By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પીએમ મોદીએ ગુવાહાટી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > પીએમ મોદીએ ગુવાહાટી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
બિઝનેસ

પીએમ મોદીએ ગુવાહાટી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું

Hotline News
Last updated: December 20, 2025 8:11 PM
Hotline News - Editor Published December 20, 2025
SHARE

ઉત્તરપૂર્વ જોડાણમાં અદાણીએ બેન્ચમાર્ક સ્થાપ્યો

ગુવાહાતી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (LGBIA) ખાતે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. એક વર્ષથી ઓછા સમયમાં પરિકલ્પનાથી લઇ કાર્યાન્વિત કરવા સુધીની બાબતો સઘળી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એક અકલ્પનીય વેગીલી સફર અદાણીએ સંપ્પન કરી છે.

પ્રધાનમંત્રી દ્વારા ફેબ્રુઆરીમાં એડવાન્ટેજ આસામ 2.0 અંતર્ગત ટર્મિનલની ડિઝાઇનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીના અંત સુધીમાં કામગીરી શરૂ થવાની અપેક્ષા સાથે આજે ખુલ્લું મૂકાવાની સાથે ભારતના ઉડ્ડયન માળખાની કલ્પના, નિર્માણ, પરીક્ષણ અને જીવંત કામગીરી માટે સજ્જ થવાની ગતિને ઉજાગર કરે છે. જર્મનીના મ્યુનિકથી નિષ્ણાતોની ટીમ દ્વારા સમર્થિત એક વ્યાપક ઓપરેશનલ રેડીનેસ એન્ડ એરપોર્ટ ટ્રાન્સફર (ORAT) કાર્યક્રમે એ ખાતરી કરી છે કે સિસ્ટમ્સ, પ્રક્રિયાઓ, કર્મચારીઓ અને મુસાફરોના પ્રવાહને પહેલા દિવસથી જ સુરક્ષિત અને અવિરત કામગીરી માટે ગોઠવવામાં આવી છે.

પ્રાદેશિક ઓળખ આધારિત આધુનિક પ્રવેશદ્વાર તરીકે પરિકલ્પના કરાયેલ આ ટર્મિનલનું “ધ બામ્બૂ ઓર્કિડ્સ” નામાભિધાન કરવામાં આવ્યું છે. જે આસામના પ્રતિષ્ઠિત કોપૌ ફૂલ (શિયાળની પૂંછડીવાળું ઓર્કિડ) અને આસામના ભોલુકા વાંસ અને અરુણાચલ પ્રદેશના અપટાણી વાંસ જેવી સ્વદેશી વાંસની જાતોમાંથી પ્રેરીત કરવા સાથે કુદરતી સામગ્રી, દિવસનો વિપુલ પ્રકાશ અને સમકાલીન ડિઝાઇનનું મિશ્રણ, સ્થાપત્ય તેમજ ઉત્તરપૂર્વની ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક સમૃદ્ધિને દર્શાવે છે. આ ટર્મિનલના નિર્માણ માટે પ્રદેશમાંથી સ્થાનિક રીતે મેળવેલો અંદાજે 140 મેટ્રિક ટન વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને ભારતના પ્રકૃતિ-પ્રેરિત એરપોર્ટના સ્થાપત્યના સૌથી અગ્રણી દ્દષ્ટાંતોમાં મૂકે છે જેમાં આધુનિક એન્જિનિયરિંગ દ્વારા પરંપરાગત કારીગરીની પુનઃકલ્પના કરવામાં આવી છે.

ગુવાહાતી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્રકલ્પનું સંચાલન અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) દ્વારા કરવામાં આવશે. આ ટર્મિનલ અદાણી ગ્રુપના શ્રેષ્ઠ માળખું પુરું પાડવા પ્રત્યેના સંકલ્પિત અભિગમનું ઉદાહરણ આપતા આ જટિલ ઉડ્ડયન પ્રકલ્પોમાં શ્રેષ્ઠ ડિઝાઇન, ઇજનેરી ક્ષમતા તેમજ ઓપરેશનલ રેડીનેસ એન્ડ એરપોર્ટ ટ્રાન્સફરના વડપણ હેઠળ તૈયારી અને સમયસર અમલીકરણના સંકલન એક તાંતણે જોડે છે.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગને એક વિશાળ રાષ્ટ્રીય સંદર્ભમાં વર્ણવી તેને પૂર્વોત્તર આસામમાં ચાલી રહેલા વિશાળ ’વિકાસ કા ઉત્સવ’નો હિસ્સો ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આસામ એક્ટ ઇસ્ટની નીતિ હેઠળ ભારતના પૂર્વીય પ્રવેશદ્વાર તરીકે ઉભરી રહ્યું છે. ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનવાના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે વાંસથી સમૃદ્ધ આ ટર્મિનલ શક્તિ, ટકાઉપણું અને વિક્સિત ભારતને તાકાત આપવામાં રાજ્યની વધતી ભૂમિકાના પ્રતીક તરીકે ઉભરી આવશે.

