By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Preeti Adani award, Adani Foundation, education honor, women leadership
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Preeti Adani award, Adani Foundation, education honor, women leadership
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Preeti Adani award, Adani Foundation, education honor, women leadership
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Preeti Adani award, Adani Foundation, education honor, women leadership
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Preeti Adani award, Adani Foundation, education honor, women leadership
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ડોક્ટરેટની દ્વિતીય માનદ પદવી સ્વીકારતા ડૉ. પ્રીતિ અદાણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ડોક્ટરેટની દ્વિતીય માનદ પદવી સ્વીકારતા ડૉ. પ્રીતિ અદાણી
બિઝનેસ

ડોક્ટરેટની દ્વિતીય માનદ પદવી સ્વીકારતા ડૉ. પ્રીતિ અદાણી

Hotline News
Last updated: May 7, 2025 3:05 PM
Hotline News - Editor Published May 7, 2025
SHARE
  • DMIHER દ્વારા સમાજસેવામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માન

અમદાવાદ: ડૉ. પ્રીતિ અદાણીને આજે દત્તા મેઘે ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી), વર્ધા, મહારાષ્ટ્ર દ્વારા ડોક્ટર ઑફ સાયન્સ (D.Sc.) ની માનદ પદવી એનાયત કરવામાં આવી છે. ડૉ. પ્રીતિ અદાણી ભારતમાં સૌથી ઝડપથી વિકસતી અગ્રણી કંપનીઓનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવતા અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ શાખા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે.

સંસ્થાના 16મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત ડૉ. પ્રીતિઅદાણીને DMIHERના ચાન્સેલર દત્તા મેઘે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સ્વીકારતા ડૉ. અદાણીએ જણાવ્યું હતુ કે, ” ડોક્ટરેટની આ પદવી સ્વીકારતા હું ગર્વ અનુભવું છું. તે મારા એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ” સેવા સાધના છે, સેવા પ્રાર્થના છે અને સેવા એ જ પરમાત્મા છે.” હું સમાવિષ્ટ પ્રણાલીઓ અને ઉકેલોને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છું, જે કાયમી પરિવર્તન લાવે છે, વંચિતોનું ઉત્થાન કરે છે, શિક્ષણ અને આરોગ્યસંભાળની પહોંચને વિસ્તૃત અને સમુદાયોને સશક્ત બનાવે છે.”

ફેબ્રુઆરી 2020 માં ડૉ. અદાણીને ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા સમાજ કલ્યાણમાં અસાધારણ યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. જાન્યુઆરી 2019 માં ડૉ. અદાણીને રોટરી ક્લબ ઓફ પાલનપુર, ગુજરાત દ્વારા બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2022 માં તેમને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO) એવોર્ડ ઓફ એક્સેલન્સ ફોર સોશિયલ ઇમ્પેક્ટ એનાયત કરવામાં આવ્યો હતો.

ડૉ. અદાણી એક ડેન્ટલ સર્જન છે. ક્લિનિકલ કારકિર્દી કરતાં તેમણે જાહેર સેવાનો માર્ગ પસંદ કર્યો. ભારતમાં તેને આગળ ધપાવતા ૧૯૯૬ માં સ્થાપિત અદાણી ફાઉન્ડેશન દ્વારા તેઓ કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત સતત નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અદાણી ફાઉન્ડેશન પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ટકાઉ અસર ઉભી કરવામાં મોખરે રહ્યું છે: શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ટકાઉ આજીવિકા, આબોહવા કાર્યવાહી અને સમુદાય વિકાસ.

બિન-લાભકારી સંસ્થા અદાણી ફાઉન્ડેશન બાળકો, મહિલાઓ, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના જીવનમાં કાયમી અસર ઉભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તે ભારતના ૨૧ રાજ્યોના ૬,૭૬૯ ગામડાઓમાં ૯૧ લાખથી વધુ લોકો સુધી પહોંચે છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Preeti Adani award, Adani Foundation, education honor, women leadership
Top Newsમનોરંજન
‘ધૂરંધર’ ના તોફાન વચ્ચે પણ, ‘અવતાર 3’ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે! ભારતમાં બનેલી વર્ષની સૌથી મોટી હોલીવુડ ફિલ્મ
Hotline News Hotline News December 29, 2025
મહિલાઓની સુરક્ષા હવે તમારા હાથમાઃ પત્ર લખી સુરતની મહિલા ડોક્ટરોએ કરી ન્યાયની માગ
એરફોર્સમાં બહાદુર MIG-21નું સ્થાન કોણ લેશે?
હર…હર… મહાદેવ; ભવનાથ મહાશિવરાત્રી મેળામાં લાખો ભક્તોની ભીડ : મધ્યરાત્રિએ સમાપ્ત
ચારધામ યાત્રા માટે 24 કલાક નોંધણી કરાવી શકાશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Preeti Adani award, Adani Foundation, education honor, women leadership
બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
Preeti Adani award, Adani Foundation, education honor, women leadership
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
Preeti Adani award, Adani Foundation, education honor, women leadership
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?