By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મોટા ઉદ્યોગ, વેપાર-વાણિજ્ય ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે નાના અવરોધની સાથે હળવા લાભ થવાની પણ શક્યતાઃ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મોટા ઉદ્યોગ, વેપાર-વાણિજ્ય ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે નાના અવરોધની સાથે હળવા લાભ થવાની પણ શક્યતાઃ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Top Newsભારત

મોટા ઉદ્યોગ, વેપાર-વાણિજ્ય ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે નાના અવરોધની સાથે હળવા લાભ થવાની પણ શક્યતાઃ સાપ્તાહિક રાશિ ભવિષ્ય

૨૩ નવેમ્બર થી ૨૯ નવેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: November 24, 2025 1:18 PM
Hotline News - Editor Published November 24, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧) મેષ : મરીન એન્જિનિયરિંગ તથા શિપિંગ કંપનીના જાતક માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. આ સપ્તાહ, રિયાલ્ટી બિઝનેસના જાતક માટે હળવું લાભકારી નીવડશે. પરિશ્રમી તથા કારીગર વર્ગના તમામ જાતક માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા લાભદાયી રહેશે. ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વેપાર-વાણિજ્યના જાતક તથા જથ્થાબંધ માલના વેપારી જાતક માટે આ સપ્તાહ મધ્યમ અથવા આંશિક લાભદાયક નીવડશે. પરિશ્રમી વ્યવસાય કે વેપારના કોઈ પણ એકમના તમામ જાતક માટે આ લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સપ્તાહ મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે લાભદાયી જણાશે. ૨૮ નવેમ્બર સરેરાશ જણાશે. (પન્નોતિનો ઉપાય: ન્યાયિક માર્ગ)

(૨) વૃષભ : દૂષિત એવમ્ નીચસ્થ મંગળ વાળા જાતક માટે પ્રતિકૂળ સપ્તાહ. કાપડ તથા અન્ય ફેબ્રિક્સ સંબંધિત ઉદ્યોગ-ધંધાના જાતક માટે સામાન્ય સપ્તાહ. આ સિવાયના, અન્ય, મોટા ઉદ્યોગ, વેપાર-વાણિજ્ય ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે નાના અવરોધની સાથે હળવા લાભ થવાની પણ શક્યતા. આ સપ્તાહ ખાનગી શૈક્ષણિક સંસ્થા તેમજ જાહેર સંસ્થાઓ સાથે જોડાયેલ જાતક માટે પ્રતિકૂળ નીવડે તેવી પૂર્ણ સંભાવના. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાવ સામાન્ય રહેશે, તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. કુટુંબીજન તરફથી સહકાર મળવાની સંભાવના જણાશે. મહિલા કર્મી તથા ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. ૨૫ નવેમ્બર સામાન્ય રહેશે.

(૩) મિથુન : કૃષિગત પશુઆહાર (એનિમલ ફોડર), કેનિંગ ફૂડ, તથા પ્રોસેસ્ડ ફૂડ, પેકિંગ ફૂડના ઔદ્યોગિક એવમ્ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક એવમ્ પ્રગતિકારક નીવડશે. ફેશન તેમજ શૃંગારને સંબંધિત ઉદ્યોગ-ધંધાના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ રહેશે. જાહેર એવમ્ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે પ્રતિકૂળ જણાશે. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ અણધાર્યા લાભ આપે તેવી પૂર્ણ સંભાવના. આ સપ્તાહ વેપાર-વાણિજ્યના જાતક માટે લાભકર્તા રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. કુટુંબ તરફથી સાથ મળવાની શક્યતા. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે લાભકારી સપ્તાહ. ૨૩ તથા ૨૪ નવેમ્બર સરેરાશ રહેશે.

(૪) કર્ક : દૂષિત અથવા નીચસ્થ શુક્ર વાળા જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહે તેવી સંભાવના. એક સપ્તાહ સુધી ગતિ મંદ રાખવી. નવા ધંધા-વ્યવસાયની શરૂઆત માટે આ સપ્તાહ ખૂબ જ ફેવરેબલ રહેશે. ધંધા-વ્યવસાયને લઈને અનેક તકો મળવાની સંભાવના. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી નીવડશે. વેપાર-વાણિજ્યના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. વિદેશ વેપાર તથા ધંધા-વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાના સંયોગ અને સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ તેમજ લાભદાયક નીવડશે. ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૨૬ નવેમ્બર સાવ સામાન્ય નીવડશે.

