાસને અકબંધ રાખતા આ પ્રકલ્પને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિ.(BHEL) ના સહયોગથી હિટાચીની આધુનિક HVDC ટેકનોલોજીનો મળેલા મજબૂત ટેકાનો ફાયદો ભારતના સ્થાનિક ઉત્પાદનની ઇકોસિસ્ટમ ઉઠાવે છે. મહત્વપૂર્ણ ટ્રાન્સમિશન ટેકનોલોજીમાં જાપાનનું પ્રભુત્વ અને મેક-ઇન-ઇન્ડિયાના તેના પુશ હેઠળ સ્થાનિક ઉત્પાદનને વધુ સુદ્રઢ બનાવવાના ભારતના પ્રયાસને સાથે મળીને આ ભાગીદારી પ્રતિબિંબિત કરે છે.

ભારત-જાપાન નાણાકીય અને ઔદ્યોગિક કોરિડોરને મજબૂત બનાવવાનો નિર્ધાર, એ જાપાની એજન્સી JCR દ્વારા તાજેતરના BBB+ (સ્થિર) ક્રેડિટ રેટિંગમાં પણ પ્રતિબિંબિત થાય છે, જે ભારતના સાર્વભૌમ રેટિંગ સાથે સંરેખિત અને દેશના નીતિ માળખા અને કંપનીની બેલેન્સ શીટ બંનેમાં સમાંતર વિશ્વાસનો સંકેત આપે છે.

        ભારતના ગ્રીન ટ્રાન્સમિશનની કરોડરજ્જુ બનાવવા માટે આ પ્રકલ્પને એક નિર્ણાયક કદમ ગણાવતા છે. કંપનીના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે અગ્રણી બેંકો અને હિટાચી સહિતના અમારા જાપાની સહયોગીઓ તરફથી મળી રહેલા સતત અનુમોદનમાં ભારત-જાપાનની ગહન ભાગીદારી અને ટકાઉ ઊર્જાના ભવિષ્યને સક્ષમ બનાવવા માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતાનો પડઘો પડે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના ઊર્જા સંક્રમણને ગતિ આપવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સ એક સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે સજ્જ ટ્રાન્સમિશનનું આંતર માળખું વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધી રહી છે.

વિષુવવૃત્તના સિદ્ધાંતો સાથે બંધબેસતું અને કંપનીના ટકાઉ દેવાના માળખા હેઠળ હાંસલ કરવામાં આવેલા ધિરાણની   આ સુવિધાને ગ્રીન લોન તરીકે વર્ગીકૃત કરવા અને જવાબદાર વૃદ્ધિ અને ESGના વૈશ્વિક ધોરણો પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા સહભાગી ધિરાણકર્તાઓને સક્ષમ બનાવે છે.

You Might Also Like

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સ્ટ્રોબેરી ખાવાના ફાયદા શું છે?
Hotline News Hotline News May 26, 2025
કયા સૂકા ફળને ખાવા પહેલાં કેટલા સમય સુધી પલાળી રાખવા જોઈએ?
વિક્રાંત મેસીએ બોલિવૂડમાંથી નિવૃત્તિ લીધી? આ છે સોશિયલ મીડિયા પોસ્ટ પાછળની સ્ટોરી
ગુગલ મેપ્સનો ઉપયોગ કરીને મંદિરોને નિશાન બનાવતા, પછી ઘરેણાં ચોરીને ભાગી જતા
10,000ની વસ્તી, અબજોનું ટર્નઓવર, એક પણ પોલીસ સ્ટેશન નહીં… આશ્ચર્યચકિત કરી દેશે NRI ગામડાની કહાણી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?