By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી સમૂહની કચ્છ કોપર ઇન્ટરનેશનલ કોપર એસો.માં જોડાઇ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી સમૂહની કચ્છ કોપર ઇન્ટરનેશનલ કોપર એસો.માં જોડાઇ
બિઝનેસ

અદાણી સમૂહની કચ્છ કોપર ઇન્ટરનેશનલ કોપર એસો.માં જોડાઇ

Hotline News
Last updated: January 16, 2025 6:28 PM
Hotline News - Editor Published January 16, 2025
SHARE

વોશિંગ્ટન ડી.સી: અદાણી સમૂહના એક અંગ કચ્છ કોપર લિ. ઇન્ટરનેશનલ કોપર એસોસિએશન (ICA) સાથે તેના સૌથી નવા સભ્ય તરીકે  જોડાઈ છે. વિશ્વના કુલ તાંબાનું અડધો અડધ ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરતું  અને વોશિંગ્ટન ડી.સી.માં વડું મથક ધરાવતું ICA એક બિન-લાભકારી વેપાર સંગઠન છે, તેના છ ખંડોમાં 33 સભ્યો છે.

ગુજરાતના મુન્દ્રામાં વ્યૂહાત્મક રીતે સ્થિત કચ્છ કોપર એ અદાણી સમૂહની ફ્લેગશિપ ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇસિઝની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. પ્રથમ તબક્કામાં વાર્ષિક 0.5 મિલિયન ટન (MTPA)ની પ્રારંભિક ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપિત કરવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ અંદાજે $1.2 બિલિયનનું રોકાણ કરી રહી છે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ કચ્છ કોપર તાંબાના કેથોડ્સ, સળિયા અને અન્ય આડપેદાશોનું પણ ઉત્પાદન હાથ ધરીને તાંબાના ઉત્પાદનમાં ભારતના સ્વનિર્ભર બનવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે.

કચ્છ કોપરના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે ICAમાં જોડાવા અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે આગામી દાયકાઓમાં ભારત તાંબા અને તેના ઉત્પાદનો માટે નોંધપાત્ર હબ બનવા માટે સજ્જ છે. ICAમાં કચ્છ કોપરનું સભ્યપદ અમને ટકાઉપણાની પહેલમાં સક્રિયપણે યોગદાન આપવા તેમજ તાંબાના ઉત્પાદન ક્ષેત્રમાં નવીન આયામો અપનાવી અને ઉત્પાદનો વિકસાવવાના માર્ગને સાનુકૂળ બનાવશે એમ અમે માનીએ છીએ. આ આવશ્યક ધાતુ માટે મૂલ્ય કડીને વધારવા માટે નેટ ઝીરોમાં સંક્રમણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા વૈશ્વિક કોપર સમુદાય સાથે સહયોગ કરવા અમે ઉત્સુક છીએ.

આ તકે ICA ના પ્રમુખ અને સી.ઇ.ઓ. જુઆન ઇગ્નાસિયો ડિયાઝે નવી ભાગીદારી માટે અદાણી મેટલ્સ કચ્છ કોપર લિ.ને આ સમુદાયમાં આવકારતાં ઉત્સાહભેર જણાવ્યું હતું કે ટકાઉ અને અવનવા કોપર ઉત્પાદનને આગળ વધારવાના તેમના પ્રયાસો અમારા સામૂહિક મિશનને પ્રોત્સાહિત કરવા,તાંબાની આવશ્યક ભૂમિકાને રક્ષણ આપવા અને વૈશ્વિક ડીકાર્બોનાઇઝેશન માટે જરૂરી ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ કરવામાં મજબૂતી બક્ષે છે તેની અમને ખુશી છે. ખાસ કરીને એવા પ્રદેશોમાં તાંબાના વિકાસને બળ આપવા તેના મુખ્ય આયામો વિસ્તરી રહયા છે ત્યારે તેમની હાજરીથી અમે ઉત્સાહિત છીએ.     

ICA બોર્ડના ચેરમેન ગ્લેનકોરના સ્ટીફન રોલેન્ડે ઉમેર્યું હતું કે કચ્છ કોપરનું ICAમાં સભ્યપદ ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને કોપર માટે નવા આયામો વિકસાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને તાકાતવાન બનાવે છે. અમે તેમના સહયોગમાં રહી ઉદ્યોગમાં સકારાત્મક પરિવર્તન લાવવાના તેમના પ્રયાસોને સમર્થન આપવા માટે ઉત્સાહિત છીએ.

બીજો તબક્કો સફળ રીતે સંપ્પન્ન થયે તે પહેલા તબક્કાને સમકક્ષ ક્ષમતા ઉમેરશે. કચ્છ કોપર કુલ 1 MTPA ની ક્ષમતા હાંસલ કરશે, જે તેને સૌથી મોટા સિંગલ-લોકેશન કસ્ટમ કોપર સ્મેલ્ટર્સમાંના એક તરીકે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરશે.અદ્યતન ટેકનોલોજી અને ડિજીટલાઇઝેશનનો લાભ લેતી વેળા ઉચ્ચ પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) પ્રદર્શનના ધારા ધોરણો જાળવવા માટે કંપની પ્રતિબદ્ધ છે. કચ્છ કોપર તેની આગળની સંકલિત વ્યૂહરચનાના ભાગરૂપે તેના પોર્ટફોલિયોમાં કોપર ટ્યુબ ઉમેરવા માટે કામ કરી રહ્યું છે.

You Might Also Like

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsસુરત
સાયલન્ટ ઝોનનાં બંગલામાંથી ચોરી થઈ હતી લાખોની ચોરી, પોલીસે તસ્કરોને ઝડપી પાડ્યા
Hotline News Hotline News July 26, 2024
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ એરક્રાફ્ટનું સ્વાગત થયુ
રાહુલ અને તેજસ્વીને પરસેવો છૂટી જશે, બિહાર ચૂંટણીમાં NDAની જીત નક્કી કરવા ફૂલપ્રૂફ પ્લાન તૈયાર
ગોવામાં ધાર્મિક યાત્રા દરમિયાન ભાગદોડમાં સાત લોકોના મોત
Farmer artist : ૧૪ મણ ચોખામાંથી ૧૦ ફૂટ ઊંચી રામની પ્રતિમા બનાવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?