By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ થવાના સંયોગ: સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ થવાના સંયોગ: સાપ્તાહિક રાશિ ભવિષ્ય
Top News

ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ થવાના સંયોગ: સાપ્તાહિક રાશિ ભવિષ્ય

૩૧ ઓગસ્ટ થી ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Hotline News
Last updated: September 1, 2025 12:50 PM
Hotline News - Editor Published September 1, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

(૧) મેષ : આ સપ્તાહે ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ થવાના સંયોગ.ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતક તથા ટેક્સેશન એકમના જાતક માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ એવમ વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝનેસના જાતક એવમ ફાઈનાન્સ એજન્સીના જાતક તથા રીટેઈલર માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહે તેવા સંયોગ.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર યથાવત રહેશે.   મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે.  ૫ તથા ૬ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ) 

(૨) વૃષભ : સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ સંઘર્ષ વાળું અથવા ચડાવ ઉતાર વાળું  રહે તેવા સંયોગ તથા સંભાવના.  શેર બજાર તથા  કોમોડીટી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે.   હેવી મશીનરીઝ, એવમ ધાતુ ઉદ્યોગ સમેત અન્ય મોટા ઔદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે હળવું લાભકારી સપ્તાહ.  અન્ય ઔદ્યોગિક, વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે.  છૂટક વ્યાપારી, પરિશ્રમી જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ૩૧ ઓગસ્ટ તથા ૨ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.

(૩) મિથુન : સરકારી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત અને ભાગદોડ વાળું જણાશે. નાના નાના ઔદ્યોગિક એકમ તથા નાના નાના ધંધાના એકમની શરૂઆત માટે  આ સપ્તાહ બહુ જ લાભકારક અને સાનુકૂળ નીવડશે.  સાથોસાથ નવા ટૂંકા ગાળાના રોકાણ માટે પણ આ સપ્તાહ લાભકારક જણાશે. આ સિવાયના, અન્ય  નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક તેમજ વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક  નીવડશે.   નાના તેમજ છૂટક તેમજ પરિશ્રમી ધંધા વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. કુટુંબથી મળતો સાથ સહકાર અકબંધ જણાશે. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. ૧ સપ્ટેમ્બર જ  સામાન્ય રહેશે.

(૪) કર્ક : ખાણીપીણી તથા રેસ્ટોરન્ટના જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. મશીનરીઝ, તથા ધાતુ સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક તથા તેને સંબંધિત જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  આયુર્વેદિક- હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટના ઉત્પાદક, વિક્રેતાઓ માટે લાભકારી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ રહેશે. ગ્રેઈન & ગ્રોસરીઝના વ્યાપારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ  નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી નીવડશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ૩ સપ્ટેમ્બર સાધારણ રહેશે.

(૫) સિંહ : આ સપ્તાહ દરમિયાન  લાંબા સમયથી વણસેલા નજીકના સંબંધમાં સુમેળ સધાવાના સંયોગ તથા શક્યતા.  નવા વાહન જેવા કે બાઈક તથા કારની ખરીદી  થવાના શુભ સંયોગ. વાત અને પિત્ત ની મિશ્ર પ્રકૃતિ વાળાએ આરોગ્યને લઈને હળવી સંભાળ રાખવી.  રિસોર્ટ, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતક માટે આ સપ્તાહ  આંશિક રીતે  લાભકારક નીવડશે.  નાના નાના ઔદ્યોગિક એકમના જાતક તથા  જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું પ્રતિકૂળ અથવા સાવ સામાન્ય નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ  સાનુકૂળ સપ્તાહ. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. ૫ સપ્ટે. સામાન્ય રહેશે.

(૬) કન્યા : અગ્નિ તત્વ સંબંધિત કોઈ પણ ઔદ્યોગિક એકમ એવમ વ્યાપારી એકમ તથા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ રેસ્ટોરન્ટના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. રેડીમેડ ગારમેન્ટના નાના ઔદ્યોગિક એકમના જાતક તેમજ નાના વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભકારક નીવડશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ ચડાવઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે.  રીટેઈલર માટે લાભદાયક સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સાનુકૂળ  નીવડશે.  જીવનમાં સંવાદિતા નો વધારો થશે. નિવૃત્ત, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ૧ તથા ૨ સપ્ટેમ્બર સાધારણ નીવડશે.

(૭) તુલા : પેપર, બોર્ડ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક એવમ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  સરકારી તેમજ ખાનગી વકીલ, જજ, નોટરી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ સાવ મધ્યમ અથવા પ્રતિકૂળ રહેશે. બેંકિંગ ક્ષેત્રના જાતક માટે મધ્યમ સપ્તાહ. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ લાભદાયક નીવડશે. સરકારી તેમજ ખાનગી એકમના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. પરિવાર જનો  કે સગા સાથે હળવા સ્તરના વાદ વિવાદ થઈ શકે તેવા સંયોગ.  નિવૃત્ત તેમજ  મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ૩૧ ઓગસ્ટ સાવ સામાન્ય રહેશે. 