(૫) સિંહ : આ સપ્તાહ દરમિયાન કેટલાક મહત્ત્વના એવમ્ અણધાર્યા લાભ મળવાની શક્યતા એવમ્ સંયોગ બને છે, માટે આનંદ જ આનંદ. હેવી મેટલ તેમજ હળવા ખનીજ સંબંધિત ઉદ્યોગ-ધંધાના જાતક માટે આ સપ્તાહ અર્ધ-સામાન્ય નીવડશે. હેવી મશીનરીઝ ઉદ્યોગના જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિ તથા રાજકીય વ્યક્તિ માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડશે. વેપાર-વાણિજ્યના તમામ જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે હજુ આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૨૮ નવેમ્બર સાધારણ રહેશે.

(૬) કન્યા : આ સપ્તાહ દરમિયાન હળવી દોડધામ અને ધંધા-વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાની પૂર્ણ સંભાવના. ગત વર્ષના અધૂરા રહેલા કામકાજને પૂર્ણ કરવા માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. ટ્રસ્ટ એવમ્ માનદ સંસ્થાના જાતક માટે મધ્યમ સપ્તાહ. અવૈધ વહીવટ-વ્યવહારથી વિશેષ સંભાળવું. સ્વગૃહી શુક્ર, સ્વગૃહી ગુરુ વાળા જાતક માટે આ સપ્તાહ અનેક ગણું લાભદાયક નીવડે તેવા સંયોગ. દરેક સ્કેલના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. વેપાર-વાણિજ્ય એકમના જાતક માટે હળવું લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. કુટુંબીજનો સાથે થયેલા વિખવાદનો સુખદ અંત આવવા સંભવ. ૨૫ નવેમ્બર સાધારણ જણાશે.

(૭) તુલા : વાયુ (ગેસ) સંબંધિત તમામ ઉત્પાદના ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ મધ્યમ અથવા હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. આ સપ્તાહે, ધંધા-વ્યવસાયમાં હળવી હળવી કાળજી લેવી. પેકિંગ મટિરિયલના ઉદ્યોગ એવમ્ વેપારના જાતક માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. વેપાર, વાણિજ્ય તેમજ વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ અર્ધ-મધ્યમ અથવા મિશ્ર નીવડે તેવી સંભાવના, આ સાથે નવા નવા અવસર મળે તેવા સંયોગ. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ્ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ-સામાન્ય જણાશે. વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૨૫ નવેમ્બર સાધારણ રહેશે.

(૮) વૃશ્ચિક : વૃશ્ચિક રાશિ માટે આ સપ્તાહ અનેક રીતે બહુ લાભકારક નીવડશે, ખાસ કરીને ગ્રેઇન મર્ચન્ટ તથા જથ્થાબંધ વેપારી જાતક માટે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયક નીવડશે. મોટા ઉદ્યોગ, વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ આર્થિક રીતે અત્યાધિક લાભદાયક રહેશે, સાથે દોડધામ વાળું રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે બદલીના સંયોગ સાથે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે, તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પૂર્ણ લાભદાયક નીવડશે. સ્નેહી તથા પરિવાર સાથે ધાર્મિક યાત્રાના અવસર સાંપડશે. યુવાવર્ગ, વિદ્યાર્થી, મહિલા કર્મી તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ. કેવળ ૨૫ નવેમ્બર જ સરેરાશ રહે તેવી સંભાવના.

(૯) ધન : આ સપ્તાહ અનેક પ્રકારે સાનુકૂળ એવમ્ લાભકારક નીવડશે. ફેબ્રિક્સ, ગાર્મેન્ટ્સ અને ફેશન રિલેટેડ કોઈપણ ક્લોથ વેર એકમના જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય, મોટા કે જથ્થાબંધ વેપાર તેમજ તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. જ્યારે નાના નાના ધંધા-વ્યવસાયના જાતક માટે હળવો સંઘર્ષ રહેવાની સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. આ સપ્તાહે કુટુંબ-પરિવારમાં હળવાં મનદુઃખ જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૬ તથા ૨૮ નવેમ્બર મધ્યમ નીવડશે.

