By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રકલ્પ સ્થાપશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રકલ્પ સ્થાપશે
બિઝનેસ

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રકલ્પ સ્થાપશે

Hotline News
Last updated: September 6, 2025 1:33 PM
Hotline News - Editor Published September 6, 2025
SHARE

અમદાવાદ, ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫: ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવર અને ભૂટાન રાજ્યની માલિકીની જનરેશન યુટિલિટી ડ્રુક ગ્રીન પાવર કોર્પ. લિ.(DGPC) એ ​​હિમાલ્યન ભૂતાન રાજ્યમાં ૫૭૦ મેગાવોટ વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પનું નિર્માણ કરવા માટે શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ પર આજે હસ્તાક્ષર કર્યા છે. આ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર સૈદ્ધાંતિક સમજૂતી કરવા ઉપરાંત અતિ અગત્યના વિકાસકાર ભૂતાનની શાહી સરકાર સાથે પ્રસ્તાવિત પ્રકલ્પ માટે કન્સેશન એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

ભૂતાનના વડાપ્રધાન દાશો ત્શેરિંગ ટોબગે અને અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીની ઉપસ્થિતિમાં થયેલા આ કરારોના પરિણામે અદાણી પાવર અને DGPC માટે બિલ્ડ, ઓન, ઓપરેટ, ટ્રાન્સફર (BOOT) મોડેલ પર પીકિંગ રન-ઓફ-રિવર વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પના અમલીકરણનો માર્ગ મોકળો થશે.

વાંગચુ પ્રકલ્પમાં નવીનીકરણીય ઉર્જા પાવર પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા માટે લગભગ રુ. ૬૦ બિલિયનનું રોકાણ કરવામાં આવશે. આ અંગે તૈયાર થયેલ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટના આધારે તેનું નિર્માણકાર્ય ૨૦૨૬ના પહેલા છ માસમાં શરૂ કરી સંપૂર્ણ પ્રકલ્પ પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

અદાણી પાવરના સીઈઓ શ્રી એસબી ખ્યાલિયાએ જણાવ્યું હતું કે ટકાઉ વિકાસમાં ભૂતાન વિશ્વ માટે એક રોલ મોડેલ બન્યું છે ત્યારે આ નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પ દ્વારા દેશના કુદરતી સંસાધનોના વિકાસમાં અગ્રણી ભૂમિકા અદા કરવાના અમારા ઉત્સાહની ફળશ્રુતિરુપે શ્રેષ્ઠ કામગીરી દ્વારા વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પ જ્યારે હાઇડ્રો પાવર ઉત્પાદન ઓછું હોય છે તેવા સમયે ભૂટાનમાં શિયાળામાં ટોચે પહોંચતી માંગને ગંભીરતાથી પૂર્ણ કરવા અમે આશાવાદી છીએ.,. ઉનાળા દરમિયાન ભુતાન ભારતમાં વીજળી નિકાસ કરશે.

DGPCના મેનેજિંગ ડાયરેકટર દાશો છેવાંગ રિન્ઝિને આ પ્રસંગે કહ્યું હતું કે ૧૯૬૦ના દાયકાથી ભૂતાન અને ભારત ભૂતાનમાં રહેલી વિશાળ જળવિદ્યુત ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. જળવિદ્યુત ક્ષેત્રમાં આ સહયોગના કારણે બંને દેશોને ખૂબ ફાયદો થયો છે તે બંને દેશો વચ્ચેના અનુકરણીય અને મૈત્રીપૂર્ણ સંબંધોને આભારી છે. ભૂતાન આગામી દાયકામાં ઉચ્ચ આવક ધરાવતો ગ્રોસ નેશનલ હેપ્પીનેસ (GNH) દેશ બનવા પ્રયાસ કરી રહ્યું છે, તેથી તેના નવીનીકરણીય ઉર્જા સંસાધનો જળવિદ્યુત અને સૌરઉર્જામાંથી વિશ્વસનીય અને સસ્તી વીજળીની ઉપલબ્ધતા જેવા પાસાઓના કારણે તેના આર્થિક વિકાસને આગળ વધારવા માટે અન્ય રોકાણોને સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે ૨૦૪૦ સુધીમાં ભૂતાન વધુ ૧૫,૦૦૦ મેગાવોટ જળવિદ્યુત અને ૫,૦૦૦ મેગાવોટ સૌરઉર્જા ઉત્પાદનની ક્ષમતા ઉમેરવાની યોજના ધરાવે છે. તેથી DGPC ૫૭૦ મેગાવોટ વાંગચુ જળવિદ્યુત પ્રકલ્પનું નિર્માણ કરવા માટે અદાણી સમૂહ સાથે ભાગીદારી કરતા ખુશ છે. કંપનીનું તકનીકી અને નાણાકીય સામર્થ્ય અને અદાણી સમૂહનો સમૃધ્ધ અનુભવ અને કુશળતાને લક્ષ્યમાં લેતા આ પ્રકલ્પનું ઝડપી અમલીકરણ થશે તેવી અપેક્ષા છે જે અન્ય આવા પ્રકલ્પ માટે એક માપદંડ સ્થાપિત કરશે. દાશોએ ઉમેર્યું હતું કે આ પ્રકલ્પ કાર્યરત થયા બાદ માત્ર ભૂતાનની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત નહી કરે પરંતુ ભુતાન અને ભારત વચ્ચે ગ્રીડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

અદાણી સમૂહ અને DGPC વચ્ચે મે-૨૦૨૫ માં હાઇડ્રોપાવર વિકસાવવા માટે થયેલી સમજૂતી(MoU) હેઠળ ભુતાનમાં સંયુક્ત રીતે ૫,૦૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રકલ્પ વાંગચુ પહેલો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પ છે.

You Might Also Like

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

#AdaniIndian
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયાભારત
યુએસની ઘણી કંપનીએ વિવાદ બાદ ડુંગળીનો ઉપયોગ બંધ કર્યો
Hotline News Hotline News October 26, 2024
મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોનો ઢગલો, નમો ઘાટ પહેલીવાર બંધ
LPG કટોકટી વચ્ચે દરરોજ 1800 KG બાયોગેસનું ઉત્પાદન થાય છે, જાણો ગુજરાતના બનાસ BIO-CNG મોડલની સક્સેસ સ્ટોરી
લોકો હવે ઘરે બેઠા મતદાર યાદી ડાઉનલોડ કરી શકશે, જાણો પ્રક્રિયા
‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’ આ રીતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત બિઝનેસ સેક્ટરે આપી શ્રદ્ધાંજલિ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?