By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Mumbai new stadium, 1 lakh capacity stadium offer, Ahmedabad Narendra Modi Stadium, Mumbai sports infrastructure, cricket stadium Mumbai, mega stadium project, BCCI stadium plan, નવા સ્ટેડિયમ ની જાહેરાત, મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમ, sports news Gujarati
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Mumbai new stadium, 1 lakh capacity stadium offer, Ahmedabad Narendra Modi Stadium, Mumbai sports infrastructure, cricket stadium Mumbai, mega stadium project, BCCI stadium plan, નવા સ્ટેડિયમ ની જાહેરાત, મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમ, sports news Gujarati
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Mumbai new stadium, 1 lakh capacity stadium offer, Ahmedabad Narendra Modi Stadium, Mumbai sports infrastructure, cricket stadium Mumbai, mega stadium project, BCCI stadium plan, નવા સ્ટેડિયમ ની જાહેરાત, મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમ, sports news Gujarati
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Mumbai new stadium, 1 lakh capacity stadium offer, Ahmedabad Narendra Modi Stadium, Mumbai sports infrastructure, cricket stadium Mumbai, mega stadium project, BCCI stadium plan, નવા સ્ટેડિયમ ની જાહેરાત, મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમ, sports news Gujarati
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Mumbai new stadium, 1 lakh capacity stadium offer, Ahmedabad Narendra Modi Stadium, Mumbai sports infrastructure, cricket stadium Mumbai, mega stadium project, BCCI stadium plan, નવા સ્ટેડિયમ ની જાહેરાત, મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમ, sports news Gujarati
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમદાવાદની જેમ મુંબઈમાં 1,00,000  દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બનાવવાની ઓફર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અમદાવાદની જેમ મુંબઈમાં 1,00,000  દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બનાવવાની ઓફર
Top News

અમદાવાદની જેમ મુંબઈમાં 1,00,000  દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બનાવવાની ઓફર

જો મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમનો પ્રસ્તાવ મૂકે તો સરકાર જમીન આપશે : ફડણવીસે જાહેરાત કરી

Hotline News
Last updated: May 17, 2025 3:26 PM
Hotline News - Editor Published May 17, 2025
SHARE

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે  વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે ‘જો મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) મુંબઈ શહેરમાં નવું સ્ટેડિયમ બનાવવા વિશેની દરખાસ્ત મોકલશે તો અમારી રાજ્ય સરકાર એ માટે વિશાળ પ્લોટ ફાળવશે.’

એમસીએ દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં ભૂતપૂર્વ કેપ્ટન અજિત વાડેકર તેમ જ બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર તેમ જ કરોડો ક્રિકેટપ્રેમીઓના લાડલા રોહિત શર્માના નામ જે સ્ટેન્ડને આપવામાં આવ્યા છે એ ત્રણ સ્ટેન્ડના અનાવરણ પ્રસંગે ઉપસ્થિત ફડણવીસ બેહદ ખુશ હતા.

તેમણે સ્પીચમાં કહ્યું, ‘આપણા આઇકોનિક બેટ્સમેન, કેપ્ટન અને મારા ફેવરિ : ક્રિકેટર્સમાંના એક તેમ જ પોતાની બેટિંગથી અનેક લોકોને મંત્રમુગ્ધ કરનાર ખેલાડી (રોહિત શર્મા) અહીં હાજર છે અને તેની ઉપસ્થિતિમાં હું કહું છું કે જો એમસીએ પ્રપોઝલ મોકલશે તો અમે એક લાખ પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતાવાળું નવું સ્ટેડિયમ બનાવવા માટે વિશાળ જમીન આપીશું અને આશા રાખીશું એ નવું સ્ટેડિયમ પાંચ વર્ષમાં (2030 સુધીમાં) બની જાય.’

2030માં એમસીએ 100 વર્ષ પૂરા કરશે અને એ અરસામાં નવું સ્ટેડિયમ બની શકે એવી ધારણા છે. વાનખેડે સ્ટેડિયમનું આ ગોલ્ડન જ્યુબિલી યર છે. આ સ્ટેડિયમમાં 34,000 પ્રે કો બેસી શકે એટલી જગ્યા છે. નજીકમાં જ આવેલા ઐતિહાસિક બ્રેબર્ન સ્ટેડિયમમાં 20,000 જેટલા પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમની ક્ષમતા 45,000 સીટની છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,00,000થી પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે અને એ રીતે એ ક્રિકેટ જગતનું સૌથી મોટું સ્ટેડિયમ છે. મુંબઈમાં પણ એની હરોળનું સ્ટેડિયમ બને એવી ફડણવીસા સરકારની ધારણા છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Mumbai new stadium, 1 lakh capacity stadium offer, Ahmedabad Narendra Modi Stadium, Mumbai sports infrastructure, cricket stadium Mumbai, mega stadium project, BCCI stadium plan, નવા સ્ટેડિયમ ની જાહેરાત, મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમ, sports news Gujarati
Top Newsપ્રેસ રિલીઝ
અદાણી ટોટાલ ગેસના નાણા વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો
Hotline News Hotline News April 28, 2026
અદાણી પાવરે ચોથા ત્રિમાસિક અને નાણા વર્ષ-25ના પરિણામો જાહેર કર્યા
“વિનાશનું દ્રશ્ય દુઃખદ છે” અમદાવાદમાં પીએમ મોદીએ નિરીક્ષણ બાદ પોતાની લાગણી વ્યક્ત કરી
રાજકોટનો ડોગ લવર છે દિલ્હીના મુખ્યમંત્રીને લાફો મારનાર, આ મુદ્દે ભાજપ-કોંગ્રેસનું મોરેમોરા
ફિચ રેટિંગ્સ અદાણી પોર્ટ્સના NQXT સંપાદનને વૈશ્વિક વૈવિધ્યકરણ તરફના સકારાત્મક પગલા તરીકે જુએ છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Mumbai new stadium, 1 lakh capacity stadium offer, Ahmedabad Narendra Modi Stadium, Mumbai sports infrastructure, cricket stadium Mumbai, mega stadium project, BCCI stadium plan, નવા સ્ટેડિયમ ની જાહેરાત, મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમ, sports news Gujarati
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Mumbai new stadium, 1 lakh capacity stadium offer, Ahmedabad Narendra Modi Stadium, Mumbai sports infrastructure, cricket stadium Mumbai, mega stadium project, BCCI stadium plan, નવા સ્ટેડિયમ ની જાહેરાત, મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમ, sports news Gujarati
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Mumbai new stadium, 1 lakh capacity stadium offer, Ahmedabad Narendra Modi Stadium, Mumbai sports infrastructure, cricket stadium Mumbai, mega stadium project, BCCI stadium plan, નવા સ્ટેડિયમ ની જાહેરાત, મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમ, sports news Gujarati
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?