By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઇન્ડિયન પિકલબોલ લીગની ઉદ્ઘાટકીય સીઝન માટે અદાણી સમૂહ પાવર્ડ બાય પાર્ટનર તરીકે જોડાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ખેલકૂદ > ઇન્ડિયન પિકલબોલ લીગની ઉદ્ઘાટકીય સીઝન માટે અદાણી સમૂહ પાવર્ડ બાય પાર્ટનર તરીકે જોડાયો
ખેલકૂદ

ઇન્ડિયન પિકલબોલ લીગની ઉદ્ઘાટકીય સીઝન માટે અદાણી સમૂહ પાવર્ડ બાય પાર્ટનર તરીકે જોડાયો

Hotline News
Last updated: November 18, 2025 2:04 PM
Hotline News - Editor Published November 18, 2025
SHARE

અમદાવાદ: વિવિધ રમત ગમતના ક્ષેત્રોમાં ઝડપથી ઉભરી રહેલા ભારતના આશાસ્પદ ખેલાડીઓ અને રમતગમતોને સર્વાંગી સહયોગ આપવાની પ્રતિબદ્ધતાને અનુરુપ અદાણી સમૂહ ઇન્ડિયન પિકલબોલ લીગ (IPBL)ની તેની ઉદ્ઘાટકીયઆવૃત્તિ માટે પાવર્ડ બાય પાર્ટનર તરીકે આ લીગના આયોજનમાં સામેલ થયો છે. દેશ ઝડપથી વિકસતી રમત માટે તેની પ્રથમ સત્તાવાર રાષ્ટ્રીય લીગનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે ભારતમાં વધુ એક પિકલબોલ ટુર્નામેન્ટ માટે નોંધપાત્ર પ્રોત્સાહન આપવાની અદાણી ઉદ્યોગ સમૂહની નીતિનો આ ભાગીદારી પૂરાવો છે.

ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ ઇન્ડિયન પિકલબોલ એસોસિએશન (IPA) દ્વારા મંજૂર કરાયેલ ભારતની એકમાત્ર રાષ્ટ્રીય પિકલબોલ લીગ( IPBL) તરીકે માન્યતા પ્રાપ્ત આ લીગ તા. ૧થી ૭ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમના કેડી જાધવ ઇન્ડોર હોલ ખાતે રમાનારી આ લીગ તા.૧લી ડિસેમ્બરથીઆરંભાશે. ફ્રેન્ચાઇઝી-આધારિત શહેરની ટીમો અને ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય રમતવીરો ટેલિવિઝન અને આજના યુવા રમતગમત પ્રેમીઓને આકર્ષી શકે તેવા ઝડપી ગતિશીલ, સ્પર્ધાત્મક ફોર્મેટની  આ લીગમાં ભાગ લેશે.

વિશ્વભરમાં પિકલબોલની રમતમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે, આ સંગઠન ભારતમાં એક નવી સમકાલીન રમતગમતને અસ્ક્યામત બનાવવાના સહિયારા વિઝનને રેખાંકિત કરે છે.

પિકલબોલ વર્લ્ડ રેન્કિંગ્સ (એ ટાઇમ્સ ગ્રુપ કંપની) ના પ્રમુખ સમીર પાઠકે જણાવ્યું હતું કે અમે IPBL ની પ્રથમ સીઝન માટે પાવર્ડ બાય પાર્ટનર તરીકે અદાણી ગ્રુપને આવકારતા આનંદ અનુભવીએ છીએ. ભારતીય રમતોને વિકસાવવા માટેની ગૃપની લાંબા સમયથી રહેલી પ્રતિબદ્ધતા પિકલબોલને તે લાયક દૃશ્યતા અને માળખા સાથે સ્કેલ કરવાની અમારી મહત્વાકાંક્ષાને પૂર્ણ કરે છે. અમે સાથે મળીને રમતના રાષ્ટ્રીય પદચિહ્નને ઉન્નત કરવાનો અને પરિવર્તનશીલ લીગનો પાયો નાખવાનું લક્ષ્ય રાખીએ છીએ.

 અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેસરાએ ઉમેર્યું હતું કે, ઈન્ડિયન પિકલબોલ લીગને તેના આરંભિક સમયે સમર્થન આપવાનું અદાણી ગ્રુપને ગર્વ છે.

પિકલબોલ ભારતની સૌથી ઝડપથી વિકસતી રમતોમાંની એક છે અને આ ભાગીદારી ઉભરતી પ્રતિભાને પોષવા અને રમતગમત માટે વિશ્વ કક્ષાની ઇકોસિસ્ટમ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા અને ઉત્સુક્તા દર્શાવેછે. અમે માનીએ છીએ કે IPBL પાસે રાષ્ટ્રવ્યાપી કક્ષાએ વિકાસ કરવાની અને રમતવીરોની નવી પેઢીને પ્રેરણા આપવાની પ્રચંડ ક્ષમતા છે. તેમણે ઉમેર્યું હતું કે અદાણી ગ્રુપ ગ્રાસરુટ સિસ્ટમ્સ, એથ્લીટ ડેવલપમેન્ટ અને લાંબા ગાળાની સફળતાને સક્ષમ બનાવતા માળખાગત પ્લેટફોર્મ્સમાં રોકાણ કરીને ભારતના ખેલકૂદના રોડમેપને આકાર આપવામાં અભિન્ન ભૂમિકા ભજવવાનું હિમાયતી રહ્યું છે. IPBL સાથે પિકલબોલમાં સહયોગ આ દ્રષ્ટિકોણને વધુ દ્રઢ બનાવે છે, જેણે અમદાવાદની પિકલબોલ ઇકોસિસ્ટમને વિકસાવવામાં અદાણી સ્પોર્ટ્સલાઈનના ચાલુ યોગદાન થકી સમર્થન આપવામાં આવ્યું છે.

માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્કઃ મિતુલ ઠક્કર [email protected]

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
‘સીમાપારથી આવવા-જવાનો અર્થ આતંકવાદ નથી…’, SCએ બાંગ્લાદેશી નાગરિકને જામીન આપ્યા
Hotline News Hotline News May 8, 2026
પતિ છૂટાછેડા માંગતો હોવાથી મહિલાએ હાથ-પગ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી
બ્લેક ફ્રાઈડે : દેશમાં બે દુ:ખદ અકસ્માતો : 10ના દુ:ખદ મૃત્યુ
વિસાવદરમાં ફરી AAPના ઝાડુએ તરખાટ મચાવ્યો, ગોપાલ ઈટાલિયા બન્યા MLA
ED દ્વારા પકડાયેલા સુરેન્દ્રનગરના EX કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓ વધી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?