By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    તમારા પાલતુ પ્રાણી શું કહેવા માંગે છે? આ નવું AI ઉપકરણ અનુવાદ કરશે
    July 25, 2026
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
ક્રાઇમસિટી ન્યૂઝસુરત

સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

Hotline News
Last updated: July 27, 2026 4:10 PM
Hotline News - Editor Published July 27, 2026
SHARE

સુરત: નવી સિવિલ હોસ્પિટલના વર્ગ 3 ના કર્મચારી ઇકબાલ કડીવાલા સામે સંજય ઈઝાવા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટે કરેલા દાવાઓમાં હવે કડીવાલાએ સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વિવાદ વકર્યો છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી હોય તેમ નવી સિવિલ હોસ્પિટલના વર્ગ-3 કર્મચારી ઇકબાલ કડીવાળા સામે મહિલા નર્સિંગ સ્ટાફના શારીરિક અને માનસિક શોષણ, ભ્રષ્ટાચાર, સત્તાના દુરુપયોગ અને નર્સિંગ કોલેજોની સીટ ફિક્સિંગ જેવા ગંભીર આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ પુરાવા રજૂ કર્યા હતાં.

જો કે સંજય ઈઝાવા સામે હવે હેરાનગતી અને માનહાનીની ફરિયાદ ઈકબાલ કડીવાલા દ્વારા ખટોદરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં ઉલ્લેખ છે કે સીવીલ સ્ટાફમાં નર્સ તરીકે ફરજ બજાવતા બિપીન મેકવાનને લાજપોર જેલ દ્વારા પાઠવાયેલા પત્ર સાથે ઈકબાલ કડીવાલાને કોઈ લેવા-દેવા ના હોવા છતાં તેનું નામ જોડીને વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.

સાથે જ “છેડતીની ફરિયાદ હોવા છતાં ઈકબાલ કડીવાલા સામે કોઈ ફરિયાદ કેમ નથી.” જેવા પણ કાવા-દાવા કરતી પોસ્ટ, રીલ્સ શોર્ટ બનાવી ઈકબાલ કડીવાલાને બદનામ કરવાની કોશીશ કરી હોવાનો ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સાથે જ ખૂબ જ ભડકાઉ એઆઈ ફોટોસ સાથેની પોસ્ટ જેમાં કડીવાલા સાથે મહિલાના કાર્ટૂન વાળા ફોટોસ મૂકીને સાથે જ ઘણા ભડકાઉ વાક્યો પણ લખવામાં આવ્યા છે.

આ પોસ્ટ મૂજબ ઈકબાલ કડીવાલાથી આરોગ્ય કર્મચારી જ નહીં પણ તેના ઘરના લોકો પણ પરેશાન થઈ ગયા છે. અને આરોગ્ય ખાતામાં બદલી માટે કોઈની પાસે રકમ લીધી હોય, નીવૃત્તિ સમયે વાંધાવચકા કાઢી પ્રોવિડન્ડ ફંડ, ગ્રેજ્યુઈટી અને પેન્શન અટકાવ્યા હોય અને ગેરકાયદે છૂટા કર્યા હોય તો મારો સંપર્ક કરવો લખી ઈઝાવાએ પોતાનો નંબર પણ આપ્યો હતો. આમ સતત કડીવાલાને ઈઝાવા દ્વારા બદનામીના નામે હેરાન-પરેશના કરવામાં આવતા આખરે કંટાળીને ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

You Might Also Like

પીએમ મોદીના ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓમાં અનામતની તૈયારી, સરકારે ભર્યું પહેલું પગલું, જાણો સંપૂર્ણ માહિતી

વલસાડની પૂર પરિસ્થિતિમાં જાન જોખમમાં મૂકી લોકોને બચાવ્યા, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની પ્રશંસા કરી

લગ્નના 5 મહિના બાદ પત્નીની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને જીવ લીધો

છૂટાછેડા પછી વ્યક્તિનું અવસાન, ગુજરાત હાઈકોર્ટે પૂર્વ પત્નીને વિધવાનો દરજ્જો આપ્યો અને બાળકોને સંપત્તિ પર અધિકાર આપ્યો

3 લાખની સ્પોર્ટ્સ બાઈકમાં છુપાયેલો હતો ઝેરી કોબ્રા, રેસ્ક્યૂ ઓપરેશન

#SuratGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
UPI માં રૂ. 2000 થી વધુની ચુકવણી પર 18% GST લાદવાની તૈયારી
Hotline News Hotline News April 16, 2025
પુલવામાનો માસ્ટરમાઈન્ડ, ડોક્ટર-ટીચર અને આતંકીઓની ભરતી કરનાર… જાણો કોણ હતો હમઝા બુરહાન
ગુજરાતમાં કેજરીવાલનું મિશન અને બિહારમાં પ્રશાંત કિશોરનું મિશન એક જેવું જ!
‘બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું, 8 માંથી 1 મતદાર નકલી’ રાહુલ ગાંધીએ હરિયાણામાં ભાજપની જીત પર સવાલ ઉઠાવ્યા
દરરોજ 2 લસણની કળી ખાવાના સ્વાસ્થ્ય લાભો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાત

જ્યારે Gen-Zના પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ અને BJP આમને-સામને આવી, ત્યારે અમદાવાદમાં ભારે હંગામો થયો

Hotline News Hotline News July 27, 2026
Top Newsગુજરાત

ટ્રેક પર સામે હતો જંગલનો રાજા, ડ્રાઈવરે રોકી દીધી ટ્રેન… સમજદારીથી બચી ગયો

Hotline News Hotline News July 25, 2026
Top Newsગુજરાત

ગુજરાતમાં ભયાનક પૂર… કેટલાક થાંભલા પર, કેટલાક છત પર ફસાયેલા; હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી

Hotline News Hotline News July 25, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?