(૧૦) મકર : આ સપ્તાહ દરમિયાન એક વધારે પ્રગતિકારક ચઢાણ જોવા મળશે અથવા તેવું રહેવાની પૂર્ણ રૂપે સંભાવના. પેન્ડિંગ રહેલાં કાર્ય પૂર્ણ થઈ જવાની શક્યતા. અવૈધ કે અવૈવાહિક પ્રેમ-સંબંધમાં વિશેષ રૂપે કાળજી રાખવી, ભાંડો ફૂટવાની સંભાવના રહેલી છે. ઔદ્યોગિક એકમના જાતક તથા દરેક પ્રકારના વેપાર-વાણિજ્યના જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયી રહેશે, જ્યારે સરકારી કર્મચારી માટે અણધારી બદલી-બઢતીના સંયોગો જણાશે. દાંપત્ય જીવનમાં મધુરતાના સંયોગ. સાસરા પક્ષ તરફથી સાથ-સહકારના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૨૩ તથા ૨૪ નવેમ્બર સામાન્ય રહેશે.

(૧૧) કુંભ : નાના નાના ઔદ્યોગિક એકમ તથા કુટિર ઉદ્યોગના જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. તેમજ તમામ પ્રકારના નાના તથા છૂટક વેપાર-વાણિજ્યના જાતક માટે આ સપ્તાહ આંશિક રીતે લાભદાયક નીવડશે. સામાજિક ક્ષેત્રના અધૂરા રહી ગયેલાં કામકાજ તથા વહીવટી કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. અવૈધ કાર્યકર્તા જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ, તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. સંતાન સુખ માટે આધાનના શુભ સંયોગ. પરિવારમાં સુમેળ અકબંધ રહેશે. સ્નેહીજન દ્વારા સાથ-સહકારના સંયોગ. વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૫ નવેમ્બર મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય: પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

(૧૨) મીન : ચંદ્ર તથા શનિની યુતિ વાળા મીન રાશિના તમામ જાતક માટે આ સપ્તાહ સંઘર્ષ વાળું નીવડે તેવી પૂર્ણ સંભાવના. ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ અનેક તક વાળું તેમજ લાભદાયક એવમ્ પ્રગતિકારક નીવડશે. ફેશન સંબંધિત ઉદ્યોગ-ધંધાના જાતક માટે લાભકારી સપ્તાહ. નાના ઉદ્યોગ કે વેપાર-વાણિજ્ય તથા નાના વ્યવસાય માટે લાભકારી સપ્તાહ, સાથે સંબંધિત ધંધા-વ્યવસાયને ફાયદો થવાની સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભકારી જણાશે, જ્યારે ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી અને મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૮ નવેમ્બર મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય: દાન + અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલિસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર ફોન. 09879499307 — https://wa.me/+919879499307

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
‘તમે ડરી ગયા છો રાઘવ, મોદી વિરુદ્ધ બોલતા ડરો છો…’ – AAP એ રાઘવ ચઢ્ઢા પર પ્રહારો કર્યા
Hotline News Hotline News April 3, 2026
20 રૂપિયાની લાંચમાં નિર્દોષ છૂટ્યાના બીજા દિવસે મૃત્યુ, કોન્સ્ટેબલની 30 વર્ષની કાનૂની લડાઈ…
અમદાવાદની જેમ મુંબઈમાં 1,00,000  દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બનાવવાની ઓફર
મહિલા નાગા સાધુ બનવું કેમ સહેલું નથી? જાણો નાગા સાધુ બનવા કઇ કઠિન પરીક્ષાઓ પાસ કરવી પડે છે?
ધારાવીમાં માસિક ધર્મ સ્વચ્છતા દિવસ પર જાગૃતિ માટે 2,000 થી વધુ મહિલાઓ અને કિશોરીઓ એકમંચ પર આવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?