By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: યુવાનોમાં આકસ્મિક મૃત્યુને કોરોનાની રસી સાથે સંબંધ નથી : આરોગ્ય મંત્રીનું સંસદમાં નિવેદન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > યુવાનોમાં આકસ્મિક મૃત્યુને કોરોનાની રસી સાથે સંબંધ નથી : આરોગ્ય મંત્રીનું સંસદમાં નિવેદન
આરોગ્ય

યુવાનોમાં આકસ્મિક મૃત્યુને કોરોનાની રસી સાથે સંબંધ નથી : આરોગ્ય મંત્રીનું સંસદમાં નિવેદન

ICMRના અભ્યાસ-સંશોધન અહેવાલને ટાંકીને જેપી નડ્ડાનો દાવો

Hotline News
Last updated: December 13, 2024 3:40 PM
Hotline News - Editor Published December 13, 2024
SHARE

દુનિયાને ઘાતક કોરોનામાંથી હજુ માંડ કળ વળી છે જ્યાં નવા અત્યંત ખતરનાક, વાયરસના 300થી વધુ સેમ્પલ લેબપોરેટરીમાંથી ગાયબ થઇ જતા ખળભળાટ સર્જાયો છે. સમગ્ર દુનિયાને ધ્રુજાવી નાખે તેવા આ ઘટનાક્રમને મોટી ગંભીર બેદરકારી ગણાવવામાં આવી રહી છે.

ગાયબ થયેલા નમુનાનો આ વાયરસ કોરોના કરતા પણ 100 ગણો ઘાતક ગણાવાય છે. ઓસ્ટ્રેલિયામાં ક્વીસલેન્ડ સરકારે જાહેર કર્યું છે કે, રાજ્યની એક લેબોરેટરીમાંથી અત્યંત ઘાતક વાયરસના સેંકડો નમુના ગાયબ થઇ ગયા છે.

બાયોલોજી સુરક્ષા પ્રોટોકોલના ભંગ અંતર્ગત સમગ્ર બનાવની તપાસ હાથ ધરવા માટે આરોગ્ય વિભાગને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઓગસ્ટ-2023માં આ વાયરસના નમુના ગાયબ થયા હતા તેમાં હેંડ્રા વાયરસ, લિસા વાયરસ તથા હંટા વાયરસનો સમાવેશ થાય છે.

રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, વાયરસના આ સેમ્પલની ચોરી થઇ છે કે નષ્ટ કરવામાં આવ્યા છે તે હજુ સ્પષ્ટ નથી. ઓસ્ટ્રેલિયાના મંત્રી ટીમોથી નિકોલ્સે કહ્યું કે, બાયોલોજીકલ સુરક્ષા પ્રોટોકોલનો ભંગ અને ખતરનાક વાયરસના સેમ્પલ ગાયબ થવાની ઘટના ઘણી ગંભીર છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

બોસ્ટનમાં નોર્થ ઇસ્ટને યુનિવર્સિટીના લાઇક સાયન્સ વિભાગના ડાયરેક્ટર સૈમ સ્કાર્પિનોએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન લેબમાંથી વાયરસના સેમ્પલ ગાયબ થવાની ઘટના જૈવિક સુરક્ષા ગાયબ થયેલા વાયરસ અત્યંત ઘાતક છે.

ખાસ કરીને  હંટા વાયરસમાં મૃત્યુદર 15 ટકા છે જે કોવિડની સરખામણીએ 100 ગણો વધુ ઘાતક છે જ્યારે ગુમ થયેલા અન્ય વાયરસની ઘાતકતા કોરોના જેટલી જ છે. માત્ર માનવીઓમાં જ નહીં, પશુઓમાંથી પણ આ વાયરસથી જોખમ ઉભું થઇ શકે છે.

ગાયબ થયેલા ત્રણ વાયરસની કેટલી ઘાતકતા

► હંટા વાયરસ
હંટા વાયરસમાં મૃત્યુદર 15 ટકા સુધી છે જે કોરોનાની સરખામણીઓ 100 ગણો ઘાતક ગણી શકાય છે. આ વયારસ અનેક વાયરસનો એક પરિવાર છે. જે ગંભીર બિમારી તથા મોતનું કારણ બની શકે છે.

► હેંડ્રા વાયરસ
આ વાયરસ જુનોટિક છે જે પશુમાંથી મનુષ્યમાં ફેલાય છે અને માત્ર ઓસ્ટ્રેલીયામાં જ જોવા મળે છે.

► લિસા વાયરસ
લિસા વયરસ વિવિધ વાયરસનો એક સમૂહ છે. જે રેબિજનું કારણ બની શકે છે. અર્થાત હડકવા સર્જાઇ શકે છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
ક્યાંક ‘ખીચડી’ તો ક્યાંક ‘પોંગલ’, ભારતના વિવિધ રાજ્યોમાં મકરસંક્રાંતિ કેવી રીતે ઉજવવામાં આવે છે
Hotline News Hotline News January 13, 2026
કોણ છે પૂજા ખેડકર? જેને કથિત સત્તાના દુરુપયોગ માટે પુણેથી વાશિમાં બદલી કરવામાં આવી
જો તમારો મોબાઈલ પાણીમાં પડી જાય તો શું કરવું??
માઘી પૂર્ણિમાએ સ્નાન કરવા શંકરાચાર્યને સમજાવવાનો પ્રયાસ કરતા અધિકારીઓ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મૂકી આ શરતો
ગેસ મોંઘો, ફેક્ટરી બંધ, શું કરવું…! સુરતમાં ગામ પરત ફરતા શ્રમિકોઃ જાણો શું કહ્યું પશ્ચિમ રેલવેએ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?