​આ પ્રસંગે અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે: ” ગુવાહાતી ટર્મિનલનું નિર્માણ દર્શાવે છે કે સ્થાનિક ઓળખ સાથે જડમૂળથી વળગી રહીને એરપોર્ટનું વૈશ્વીક દરજ્જાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી કેવી રીતે ઉપલબ્ધ બનાવી શકાય છે તેનું આ ટર્મિનલ શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. તેમણે કહ્યું હતું કે કનેક્ટિવિટીને મજબૂત બનાવી સમગ્ર ઉત્તરપૂર્વમાં આર્થિક વિકાસને ટેકો આપશે અને મુસાફરોને એક સરળ, આધુનિક મુસાફરીની અનુભૂતિ કરાવશે.

​ડિજીયાત્રા-સક્ષમ પ્રક્રિયા, સ્માર્ટ ચેક-ઇન પધ્ધતિ અને વિસ્તૃત પ્રવાસી વિસ્તારોથી સજ્જ આ ટર્મિનલ ૨૦૩૨ સુધીમાં વાર્ષિક ૧૩.૧ મિલિયન મુસાફરોનું સંચાલન કરવાના લક્ષ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગુવાહાતી એરપોર્ટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૬.૫૦ મિલિયન પ્રવાસીઓનું સંચાલન કર્યું હતું. જે પ્રદેશની વધતી જતી ઉડ્ડયન માંગને દર્શાવે છે. આઠ ઉત્તરપૂર્વીય રાજ્યો માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપતું ગુવાહાતી ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ૧૦મા ક્રમે છે.

​સમગ્ર એરપોર્ટના વિકાસમાં રુ.૫,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, જેમાં જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) સુવિધાઓ માટે રુ.૧,000 કરોડનો સમાવેશ થાય છે. સુસંકલિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ગોની માળખાગત સુવિધા સમગ્ર પ્રદેશમાં વેપાર, લોજિસ્ટિક્સ અને રોજગાર સર્જનને વધુ મજબૂત બનાવશે.

​ગુવાહાતીની આ સીમાચિહ્નરુપ ઉપલબ્ધિ AAHL ના નેતૃત્વ હેઠળના વ્યાપક રાષ્ટ્રીય ઉડ્ડયન વિસ્તરણ કાર્યક્રમનો એક ભાગ છે. ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રકલ્પોમાંના એક એવા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA)ને તા. ૨૫મી ડિસેમ્બરના ખુલ્લું મૂકવામાં આવનાર છે.
​સહિયારા પરિશ્રમ અને પ્રયાસોથી થઇ રહેલી આ પ્રગતિ ભારતના વિકસતા માળખાગત લેન્ડસ્કેપને પ્રતિબિંબિત કરવા સાથે ગતિ, સ્કેલ, ઓપરેશનલ તૈયારી અને ડિઝાઇન શ્રેષ્ઠતા વિકાસ માટે ભવિષ્યનું તૈયાર પ્રવેશદ્વાર બનાવવા માટે ભેગા મળે છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

કોરોનાને લઈને આ જિલ્લામાં હાહાકાર… મળ્યા 7 દર્દીઓ, આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દુનીયાબિઝનેસભારત
રાહુલના બકવાસ બાદ અદાણી ગ્રુપની પ્રતિક્રિયા સામે આવી
Hotline News Hotline News November 21, 2024
નવા વર્ષની ભેટઃ થોડા જ કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે અને ખાતામાં પૈસા જમા થઈ જશે
શ્રાવણના અંતિમ સોમવારે રક્ષાબંધનનો સંયોગઃ જો કે સાથે રહેશે ભદ્રાની છાયા
Operation Blue Star: નિશિકાંત દુબેનો દાવો, ઈન્દિરા ગાંધીએ બ્રિટન સાથે મળીને સુવર્ણ મંદિર પર હુમલો કર્યો હતો
પાવર બેંકો વિમાનો માટે કેમ મોટો ખતરો છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

મજૂરની પત્નીના ખાતામાં જોવા મળ્યા ₹ 759 કરોડ, બેંક કર્મચારીઓ ચોંકી ગયા, ખાતું ફ્રીઝ

Hotline News Hotline News July 16, 2026
Top Newsભારત

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

Hotline News Hotline News July 15, 2026
PoliticsTop Newsરાજકારણ

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?