By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નાના તથા છૂટક  વ્યાપારી માટે લાભકારી સપ્તાહ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > નાના તથા છૂટક  વ્યાપારી માટે લાભકારી સપ્તાહ
Top News

નાના તથા છૂટક  વ્યાપારી માટે લાભકારી સપ્તાહ

૧૪ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: September 15, 2025 2:59 PM
Hotline News - Editor Published September 15, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧ ) મેષ : રાજકીય તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અનેક પ્રકારે સરેરાશ અથવા પ્રતિકૂળ રહેશે.  ફેશન, ફેબ્રિકસ, રેડીમેઈડ ગારમેન્ટના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભવંતુ રહેશે. યાર્ન, કપાસના વ્યાપારી માટે આ સપ્તાહ આંશિક લાભદાયી રહેશે. આ સિવાયના અન્ય, ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સરેરાશ અથવા સામાન્ય નીવડે તેવી શક્યતા. ગ્રેઈન & ગ્રોસરીઝના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સાનુકૂળ જણાશે. નાના તથા છૂટક  વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ૧૯ સપ્ટે. મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)


(૨) વૃષભ : બેકરી, પેકીંગ ફાસ્ટ ફૂડ એકમના જાતક આ સપ્તાહ લાભદાયી રહેશે.  ફેશન, તથા આભૂષણ સંબંધિત ઔદ્યોગિક એવમ ધંધાકીય એકમના જાતક માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું જોવા મળશે. તમામ પ્રકારના એન્જીનીયરીંગના એકમના જાતક માટે આ સપ્તાહ પણ વાળુ હળવું લાભદાયક રહેશે. આ સિવાયના ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપાર વાણિજયના જાતક માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ તથા હળવું લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ અને ભાગદોડ વાળું નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તેમજ ગૃહિણી માટે આ સપ્તાહ સાધારણ રહેશે. ૧૪ સપ્ટેમ્બર  સામાન્ય રહેશે.


(૩) મિથુન : કૃષિ, નર્સરી કે વન્ય ઉત્પાદ જેવા નૈસર્ગિક સંપદાના વ્યાપારી જાતક માટે આ
સપ્તાહ બહુ લાભકારી નીવડશે. રંગ તથા તેને સંબંધિત તમામ રંજક પદાર્થના ઔદ્યોગિક/ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. આ સિવાયના, ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ  સાનુકૂળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે છૂટક તથા ફેરી વ્યાપારના તમામ જાતક માટે આ સપ્તાહ મધ્યમ લાભકર્તા નીવડે તેવી શક્યતા. અન્ય, વ્યાપારી જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી, વિદ્યાર્થી માટે લાભવંતુ સપ્તાહ. ૧૫ તથા ૧૬ સપ્ટે. સાનુકૂળ રહેશે.


(૪) કર્ક : પ્રોફેશનલ એડવાઈઝર તથા સર્વિસ બિઝનેસના જાતક માટે લાભકારી સપ્તાહ. હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા તથા ફાસ્ટ ફૂડ પાર્લર જેવા એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. ફ્રોઝન, કેનિંગ, પેકીંગ ફૂડના એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા હળવું લાભકારી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા ચડાવઉતાર વાળું જણાશે. સપ્તાહ. છૂટક વ્યાપારી એકમના  જાતક માટે લાભકારક સપ્તાહ નીવડે તેવી શક્યતા. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. મેડીકલ વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે મધ્યમ સપ્તાહ. ૨૦ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.

(૫) સિંહ : પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટૂર & ટ્રાવેલ્સ એકમ તેમજ હોટેલ બુકિંગ્સ સાથે
જોડાયેલા તમામ જાતક માટે આ સપ્તાહ  મધ્યમ લાભકારક નીવડશે. આ સપ્તાહે અણધાર્યા ફાયદા થાય તેવી સંભાવના. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. વ્યાપાર- વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ પણ વ્યસ્ત ત્થા સાનુકૂળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમ ના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે બઢતી બદલી ના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક જણાશે.  વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે.  ૧૫ એપ્રીલ મધ્યમ નીવડશે.


(૬) કન્યા : મોટી ફાર્મસીઝ એવમ ફાર્માસ્યુટીક્લ્સ, હર્બલ, હોમિયોપેથી,આયુર્વેદિક ફાર્મસી, તથા મેડીકલ સ્ટોર્સ જેવા એકમના જાતક માટે આ સપ્તાહ  બહુ લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ તથા આ સપ્તાહે પણ નવી તક મળવાની પૂર્ણ સંભાવના. સરકારી કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે, સાથે બઢતીની સંભાવના. પરિવાર એવમ સ્નેહીજન દ્વારા સાથ સહકાર મળે તેવી પૂરી સંભાવના. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ  નિરાંત વાળું રહેશે. કેવળ ૧૬ સપ્ટેમ્બર જ અર્ધ-મધ્યમ નીવડશે.


(૭) તુલા : રાજકીય વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે આ સપ્તાહ મંદ નીવડે તેવી સંભાવના.આભૂષણ, શૃંગાર અને ફેશન સંબંધિત તમામ નાના મોટા ઉદ્યોગ-ધંધા વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક તથા ભાગદોડ નીવડશે. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા લાભ થવાની સંભાવના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયી સપ્તાહ.  કુટુંબ -પરિવાર તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ વધવાના સંયોગો. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૮ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.