(૮) વૃશ્ચિક : ઈંટીરીયર ડેકોરેશન સંબંધિત એસેસરીઝ કે આર્ટીફાઈસના ઉત્પાદક / વ્યાપારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. જલ તત્વ સંબંધિત ઔદ્યોગિક એવમ વાણિજય/વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. રંગ, રસાયણ ના ઉત્પાદક થી લઈને  છૂટક વ્યાપારના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. આ સિવાય, અન્ય, નાના તથા મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ સાનુકૂળ નીવડશે.  સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ,  બદલી બઢતીના સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે સારુ સપ્તાહ.  મેડીકલ- ફાર્મસીના વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે લાભદાયી સપ્તાહ. ૧ તથા ૨ સપ્ટેમ્બર  સામાન્ય રહેશે.

(૯) ધન : હ્યુજ &  હેવી મશીનરી એકમના જાતક તથા વિદ્યુત સંબંધિત  તમામ નાના મોટા ઔદ્યોગિક એકમના જાતક તેમજ તેના વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ  હળવું લાભદાયક નીવડશે. ઈનોર્ગેનિક કેમિકલ તથા ફાર્મા- કેમિકલ તેમજ ફાર્માસ્યુટીક્લ્સ એકમના જાતક માટે આ સપ્તાહ બહુ ભાગ દોડ વાળું કે પ્રવાસ વાળુ નીવડશે. આ સિવાયના, અન્ય, જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ્યના તમામ એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા સાનુકૂળ નીવડશે.  નાના, છૂટક, ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે.  સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  મધ્યમ સપ્તાહ.  વિદ્યાર્થી નિવૃત્ત તથા ગૃહિણી માટે આંશિક લાભકારી સપ્તાહ. ૫ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.

(૧૦) મકર : પન્નોતિ દરમિયાન ગોથે ચડી ગયેલા  કામકાજને યોગ્ય દિશા મળવાના સંયોગ એવમ સંભાવના.  લઘુ, તથા  કુટિર,  હસ્ત કે નાના ઔધોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તેમજ હળવું ફાયદાકરક નીવડશે સાથોસાથ ઉદ્યોગ-ધંધા માટે નવી નવી તક મળવાની સંભાવના. કૃષિ બાગાયતી ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ વ્યાપારી સમેત તમામ જાતક માટે સામાન્ય સપ્તાહ. કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખૂબ ફાયદાકારક રહેશે.  સરકારી ક્ષેત્રના તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. ગૃહિણી, મહિલા કર્મી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે લાભકારી સપ્તાહ.  ૨ સપ્ટેમ્બર સામાન્ય રહેશે

(૧૧) કુંભ : ખાનગી સીક્યોરીટીઝ કંપની/એજંસીઝના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. લો & એન્ફોર્સમેન્ટ ડિપા.ના અધિકારી + કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવું લાભકારી નીવડશે. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાના તમામ જાતક માટે આ સપ્તાહ સાવ  સામાન્ય નીવડશે. આ સિવાયના સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.  ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી અને નવી તક વાળુ રહેશે. સ્નેહી તરફથી સહકાર તેમજ આર્થિક લાભ મળવાના સંયોગ. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃત્ત, ગૃહિણી, વર્કિંગ વુમન, વિદ્યાર્થી માટે આ લાભદાયી સપ્તાહ. ૩૧ ઓગસ્ટ તથા ૧ સપ્ટેમ્બર અર્ધ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન) 

(૧૨) મીન: ફેશન સંબધિત  ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક  તથા જાહેરાત સંબંધિત એજન્સીના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભકારી નીવડશે.  જાહેર ક્ષેત્ર તેમજ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ–સેલીબ્રીટી માટે આ સપ્તાહ વિશેષ રૂપે પ્રતિકૂળ રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અનેક અણધાર્યા ફાયદા જણાશે. મધ્યમ કદના વ્યાપાર વણિજ, સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ રહે તેવી શક્યતા. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ  લાભકારી. પરિવાર સાથે સુમેળ, સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા યુવા વર્ગ, ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૩ તથા ૫ સપ્ટેમ્બર મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

પં.ડો. હિતેષ એ. મોઢા

જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત

101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર

ફોન. 09879499307 -https://wa.me/+919879499307

www.ishanastrovastu.in @@  www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
કેવું હશે બુલેટ ટ્રેનનું અમદાવાદ સ્ટેશન? અશ્વિની વૈષ્ણવના પ્રવાસમાં જાહેર થયો ફર્સ્ટ લુક
Hotline News Hotline News November 6, 2025
“એક નવા યુગની શરૂઆત થશે” કોણ છે વી.ડી. સતીસન, કેરલમનો કાર્યભાર સંભાળતા જ કરી આગાહી
જો ફોન ચોરાઈ જાય તો છેતરપિંડીથી બચવા માટે આ રીતે એપને રીમોટલી ડિલીટ કરી શકાય
5 કરોડ રૂપિયાનું યોગદાનઃ અદાણી ગ્રુપના વડાએ વાયનાડ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો
સોનિયા ગાંધી ફરી ગંગારામ હોસ્પિટલમાં દાખલ, આ તકલીફ બાદ દાખલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?