By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Rahul Gandhi Adani, political debate India, Samir Paleja, Congress BJP controversy
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Rahul Gandhi Adani, political debate India, Samir Paleja, Congress BJP controversy
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Rahul Gandhi Adani, political debate India, Samir Paleja, Congress BJP controversy
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Rahul Gandhi Adani, political debate India, Samir Paleja, Congress BJP controversy
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Rahul Gandhi Adani, political debate India, Samir Paleja, Congress BJP controversy
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રાહુલ ગાંધી અદાણીના નામનો જાપ કેમ કરે છે એનું કારણ મળી ગયુઃ સમીર પાલેજા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > રાહુલ ગાંધી અદાણીના નામનો જાપ કેમ કરે છે એનું કારણ મળી ગયુઃ સમીર પાલેજા
Top Newsટેકનોલોજીભારત

રાહુલ ગાંધી અદાણીના નામનો જાપ કેમ કરે છે એનું કારણ મળી ગયુઃ સમીર પાલેજા

Hotline News
Last updated: May 9, 2025 3:47 PM
Hotline News - Editor Published May 9, 2025
SHARE

કોંગ્રેસને જાણે કોઈ વિજયમંત્ર મળ્યો હોય એમ અદાણી-અદાણીના નારા ઉચ્ચારતા હોય છે ત્યારે રાહુલ ગાંધીના આ પ્રકારના વલણને લઈ જાણિતા પત્રકાર સમીર પાલેજા દ્વારા એક સોસ્યલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે.

સમીર પાલેજા પોતાની પોસ્ટમાં જણાવે છે કે, રાહુલ ગાંધી સૂતા જાગતા અદાણીના નામનો જાપ કેમ કરતા હતા એનું કારણ મળી ગયું છે. પાકિસ્તાન પર સચોટપણે વાર કરનારા અગ્નિકા હેરોપ, જેને અગ્નિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક લોઈટરિંગ મ્યુનિશન (સામાન્ય રીતે કામિકાઝે અથવા સ્યુસાઈડ ડ્રોન તરીકે ઓળખાય છે) છે, જે ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAI) દ્વારા વિકસાવવામાં આવેલા IAI હેરોપ પર આધારિત છે.

આ ડ્રોન ભારતમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા IAI સાથે સહયોગમાં, લાયસન્સ હેઠળ ઉત્પાદિત કરવામાં આવે છે અને ભારતીય બજાર માટે “અગ્નિકા” તરીકે બ્રાન્ડેડ છે. “અગ્નિકા” નામ સંસ્કૃત શબ્દ “અગ્નિ” પરથી આવ્યું છે, જેનો અર્થ આગ થાય છે, જે તેની વિનાશક ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ચોથા દિવસે પણ મરાઠા અનામતની માંગ સાથે જરાંગેની ભૂખ હડતાળ યથાવત
Hotline News Hotline News September 1, 2025
યુવાનોમાં આકસ્મિક મૃત્યુને કોરોનાની રસી સાથે સંબંધ નથી : આરોગ્ય મંત્રીનું સંસદમાં નિવેદન
ગુજરાત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં AAPને મોટો ફટકો, સુરતમાં દિગ્ગજ નેતા મનોજ સોરઠીયાની સનસનાટીભરી હાર
અહો આશ્ચર્યમ્! જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમના ઘરમાં ખોદકામ કરતી વખતે મળી આવી શિવલિંગ – વૈષ્ણોદેવીની મૂર્તિ!
અદાણી પોર્ટ્સનો ધમાકો! આજ સુધીનો સૌથી વિક્રમરુપ કર બાદનો રુ.11,061 કરોડનો નફો નોંધાવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Rahul Gandhi Adani, political debate India, Samir Paleja, Congress BJP controversy
Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
Rahul Gandhi Adani, political debate India, Samir Paleja, Congress BJP controversy
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
Rahul Gandhi Adani, political debate India, Samir Paleja, Congress BJP controversy
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?