By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બ્લેક ફ્રાઈડે : દેશમાં બે દુ:ખદ અકસ્માતો : 10ના દુ:ખદ મૃત્યુ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > બ્લેક ફ્રાઈડે : દેશમાં બે દુ:ખદ અકસ્માતો : 10ના દુ:ખદ મૃત્યુ
ભારત

બ્લેક ફ્રાઈડે : દેશમાં બે દુ:ખદ અકસ્માતો : 10ના દુ:ખદ મૃત્યુ

Hotline News
Last updated: June 14, 2024 9:41 AM
Hotline News - Editor Published June 14, 2024
SHARE

હોટલાઇન ન્યૂઝ

દેશમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે બે અલગ-અલગ રાજ્યોમાં અકસ્માતની ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા છે જ્યારે 25થી વધુ લોક ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે.

આંધ્રપ્રદેશમાં ભીષણ અકસ્માતમાં છ લોકોના મોત
આજે પ્રથમ અકસ્માત આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં થયો હતો. જ્યાં લાકડા ભરીને લઈ જઈ રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે મીની ટ્રકની કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રકમાં કુલ 10 લોકો સવાર હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશમાં ટ્રેકટર પલટી મારતા ચાર લોકોના મોત
અન્ય એક ઘટના મધ્યપ્રદેશમાં બની છે. જેમાં દાતિયા જિલ્લામાં રતનગઢ મંદિરે જતા શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રેકટર પલટી મારી ગઈ હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 19 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને દાતિયા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

You Might Also Like

વાયુ પ્રદૂષણથી 2021માં વિશ્વભરમાં 81 લાખ લોકોના મોત : ભારતમાં 23 લાખ નાગરિકોના મોત

#deathsTwo-tragic-accidents
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુપ્રીમ કોર્ટે અકસ્માત વીમાના દાવા સીધા લાભાર્થીના ખાતામાં જમા કરવાનો આદેશ
Hotline News Hotline News March 20, 2025
Mozilla Firefox બ્રાઉઝર હેક કરવું સરળ : સરકારે ચેતવણી આપી
કર્ક અને મકર રાશિવાળા લોકોને કાર્યક્ષેત્રમાં સારો લાભ મળશે, વાંચો તમારા જન્માક્ષર
ગેસ કટરથી તિજોરી કાપી 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, CCTV DVR પણ લઈ ગયા
તેજસ્વી યાદવ મુસ્લિમ વોટ બેંકનો ઉપયોગ તેમના ગુલામની જેમ કરી રહ્યા છે – ચિરાગ પાસવાન અને AIMIM
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?