By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સ્થૂળતાથી પીડિત લોકો માટે સારા સમાચાર : અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી : ભારતમાં પણ આ દવા લોન્ચ કરવામાં આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > સ્થૂળતાથી પીડિત લોકો માટે સારા સમાચાર : અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી : ભારતમાં પણ આ દવા લોન્ચ કરવામાં આવશે
આરોગ્ય

સ્થૂળતાથી પીડિત લોકો માટે સારા સમાચાર : અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી : ભારતમાં પણ આ દવા લોન્ચ કરવામાં આવશે

ભારતમાં આ દવાની કિંમત સ્વાસ્થ્ય અને આર્થિક બોજને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે

Hotline News
Last updated: October 3, 2025 5:59 PM
Hotline News - Editor Published October 3, 2025
SHARE

સ્થૂળતાથી પીડિત લોકો માટે સારાં સમાચાર છે. અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી છે. તેને ભારતમાં પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ દવા ઊંઘ દરમિયાન શ્ર્વાસની તકલીફથી પીડાતાં દર્દીઓ માટે બનાવવામાં આવી છે. આ રોગને ઓએસએ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ પ્રથમ વખત તેને ડાયાબિટીક વિરોધી દવા તરીકે મંજૂરી આપી છે. તે Zepbound (Tirzepatide) તરીકે ઓળખાશે. પુખ્ત વયનાં લોકોમાં સ્થૂળતા-સંબંધિત ઓએસએને નિયંત્રિત કરવા માટે તેને મંજૂરી આપવામાં આવી છે. આ દવાનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે.

મધ્યમથી ગંભીર ઓએસએની સારવાર હાલમાં શ્ર્વસન ઉપકરણો જેમ કે સીપીએપી અને બીઆઇ-પીએપીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ઝેપબાઉન્ડ શોધનાર એલોય લિલીએ જણાવ્યું હતું કે જો તમામ મંજૂરીઓ મળી જશે, તો તેઓ ભારતમાં આ ઈન્જેક્શનને 2025 માં Mounjaro બ્રાન્ડ નામ હેઠળ લોન્ચ કરશે. દવાની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી.

એલી લિલીએ જણાવ્યું કે “આ દવાની કિંમત ભારતમાં દવાની અસરકારકતા અને ટાઈપ 2 ડાયાબિટીસ તેમજ સ્થૂળતાના એકંદર આરોગ્ય અને આર્થિક બોજને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.” એક અભ્યાસ મુજબ, ભારતમાં લગભગ 10.4 કરોડ લોકો ઓએસએ થી પીડિત છે, જેમાંથી 4.7 કરોડ લોકો મધ્યમ અથવા ગંભીર ઓએસએથી પિડીત છે.

એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું કે, “ઓએસએની સારવારમાં વજન ઘટાડવું એ એક મહત્વપૂર્ણ માપદંડ છે. આ દવા વજન ઘટાડવામાં મદદ કરે છે અને આમ ઊંઘ દરમિયાન શ્ર્વસનને સુધારે છે. તેથી તે ચોક્કસપણે ગેમ-ચેન્જર સાબિત થશે. પરંતુ આપણે રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે આ દવાનાં લાંબા ગાળાનાં પરિણામો, સંભવિત આડઅસરો અને ઓએસએ દર્દીઓ માટે તેની યોગ્યતા વિશે સચોટ માહિતીતો દવા આવશે ત્યારે જ ખબર પડશે.” ઓએસએ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિનાં શ્ર્વસન માર્ગમાં અવરોધ આવે છે અને જેનાં કારણે ઊંઘ દરમિયાન શ્ર્વાસ લેવામાં અવરોધ આવે છે અને તે સારી ઊંઘ નથી કરી શકતાં.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
જામનગરના દબાણમુક્ત પિરોટન ટાપુ પર સૌપ્રથમ ધ્વજવંદન સમારોહ
Hotline News Hotline News January 25, 2025
કોહલી બાદ ભારતને બીજો મોટો ફટકો: હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન શ્રેણીમાંથી બહાર
નાના તથા છૂટક  વ્યાપારી માટે લાભકારી સપ્તાહ
રતન ટાટાએ પોતાને ICUમાં દાખલ કરવાના સમાચારને અફવા ગણાવી
અનૈતિક સંબંધોની આશંકાથી પત્નીની હત્યા, પતિએ તીક્ષ્ણ હથિયારથી માથા પર હુમલો કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?