By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પોર્ટસ અને સેઝએ નાણા વર્ષ-26થી પ્રકૃતિ સંબંધિત વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાના અમલના ભાગરુપે TNFD એડોપ્ટર તરીકે સાઇન કર્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી પોર્ટસ અને સેઝએ નાણા વર્ષ-26થી પ્રકૃતિ સંબંધિત વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાના અમલના ભાગરુપે TNFD એડોપ્ટર તરીકે સાઇન કર્યું
બિઝનેસ

અદાણી પોર્ટસ અને સેઝએ નાણા વર્ષ-26થી પ્રકૃતિ સંબંધિત વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાના અમલના ભાગરુપે TNFD એડોપ્ટર તરીકે સાઇન કર્યું

Hotline News
Last updated: November 12, 2025 3:59 PM
Hotline News - Editor Published November 12, 2025
SHARE

અમદાવાદ: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગીતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)  નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) એડોપ્ટર ટાસ્કફોર્સ બની છે, જે પ્રકૃતિ સંબંધિત અવલંબન,તેની અસરો, જોખમો અને અવસરો પર TNFD-સંરેખિત રિપોર્ટિંગ અમલી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અદાણી પોર્ટસ TNFD ફ્રેમવર્કને સ્વીકારનારી ભારતની પ્રથમ સંકલિત પરિવહન ઉપયોગીતા  કંપની બનીને,  પ્રકૃતિ સાથે સકારાત્મક અનુકૂળ માળખાકીય  વિકાસ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.

  TNFD એ એક વૈશ્વિક, વિજ્ઞાન-આધારિત પહેલ છે જેની સ્થાપના યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ ફાઇનાન્સ ઇનિશિયેટિવ (UNEP FI), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) અને ગ્લોબલ કેનોપી સહિતના ગઠબંધન દ્વારા કરવામાં આવી છે, જે કંપનીઓને પ્રકૃતિ-સંબંધિત જોખમો અને તકોને ઓળખવા, મૂલ્યાંકન અને સંચાલન કરી તેને જાહેર કરવા માર્ગદર્શન આપે છછે.અદાણી પોર્ટસ વિવિધતાને સમર્થન આપતા વૈશ્વિક બંદર ઓપરેટરોની એક પસંદપસંદગીની લીગમાં શામેલ  થયું  છે, જે વિજ્ઞાન-આધારિત પારદર્શક પર્યાવરણીય જાહેરાતો દ્વારા દરિયાઇ ઇકોસિસ્ટમનું રક્ષણ કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ કદમ APSEZ ના પ્રકૃતિ-સકારાત્મક વ્યવસાયિક પ્રથાઓ પ્રત્યેના સમર્પણને વધુ શક્તિશાળી  બનાવી તેને ટકાઉ દરિયાઇ લોજિસ્ટિક્સમાં આગવી હરોળમાં  સ્થાન આપે છે.

        આ પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, APSEZ નાણાકીય વર્ષ 26 થી શરૂ થતા તેના કોર્પોરેટ રિપોર્ટિંગમાં TNFD ભલામણો સાથે સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે ડિસ્ક્લોઝર ધોરણોને વધુ વધારશે. આ પહેલ APSEZ ની વ્યાપક ESG વ્યૂહરચનાનો મુખ્ય ઘટક છે અને પ્રકૃતિ-સંબંધિત નિર્ભરતા, અસરો, જોખમો અને તકોનું મૂલ્યાંકન અને આનુસાંગિક  કામકાજના સક્રિય અભિગમને પ્રતિબિંબિત કરે છે. APSEZ એ પહેલાથી જ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત માળખા સાથે સુસંગત એવા આબોહવા જોખમ મૂલ્યાંકન અને ડિસ્ક્લોઝર પ્રથાઓને સંસ્થાકીય સંચાલનનો એક ભાગ બનાવીને પર્યાવરણીય દેખરેખમાં ધોરણો સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે, તેના પૂરાવારુપ 4,200 હેક્ટરથી વધુ મેન્ગ્રોવ્સનું વનીકરણ કર્યું છે અને વધારાના 3,000 હેક્ટરનું સક્રિય રીતે સંરક્ષણ કર્યું છે જેણે અદાણી પોર્ટસને ભારતમાં મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના પુનઃસ્થાપનમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા યોગદાતા તરીકે સ્થાપિત કરી  છે. આ પ્રયાસો માત્ર જૈવવિવિધતામાં વધારો કરતા નથી પરંતુ આબોહવા-સંબંધિત જોખમો સામે કુદરતી બફર તરીકે પણ કાર્ય કરી ,કંપની  માટે લાંબા ગાળાની વ્યવસાયિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરે છે.

           અદાણી પોર્ટસ અને સેઝના પૂર્ણકાલિન  ડિરેક્ટર અને  સી.ઇ.ઓ.. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે દૃઢપણે માનીએ છીએ કે જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ લાંબા ગાળાની સફળતાને આગળ ધપાવે છે. TNFD ફ્રેમવર્કનો અમારો સ્વીકાર COP30 ખાતે પ્રકૃતિ-સંબંધિત કોર્પોરેટ રિપોર્ટિંગ માટે સમર્થન દર્શાવે છે. અમે પ્રકૃતિ-સંબંધિત મુદ્દાઓને વ્યૂહાત્મક જોખમ વ્યવસ્થાપનની પ્રાથમિકતા તરીકે નિહાળીએ છીએ. TNFD ફ્રેમવર્ક પ્રકૃતિને અમારી નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં એકીકૃત કરવા અને જૈવવિવિધતા સંરક્ષણમાં અમારા યોગદાનને વધારવા માટે મજબૂત સમર્થન પૂરું પાડે છે એમ વધુમાં આ જાહેરાત કરતા કહ્યું હતું.

                                                …..      

માહિતી માટે સંપર્ક:મિતુલ ઠક્કર:I [email protected]

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsમનોરંજન
થલપતિ વિજયની ખાસ મિત્ર ત્રિશા કૃષ્ણનને વિપક્ષ તરફથી મળી આ ઓફર, 12 કરોડમાં થશે ફાઈનલ ડીલ!
Hotline News Hotline News May 14, 2026
રૂ. 100ને બદલે રૂ. 150: વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સ સાથે છેતરપિંડી… ખરી રમત અહીંથી શરૂ થાય છે; VIP પણ ન બચ્યા
પીએમ મોદી પહેલા કોઈ નેતાએ ટ્રેનમાં યુક્રેનની યાત્રા કરી છે? ઝેલેન્સ્કી સાથે યુદ્ધ ઉકેલવા પર કરશે વાર્તાલાપ
ભારતમાં જ નહીં, આ મુસ્લિમ દેશોમાં પણ માતા ભગવતીની શક્તિપીઠો છે, જાણો નામ?
‘તુમ્બાડ 2’ના નિર્માતાઓ દ્વારા ખાસ તૈયારી; કેટલાક દ્રશ્યો વરસાદમાં શૂટ કરવામાં આવશે; ટીમ ચોમાસામાં આ સ્થળોએ રવાના
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?