(૮) વૃશ્ચિક : ફાર્મસી તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડવાની સંભાવના. પેટ્રોલિયમ ઉત્પાદ,  કોલસો તથા અન્ય ઈંધણના વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ પ્રકારના વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ સતત દોડધામ વાળું એવમ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડે તેવી પૂર્ણ સંભાવના. મિત્ર એવમ પરિવારમાં સંપ, સાથ, સહકાર તથા સુમેળ યથાવત રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૯ તથા ૨૦ સપ્ટેમ્બર સાધારણ રહેશે.

(૯) ધન : ઉચ્ચસ્થ મંગળ વાળા જાતક માટે આ સપ્તાહ તમામ પ્રકારે લાભદાયક નીવડશે. રો ફુડ, પ્રોસેસ્ડ ફૂડ, પેકિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ, સંબંધિત ઉદ્યોગ ધંધાના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે સાથે આકસ્મિક લાભ થવાના સંયોગો. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા લાભ મળવાની પૂર્ણ સંભાવના. મધ્યમ કદના વ્યાપાર વણિજ, તેમજ સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે,  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે અર્ધ લાભકારી સપ્તાહ. પરિવાર તરફથી  સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૭ સપ્ટેમ્બર સાવ સામાન્ય જણાશે.

(૧૦) મકર : જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ  વ્યક્તિ-વિશેષ  માટે આ સપ્તાહ હળવું લાભદાયક એવમ વ્યસ્ત નીવડશે. આ સપ્તાહ દરમિયાન ઉદ્યોગ, ધંધા, વ્યવસાય હેતુ ભાગદોડ તથા પ્રવાસ થવાની સંભાવના. સર્વિસ બિઝનેસ એવમ ખાનગી કન્સલ્ટન્સી ફર્મના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે સાથે આકસ્મિક લાભની સંભાવના.  તમામ કદના ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  વ્યાપાર–વાણિજયક એકમના જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે  હળવું લાભકારક નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ  સાનુકૂળ અથવા યથાવત જણાશે.  મહિલા કર્મી,  નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કેવળ,૧૪ સપ્ટેમ્બર સરેરાશ નીવડશે.


(૧૧) કુંભ : આ સપ્તાહ દરમિયાન નવા કામકાજનો પ્રારંભ થાય તેવી પૂર્ણ સંભાવના. રાજકીય ક્ષેત્ર તેમજ જાહેર ક્ષેત્રની વ્યક્તિ તથા વાયદા બજાર ના જાતકો માટે આ લાભવંતુ સપ્તાહ. તમામ પ્રકારના શિલ્પીઓ(ક્રાફટમેન) માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક  તેમજ વ્યાપાર–વાણિજયક તમામ એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા હળવું લાભદાયક નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સાનુકૂળ નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. પરિવાર તથા સ્નેહી દ્વારા સાથ સહકાર મળશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૄહિણી તેમજ મહિલાકર્મી માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. ૧૬ સપ્ટેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)


(૧૨) મીન: તમામ પ્રકારના પેકીંગ મટીરીયલ્સ, પેકીંગ વેસ્ટેજીસ સંબંધિત ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. રીપેરીંગ/મેઈન્ટેનન્સ એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સામાન્ય નીવડશે. કોમોડીટી તથા રિયાલ્ટી ક્ષેત્રના જાતકે સંભાળવું. ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ નીવડશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૭ સપ્ટેમ્બર  સાધારણ જણાશે.  (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)


પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી  પોરબંદર

ફોન. 09879499307 —https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

આખા શરીરમાં ઇન્ફેક્શન, સોજા આવી ગયા… હોસ્પિટલએ મહિલાને ગ્લુકોઝની એક્સપાયર બોટલ ચઢાવી દીધી

પ્રેમી યુગલ ભાગી જવા પર હોબાળો, ઘરમાં તોડફોડ કરીને યુવકની માતાએ કરી આત્મહત્યા

ચોકલેટ રેપરમાં લપેટીને ડ્રગ્સનું વેચાણ, અમદાવાદ શહેર પોલીસે સર્વેલન્સ બાદ મહિલાની ધરપકડ કરી

ગુજરાતના કપાસના ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹ 14,000ની સહાય મળશે, અહીં અરજી કરો

એક સમયે સુરતના મનપા કમિ. હાલ મુખ્ય સચિવ તરીકે નોંધપાત્ર સિદ્ધિ મેળવી રહ્યા… કોણ છે એમ.કે. દાસ?

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
તો હું રાજકારણ છોડી દઈશ… ગોપાલ ઈટાલિયાનું નામાંકન કરાવવા ગુજરાત પહોંચેલા કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર આપ્યો
Hotline News Hotline News June 2, 2025
ઓટોમોબાઈલ ઉદ્યોગને નવરાત્રિ ફળી : ગુજરાતમાં 3000 કરોડના વાહનોનું વેચાણ થયું
અદાણી સમૂહની કચ્છ કોપર ઇન્ટરનેશનલ કોપર એસો.માં જોડાઇ
વિરાટ કોહલી કોળી સમુદાયમાંથી છે, અરવિંદ કેજરીવાલના નિવેદન પર DCM હર્ષ સંઘવીએ આપને ઘેર્યા
મહિલાઓ માટે ચેતવા જેવો કિસ્સો, પાણીપુરીમાં કેન્સર પેદા કરતા કેમિકલ મળ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો, AAP આ વખતે પણ નહીં લડે

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાત

ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે… વરસાદની ખોટી આગાહીથી ઘેરાયેલા ગુજરાતના ‘બાબા વેંગા’ અંબાલાલ પટેલે લીધી નિવૃત્તિ

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાતજૂનાગઢ

પર્યટકોની ખતરનાક કરતૂત! વાઘના વાડામાં કપડું ફેંક્યું, ઉશ્કેરવા માટે ભારે હોબાળો મચાવ્યો

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?