By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Pahalgam attack terrorists, 4 attackers photo released, पहलगाम हमला, આતંકવાદી ઓળખ, pahalgam security update
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Pahalgam attack terrorists, 4 attackers photo released, पहलगाम हमला, આતંકવાદી ઓળખ, pahalgam security update
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Pahalgam attack terrorists, 4 attackers photo released, पहलगाम हमला, આતંકવાદી ઓળખ, pahalgam security update
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Pahalgam attack terrorists, 4 attackers photo released, पहलगाम हमला, આતંકવાદી ઓળખ, pahalgam security update
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Pahalgam attack terrorists, 4 attackers photo released, पहलगाम हमला, આતંકવાદી ઓળખ, pahalgam security update
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Pahalgam killers : એજન્સીઓએ હુમલા પાછળના 4 આતંકવાદીઓના ફોટા જાહેર કર્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Pahalgam killers : એજન્સીઓએ હુમલા પાછળના 4 આતંકવાદીઓના ફોટા જાહેર કર્યા
Top Newsભારત

Pahalgam killers : એજન્સીઓએ હુમલા પાછળના 4 આતંકવાદીઓના ફોટા જાહેર કર્યા

આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા : બે વિદેશી હોવાની શંકા : રાષ્ટ્રવ્યાપી આઘાત : તપાસ વધુ તીવ્ર

Hotline News
Last updated: April 23, 2025 1:33 PM
Hotline News - Editor Published April 23, 2025
SHARE

સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલના ભયાનક હુમલામાં સંડોવાયેલા ચાર આતંકવાદીઓના ફોટા જાહેર કર્યા છે, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાંથી ત્રણના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલહા છે. આ તમામ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે અને ઓછામાં ઓછા બે વિદેશી હોવાનું માનવામાં આવે છે. દેશ આ દુર્ઘટનાનો સામનો કરી રહ્યો છે ત્યારે, સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને પકડવા અને આ હુમલા પાછળના ઘાતકી કાવતરાનો પર્દાફાશ કરવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.

પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે ગઈકાલના હુમલાની જવાબદારી સ્વીકારી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક કાશ્મીરની મુલાકાત લીધી હતી અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

સાઉદી અરેબિયામાં રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક ભારત પરત ફર્યા હતા. અગાઉ, વડાપ્રધાને આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ ઘાતકી કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે… તેમને છોડવામાં નહીં આવે! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અડગ છે અને તે વધુ મજબૂત બનશે.”

ગૃહમંત્રી અમિત શાહે આજે મૃતદેહોને તેમના વતન મોકલવામાં આવે તે પહેલાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “ભારે હૃદય સાથે, પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને અંતિમ સન્માન આપ્યું. ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં. આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના ગુનેગારોને છોડવામાં નહીં આવે.” બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ તેમને તેમનો ધર્મ પૂછ્યો હતો અને પછી પુરુષોને ગોળી મારી દીધી હતી. માર્યા ગયેલા લોકોના મૃતદેહો હવે તેમના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને ભાવો નિયંત્રણમાં રાખવા જણાવ્યું છે જેથી કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ તેમના ઘરે પાછા ફરી શકે. આ આતંકવાદી હુમલા બાદ દિલ્હી અને મુંબઈ સહિત દેશના મુખ્ય શહેરોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
OnePlus vs iPhone: કયો ફોન ખરીદવા જેવો? 70,000 રૂપિયાની કિંમતનો OnePlus કે 1.5 લાખ રૂપિયાનો iPhone?
Hotline News Hotline News June 6, 2025
1971ના યુદ્ધમાં પાકિસ્તાનના શરણાગતિના ચિત્રને દૂર કરવાથી વિવાદ
અદાણી જૂથ પર રોકાણકારોનો વિશ્વાસ છલકાયો, બોન્ડ છલોછલ ઉભરાયો
એશિયાનો પ્રથમ વર્ટિકલ બ્રિજ પંબન : માત્ર પાંચ મિનિટમાં વિશાળ જહાજો માટે ‘ઊંચો’ થશે
સોમનાથમાં પહેલીવાર નહીં યોજાય ઉર્સ, મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સરકારે શું દલીલ આપી?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Pahalgam attack terrorists, 4 attackers photo released, पहलगाम हमला, આતંકવાદી ઓળખ, pahalgam security update
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Pahalgam attack terrorists, 4 attackers photo released, पहलगाम हमला, આતંકવાદી ઓળખ, pahalgam security update
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Pahalgam attack terrorists, 4 attackers photo released, पहलगाम हमला, આતંકવાદી ઓળખ, pahalgam security update
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?